Font size
WorksheetsHiren sharma
Total questions: 16
Worksheet time: 8mins
રાજા રામમોહનરાય નો જન્મ કયા ગામમાં થયો હતો થયો હતો
મોગલી
બંગાળા
રાધાનગર
હુગલી
સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડીયો હતો
સહજાનંદ સ્વામી
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
વિલિયમ બેન્ટિક
કેટલા ડેસિબલ નો અવાજ ધ્વનિ નું પ્રદુષણ ફેલાવે છે
૭૦
૬૦
૮૦
એકપણ નહીં
આ ફોટામાં કોણ છે?
બઁકિમ ચંદ્ર ચટૉપદ્યાય
દાદાભાઈ નવરોજી
સુરેન્દ્ર નાથ બેનર્જી
વ્યોમેશ ચંદ્ર બેનર્જી
આનંદમઠ નામની નવલકથા કોણે લખી હતી
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
દાદાભાઈ નવરોજી
રમેશચંદ્ર બેનર્જી
એક પણ નહીં
શેર-એ-પંજાબ તરીકે કોણ જાણીતું બન્યું હતું
લાલા લજપતરાય
બિપિન ચંદ્ર પાલ
બાળ ગંગાધર ટિળક
ડોક્ટર એનિમેશન
કયા ક્રાંતિકારી ને પકડવા માટે અંગ્રેજ સરકારે ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું
વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે
ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
ખુદીરામ બોઝ નો જન્મ કયા રાજ્યમાં થયો હતો
ગુજરાત
રાજસ્થાન
મહારાષ્ટ્ર
બંગાળા
મેં આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો રોક્યો હતો
રામપ્રસાદ બિસ્મિલ
ખુદીરામ બોજ
ચંદ્રશેખર આઝાદ
એક પણ નહીં
ભગતસિંહનો જન્મ કયા દિવસે થયો હતો
28 સપ્ટેમ્બર 1907
29 september 1966
23 જુલાઈ 1906
23 માર્ચ 1931
જલીયાવાલા બાગનો હત્યાકાંડ કઈ તારીખે થયો હતો
૧૦મી એપ્રિલ
૧૧મી એપ્રિલ
૧૨ મી એપ્રિલ
13મી એપ્રિલ
આ ફોટો કઈ ઘટનાનો છે
જલિયાવાલા હત્યાકાંડ
ચૌરી ચોરા
ગાંધીજી ની સ્મશાન યાત્રા
એક પણ નહીં
આ ફોટો કોનો છે
જવાહરલાલ નેહરુ
મોતીલાલ નહેરુ
સરદાર પટેલ
એક પણ નહીં
દાંડી યાત્રા ક્યારે નીકળી હતી
1930
1940
1950
1960
U n મા નિષેધ અધિકાર ને શુ કહે છે?
મેન પાવર
લેબર પાવર
વિટો ટરમરીક
એક પણ નહીં
આ ફોટો કઈ ઘટનાનો છે
જલિયાવાલા હત્યાકાંડ
ચૌરી ચોરા
ગાંધીજી ની સ્મશાન યાત્રા
એક પણ નહીં
