Worksheetsજ્ઞાન સાધના (સંસાધન )
Total questions: 20
Worksheet time: 10mins
સંસાધનના નિર્માણના આધારે મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
5
3
2
1
નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે ?
મકાન
ખનીજો
વિધુત
સડક
કોલસો વિવિધ ધાતુઓ ખનીજ તેલ કુદરતી વાયુ કેવા સંસાધનો છે ?
વિરલ સંસાધનો
એકલ સંસાધનો
સામાન્ય સુલભ સંસાધનો
સર્વ સુલભ સંસાધનો
જે સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તે કેવા સંસાધનો કહેવાય ?
વિરલ સંસાધનો
સર્વ સુલભ સંસાધનો
એકલ સંસાધનો
સામાન્ય સુલભ સંસાધનો
નીચેના પૈકી કયું સંસાધન સામાન્ય સુલભ સંસાધન છે ?
નાઇટ્રોજન
કુદરતી વાયુ
જળ
ક્રાયોલાઈટ
સિંચાઈના વિકલ્પ રૂપે કઈ પદ્ધતિ વાપરી શકાય ?
જળસંચય પદ્ધતિ
ટપક પદ્ધતિ
જળ સંસાધન પદ્ધતિ
સંતુલન પદ્ધતિ
માનવ સમાજ ની આર્થિક વૃદ્ધિ અને વિકાસનું મુળાધાર શું હોય છે ?
પૈસા
ધર્મ
સંસાધન
જાતિ
ક્રાયોલાઈટ ખનીજ ક્યાંથી પ્રાપ્ત થાય છે ?
જાપાનના હિરોશિમા
યુરોપના ગ્રીનલેન્ડ
ફ્રાન્સના પેરિસમાંથી
યુરોપના પોલેન્ડમાંથી
જે સંસાધન વિશ્વમાં એક કે બે જગ્યાએથી મળે તેને કેવા પ્રકારનું સંશોધન કહે છે ?
વિરલ સંસાધન
સર્વ સુલભ સંસાધન
સામાન્ય સુલભ સંસાધન
એકલ સંસાધન
નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન નથી ?
કોલસો
વિવિધ ધાતુ
કુદરતી વાયુ
ગોચર ભૂમિ
જો તમે સૌર ઊર્જા ,જળ ઊર્જા ,જૈવ ઇંધણ ,પવન ઊર્જા જેવો ઊર્જાનો ઉપયોગ કરો છો ,તો તે કેવા પ્રકારના સંસાધનો છે ?
નવીનીકરણ
બિન નવીનીકરણ
બંને
એક પણ નહીં
મકાનો સડક પુલો ટેકનોલોજી વગેરે કેવા પ્રકારના સંસાધનો છે ?
કુદરતી સંસાધનો
માનવસર્જિત સંસાધનો
બંને
એક પણ નહીં
જે સંસાધન. અખૂટ છે તેને કયા સંસાધન કહે છે?
નવીનીકરણ સંસાધન
બિન નવીનીકરણીય સંસાધન
પુનઃઅપ્રાપ્ય સંસાધન
એક પણ નહીં
હું સર્વ સુલભ સંસાધન છું ?
ધાતુ
ઓક્સિજન
યુરેનિયમ
ખનીજ તેલ
પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળ ના કેટલા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે ?
71%
29%
40%
90%
નીચેના પૈકી કયા વિસ્તારમાં વધુ વસ્તીગીચતા જોવા મળે છે ?
રણપ્રદેશમાં
ગંગાના મેદાની પ્રદેશમાં
પર્વતીય ભુપૃષ્ઠમાં
ગાઢ વનમાં
ક્ષયશીલ સંસાધન કયું છે ?
ભૂતાપિય ઉર્જા
પવન ઊર્જા
જૈવ ઇંધણ
ખનીજ કોલસો
ભારતના કયા વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવાય છે ?
રાજસ્થાનના જેસલમેર
દખણના ઉચ્ચ પ્રદેશનો મધ્યભાગ
સૌરાષ્ટ્ર ,કચ્છ અને ઉત્તર ગુજરાત
આપેલા તમામ
નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી?
છાણીયા ખાતરનો વપરાશ કરવો
ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી
રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો
ઘરમાં કિચન ગાર્ડન બનાવવું
જોડકો જોડે
A - Q, B-P, C-S, D-R
A- P, B- Q, C- R, D- S
A- S, B- R, C- Q, D- P
A- Q, B- R, C- S, D- P
