NEW
Font size
Worksheetsગુજરાત ના સરોવર
Total questions: 13
Worksheet time: 7mins
નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
કચ્છ
જામનગર
સુરત
વડોદરા
ગંગા સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
બનાસકાંઠા
પાટણ
મહેશન
સાણંદ
ખાન સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
પાટણ
નર્મદા
સોમનાથ
ભાવનગર
બિંદુ સરોવર કયા આવેલ છે?
સિદ્ધપુર
નવાગામ
ઉકાઈ
ગાંધીનગર
અલ્પા સરોવર કયાં આવેલ છે?
સિદ્ધપુર
સોમનાથ
નવાનગર
ગીર
સરદાર સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
નર્મદા
ભરૂચ
વડોદરા
સુરત
સૌમ્ય સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
ગીર સોમનાથ
પોરબંદર
ભાવનગર
જુનાગઢ
નળ સરોવર કયાં આવેલ છે?
સાણંદ
અમદાવાદ
બાવળા
વિરમગામ
શ્યામ સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
અરવલ્લી
સાબરકાંઠા
બનાસકાંઠા
હિંમતનગર
રણજીત સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
જામનગર
રાજકોટ
મોરબી
ભાવનગર
નવદમયંતી સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
સંખેડા
તાપી
ગોધરા
ભરૂચ
સંત સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
ગાંધીનગર
અમદાવાદ
પોરબંદર
સુરેન્દ્રનગર
વલ્લભ સાગર સરોવર કયા જિલ્લામાં આવેલ છે?
તાપી
નવસારી
વાપી
ભરૂચ
