wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 74

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું હતું?

a)

દાહોડની સ્ત્રીઓ

b)

રાણી લક્ષ્મીબાઈએ

c)

સંથાલ લોકોએ

d)

વાઘેર સ્ત્રીઓ

2.

બંગાળાના ભાગલાનો આગળનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો?

a)

શોકદીન

b)

સ્વાતંત્ર્યદિન

c)

રાષ્ટ્રદીન

d)

વિરોધદિન

3.

"સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ"આ મંત્ર કોણે આપ્યો હતો?

a)

લોકમાન્ય ટીલક

b)

દાદાભાઈ નવરોજી

c)

ગોપાલકૃષ્ણ ગોખલે

d)

મહાત્મા ગાંધીજી

4.

નીચે પૈકી શેરે પંજાપ તરીકે કોણ જાણીતા છે?

a)

ફિરોજશાહ મહેતા

b)

લાલા લજપતરાય

c)

બીપીનચંદ્ર પાલ

d)

શ્યામજી કૃષ્ણ વર્મા

5.

સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને કયું સૂત્ર આપ્યું હતું?

a)

વંદે માતરમ

b)

ઇન્કલાબ જિંદાબાદ

c)

ચલો દિલ્લી

d)

જયહિંદ

6.

'મારા ઉપર કરેલો લાઠીનો એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે'આ વિધાન કોણે કર્યું હતું?

a)

લાલા લજપતરાય

b)

બાલ ગંગાધર તિલક

c)

સુભાષચંદ્ર બોઝ

d)

ગાંધીજી

7.

'ગણેશચતુર્થી' અને 'શિવાજીજયંતી 'નામના ઉત્સવો કોણે ઉજવવાનું શરૂ કર્યું હતું?

a)

લોકમાન્ય તિલક

b)

લાલા લજપતરાય

c)

ગાંધીજી

d)

વીર સાવરકર

8.

ભારતમાં ક્રાંરિકારી પ્રવૃતિઓની શરૂઆત કોણે કરી હતી?

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

વિનાયક દામોદર સાવરકર

c)

ચંદ્રશેખર આઝાદ

d)

શ્યામજી કૃષ્ણ વર્મા

9.

ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી?

a)

રામપ્રસાદ બિસ્મિલ

b)

ચંદ્રશેખર આઝાદ

c)

ખુદીરામ બોઝ

d)

વિનાયક દામોદર સાવરકર

10.

મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી નાખતું?

a)

ખુદીરામ બોઝ

b)

ચંદ્રશેખર આઝાદ

c)

રામપ્રસાદ બિસ્મિલ

d)

અશફાક ઉલ્લાખા

11.

કયા ક્રાંતિકારીએ પ્રતિજ્ઞા લીધી હતી કે 'હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં'

a)

ભગતસિંહ

b)

ચંદ્રશેખર આઝાદ

c)

વાસુદેવ બળવંત ફડકે

d)

વિનાયક દામોદર સાવરકર

12.

મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી?

a)

વીર સાવરકરે

b)

ચંદ્રશેખર આઝાદ

c)

સુભાસચંદ્ર બોઝ

d)

અશફાક ઉલ્લાખા

13.

ક્યા ક્રાંતિકારીએ દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો?

a)

સુખદેવ

b)

ભગતસિંહ

c)

રાજગુરુએ

d)

સરદારસિંહ રાણા

14.

વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો?

a)

સરદારસિંહ રાણા

b)

મેડમ કામા

c)

લાલા હરદયાલે

d)

શ્યામજી કૃષ્ણ વર્મા

15.

ક્યા ક્રાંતિકારીની કવિતા રાષ્ટ્રીય ચેતનાને પ્રેરક બની હતી?

a)

રામપ્રસાદ બિસ્મિલ

b)

અશફાક ઉલ્લાખા

c)

ખુદીરામ બોઝ

d)

મદનલાલ ઢીંગરા