Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 62
Total questions: 15
Worksheet time: 8mins
પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો?
પાનીપતના મેદાનમાં
તરાઈના મેદાનમાં
પ્લાસીના મેદાનમાં
હલદી ઘાટી ના મેદાનમાં
ભોજ ક્યા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?
પરમાર
ચંદેલ
ચૌહાણ
સોલંકી
ચેહલગાન એટલે શું ?
ચાર મંત્રીઓ
40 તુર્ક સૈનિકો નું દળ
40 અફઘાન સૈનિકો નું દળ
40 તુર્ક અમીરોનું દળ
અકબરની નવી મહેસુલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો?
બહેરામખાન
ટોડરમલ
અકબર
એક પણ નહીં
અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે?
બીહુ
કથકલી
ભરતનાટ્યમ
કુચિપુડી
ગોળ-ગધેડાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
દાહોદ
અરવલ્લી
ગાંધીનગર
પોરબંદર
મેહોગની અને રોઝવુડ ક્યાં પ્રકારના જંગલો ના વૃક્ષો છે?
કાંટાળા
બારેમાસ લીલાં જંગલો
ખરાઉ
શંકુદ્રમ
પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે?
ક્ષોભઆવરણ
મધ્યાવરણ
ઉષ્માવરણ
આયનાવરણ
આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?
ભૂકંપ
દુષ્કાળ
દાવાનળ
જવાળામુખી
આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?
દુષ્કાળ
વાવાઝોડું
જવાળામુખી
ત્સુનામી
પૃથ્વીનો કેટલામો ભાગ જલવિસ્તાર ધરાવે છે?
બીજો ભાગ
ત્રીજો ભાગો
પાંચમો ભાગ
ચોથો ભાગ
ભારતમાં કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે?
28 ,9
27,9
26,8
28,8
વિધાનસભાની મુદત કેટલા વર્ષની છે?
ચાર
પાંચ
ત્રણ
છ
વિધાનસભાએ પસાર કરેલ ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે?
મુખ્યમંત્રી
રાજ્યપાલ
રાષ્ટ્રપ્રમુખ
રાજ્યની કરોબારી
રેડીઓની શોધ કોણે કરી હતી?
મારકોની
બાયર્ડ
ગેલીલિયો
થોમસ આલ્વા એડિસન
