wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાષ્ટ્રીય મતદાન દિવસ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે કયા દિવસે ઉજાવવામાં આવે છે?

a)

25 જાન્યુઆરી

b)

25 માર્ચ

c)

25 ફેબુઆરી

d)

24 જાન્યુઆરી

2.

ઈવીએમ (EVM) નું પૂરું નામ શું છે ?

a)

ઇલેક્ટ્રોનિક મતદાન મશીન

b)

ઓટોમૈટિક વોટિંગ મશીન

c)

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન

d)

ઉપરના પૈકી કોઈ નહિ

3.

મતદાર યાદી માં નોંધણી માટેની ઓછા માં ઓછી ઉંમર કેટલી છે ?

a)

20 વર્ષ

b)

18 વર્ષ

c)

21 વર્ષ

d)

19 વર્ષ

4.

EVM નો સૌ પ્રથમ પ્રયોગ કયા રાજય ની વિધાનસભા ચુંટણી માં કરવામાં આવ્યો હતો ?

a)

અરુણાચલ પ્રદેશ

b)

પંજાબ

c)

મધ્યપ્રદેશ

d)

ઉપરોક્ત તમામ

5.

ભારત ના ચુંટણી પંચ નું કાર્યાલય કયાં આવેલું છે ?

a)

મુંબઈ

b)

હૈદરાબાદ

c)

નવી દિલ્હી

d)

ઉપર ના પૈકી કોઈ નહિ

6.

ભારત માં બૂથ લેવલ ઓફિસર ( BLO) શેના રજીસ્ટ્રેશન માટે કામ કરે છે ?

a)

વસ્તી

b)

રેશન કાર્ડ

c)

આધારકાર્ડ

d)

મતદાર ઓળખ કાર્ડ

7.

ભારત ના ચુંટણી પંચ ની સ્થાપના ક્યારે થઈ ?

a)

30 જાન્યુઆરી 1950

b)

20 નવેમ્બર 1949

c)

25 જાન્યુઆરી 1950

d)

26 જાન્યુઆરી 1949

8.

EPIC સંક્ષિપ્ત માં છે . તેનું પૂરું નામ શું છે ?

a)

ચુંટણી કર્મચારી ઓળખ કાર્ડ

b)

ચુંટણી વિગત ઓળખ કાર્ડ

c)

મતદાર ફોટો ઓળખ કાર્ડ

d)

ઉપર ના પૈકી કોઈ નહિ

9.

મતદાર યાદી માં નામ દાખલ કરવા માટે કયા નંબર નું ફોર્મ ભરવામાં આવે છે ?

a)

ફોર્મ -8

b)

ફોર્મ -7

c)

ફોર્મ-6

d)

ફોર્મ- 8 (ક )

10.

મતદાર યાદી માં થી નામ કમી કરવા માટે કયા નંબર નું ફોર્મ ભરવામાં આવે છે ?

a)

ફોર્મ -8

b)

ફોર્મ -7

c)

ફોર્મ -6

d)

ફોર્મ- 8(ક )

11.

મતદારો ની હાલ ની વિગતો માં સુધારો કરવા માટે કયા નંબર નું ફોર્મ ભરવામાં આવે છે?

a)

ફોર્મ -7

b)

ફોર્મ -8(ક)

c)

ફોર્મ -6

d)

ફોર્મ -8

12.

સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ઓ કોણ યોજે છે ?

a)

મુખ્ય ચુંટણી પંચ

b)

કલેકટર

c)

રાજ્ય ચુંટણી પંચ

d)

ઉપરોક્ત તમામ