wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

gujarat history spcf

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સતાની સ્થાપના કોણે કરી?

a)

એહમદશાહ પહેલો

b)

તાતારખાન

c)

મેહમૂદ બેગડો

d)

ઝફરખાન

2.

સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ હતુ?

a)

મીનળદેવી

b)

ભીમદેવ 1 લો

c)

સિદ્ધરાજ જયસિંહ

d)

કર્ણદેવ

3.

અડાલજની વાવ કોણે બંધાવી હતી?

a)

મુઝફ્ફરશાહ – 1 લો

b)

અહમદશાહ

c)

મેહમૂદ બેગડો

d)

મુઝફ્ફર બીજો

4.

ગિરનારનો શિલાલેખ ..............સમયનો છે.

a)

સોલંકી

b)

મૌર્ય

c)

ગુપ્ત

d)

સલ્તનત

5.

1. ગુજરાતના નીચેના વંશોને સમયાનુંક્રમમાં ગોઠવો.

(A) મૈત્રક (B) ચાવડા

(C) ક્ષત્રપ (D) સોલંકી

a)

A,B,C,D

b)

C,A,D,A

c)

A,C,B,D

d)

C,A,B,D

6.

જૂનાગઢની મુક્તિ માટે રચાયેલ આરઝી હકૂમતના વડા કોણ હતા?

a)

રસિકલાલ પરીખ

b)

દયાશંકર દવે

c)

રતુભાઈ અદાણી

d)

શામળદાસ ગાંધી

7.

ગુજરાતના ક્યા શાસકે મહમદ ઘોરીને મોટી હાર આપી, જયારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી?

a)

ભીમા I

b)

કુમારપાળ

c)

કર્ણદેવ

d)

ભીમા II

8.

કાઠીયાવાડના શાહજહા તરીકે કોણ ઓળખાય છે?

a)

મોરબીના વાઘજી – II

b)

નવાનગરના રણજીતસિંહજી

c)

ગોંડલના ભગવતસિંહજી

d)

રાજકોટના લાખાધિરાજ

9.

કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ........રોજ અસ્તિત્વમાં આવ્યું.

a)

16 ઓગસ્ટ, 1947

b)

15 ફેબ્રુઆરી, 1948

c)

26 જાન્યુઆરી, 1948

d)

26 જાન્યુઆરી, 1950

10.

ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી ક્યા જીલ્લામાં આવેલું છે?

a)

અહમદાબાદ

b)

કચ્છ

c)

રાજકોટ

d)

સુરેન્દ્રનગર