Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 60
Total questions: 15
Worksheet time: 8mins
સ્વતંત્રતા દિવસ એટલે ???
15મી ઓગસ્ટ
26મી જાન્યુઆરી
2જી ઓક્ટોબર
5મી જૂન
ભારત દેશ આઝાદ ક્યારે થયો?
15મી ઓગસ્ટ 1947
26મી જાન્યુઆરી 1950
26મી જાન્યુઆરી 1949
15મી ઓગસ્ટ 1949
આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન કોણ હતા?
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો.રાજેન્દ્ર પ્રસાદ
મહાત્મા ગાંધીજી
સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
ડો.રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધીજી
ડો.રાધાકૃષ્ણન
રાષ્ટ્રપિતા તરીકે કોણ ઓળખાય છે?
મહાત્મા ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
ડો.રાજેન્દ્ર પ્રસાદ
વિનોબા ભાવે
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધીજી
જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોજ
ભારતની બંધારણ સભાને બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો?
2 વર્ષ 11 માસ 18 દિવસ
166 દિવસ
2.5 વર્ષ અને 18 દિવસ
2 વર્ષ 8 માસ 18 દિવસ
ભારતની બંધારણ સભાના ખરડા સમિતિના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
ડો.આંબેડકર
ડો.રાજેન્દ્ર પ્રસાદ
એચ.પી.મોદી
સરોજિની નાયડુ
બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા?
400
489
389
545
નીચેના પૈકી કોણ બંધારણ ના ઘડવૈયા તરીકે ઓળખાય છે?
મહાત્મા ગાંધીજી
ડો.આંબેડકર
જવાહલાલ નહેરુ
ડો.રાજેન્દ્ર પ્રસાદ
હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં.આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
ચંદ્રશેખર આઝાદ
રામપ્રસાદ બિસ્મિલ
ખુદીરામ બોઝ
અસફાક ઉલ્લાખાન
"પૂર્ણ સ્વરાજ દિન"તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?
26મી જાન્યુઆરી
15મી ઓગસ્ટ
31 ઓકટોબર
6જૂન
ભારતના કયા ક્રાંતિકારીએ જેલમાં કેદીઓ ઉપર થતા અન્યાયી અત્યાચાર અને ખરાબ ખોરાક આપવામાં આવતો તેના વિરોધમાં આજીવન ઉપવાસ કર્યા હતા?
જતીનદાસ
ભગતસિંહ
ચંદ્રશેખર આઝાદ
બટુકેશ્વર દત્ત
મહાત્મા ગાંધીજીનો જન્મ કયાં થયો હતો?
પાલનપુર
રાજકોટ
પોરબંદર
જૂનાગઢ
જય હિન્દ નું સૂત્ર કોણે આપ્યું છે?
શુભાષચંદ્ર બોજ
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
ડો.આંબેડકર
