Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grade 9 Science Ch 5 & 14

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. મંગળ અને શુક્ર ગ્રહ પર કાર્બન ડાયોક્સાઈડનું ટકાવારી પ્રમાણ કેટલું છે ?

a)

90-95 %

b)

92-95%

c)

96-98%

d)

95-97%

2.

2. પૃથ્વી પરના સૌથી બહારના કવચને શું કહે છે?

a)

જલાવરણ

b)

મૃદાવરણ

c)

પર્યાવરણ

d)

વાતાવરણ

3.

3. હવા કે જે પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે, તેને શું કહે છે?

a)

વાંતાવરણ

b)

જલાવરણ

c)

મૃદાવરણ

d)

પર્યાવરણ

4.

4. મૃદાવરણ અને જલાવરણ ભેગા મળીને જ્યાં જીવન જીવવાની સંભાવના વધારે હોય છે, તે સ્થાનને શું કહેવાય છે ?

a)

મૃદાવરણ

b)

જલાવરણ

c)

પર્યાવરણ

d)

જીવાવરણ

5.

5. ઘણા બધા દરિયાઈ સજીવો પાણીમાં ઓગળેલ ___________થી તેમનું કવચ બનાવે છે.

a)

કાર્બોનેટ

b)

સલ્ફેટ

c)

નાઇટ્રેટ

d)

હાઇડ્રાઈડ

6.

6. Cell = કોષ એ _________________ ભાષાનો શબ્દ છે.

a)

ગ્રીક

b)

અંગ્રેજી

c)

ફ્રેંચ

d)

આપેલ પૈકી એકપણ નહીં

7.

7. સજીવ કોષને સૂક્ષ્મદર્શકયંત્ર વડે નિહાળનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા ?

a)

સર આઇઝેક ન્યુટન

b)

થોમસ આલ્વા એડિસન

c)

રોબર્ટ હૂક

d)

જગદીશચંદ્ર બોઝ

8.

8. કોષના પ્રવાહી માટે 'પ્રોટોપ્લાઝમ' શબ્દ સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

a)

પરકિંજ

b)

રોબર્ટ હૂક

c)

રોબર્ટ બ્રાઉન

d)

લ્યુવૉન હૉક

9.

9. કોષમાં કોષકેન્દ્રનું સંશોધન સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું ?

a)

રોબર્ટ બ્રાઉન

b)

રોબર્ટ હૂક

c)

પરકિંજ

d)

લ્યુવૉન હૉક

10.

10. માનવશરીરનું ____________ અંગ રુધિરપંપનું કાર્ય કરે છે.

a)

જઠર

b)

મગજ

c)

હ્રદય

d)

પગ

11.

11. વિવધ કોષીય અંગીકાઑ ભેગી મળીને પાયાનો એકમ રચે છે. તેને શું કહેવાય ?

a)

કોષકેન્દ્ર

b)

કોષ

c)

કોષરસ

d)

કોષરસપટલ

12.

12. પાણીના અણુઓની ગતિ પસંદગીમાં પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. તેને શું કહે છે?

a)

અભિસરણ

b)

પરિવહન

c)

બાષ્પીભવન

d)

આપલે પૈકી એકપણ નહીં

13.

13. જ્યારે કોષની ફરતે પાણીનું માધ્યમ વધુ સંકેન્દ્રણ વાળું હોય જેથી કોષ આસૃતિ દ્વારા પાણી મેળવે છે. તેવા દ્રાવણને _____________ દ્રાવણ કહે છે.

a)

અધોસાંદ્ર દ્રાવણ

b)

સમસાંદ્ર દ્રાવણ

c)

અધિસાંદ્ર દ્રાવણ

d)

સંતુલિત દ્રાવણ

14.

14. DNA નું પૂરું નામ શું છે ?

a)

ડીઑકસીરીબો ન્યૂક્લિઈક એસિડ

b)

ડીઑકસીરીબો નાઇટ્રિક એસિડ

c)

ડીરીબોઑકસી ન્યૂક્લિઈક એસિડ

d)

ડીઑકસીરીબો નાઈટ્રસ એસિડ

15.

15. ગોલ્ગી પ્રસાધન _______________ ના નિર્માણ સાથે સંકળાયેલું છે.

a)

લાયસોઝૉમ

b)

કણાભસૂત્ર

c)

રંજકકણો

d)

અંત:કોષરસજાળ