Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સ્વામી વિવેકાનંદન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સ્વામી વિવેકાનંદનું કુટુંબ નામ શું હતું…?

a)

નરેન્દ્ર

b)

વજેન્દ્ર

c)

સુરેન્દ્ર

d)

વીવેક

2.

આ ચિત્ર માં કોણ છે ?

a)

ભુવનેશ્વરી દેવી

b)

ભગિની નિવેદિતા

c)

ગંગા દેવી

d)

શારદા દેવી

3.

સ્વામી વેવીકાનંદ ના માતાજી નું નામ શું હતું ?

a)

નિવેદિતા દેવી

b)

ભુવનેશ્વરી દેવી

c)

સ્વરામાયો દેવી

d)

રઘુમતિ દેવી

4.

પ્રથમ મુલાકાત માં વિવેકાનંદે શ્રી રામ કૃષ્ણ ને શું પૂછ્યું ?

a)

તમે ભગવાન છો ?

b)

ભગવાન ક્યાં છે ?

c)

તમે ભગવાન ને જોયા છે ?

d)

શું ભગવાન છે ?

5.

શિકાગો ધર્મ પરિષદ કઈ સાલ માં યોજાઈ હતી ?

a)

1893

b)

1882

c)

1881

d)

1882

6.

1896 માં સ્વામી વિવેકનંદ દ્વારા ચાલુ કરવાં આવેલું સામાયિક ............

a)

પ્રબુદ્ધ ભારત

b)

ઉદબોધન

c)

વેદાંત કેસરી

d)

બ્રહ્મ્વેદન

7.

સ્વામી વિવેકાનંદ નો જન્મ ક્યાં થયો હતો ?

a)

કલકત્તા

b)

બેલ્લુર

c)

દક્ષિણેસ્વર

d)

મુંબઈ

8.

સ્વામી વિવેકાનંદ સ્મારક કઈ જગ્યા પર છે ?

a)

ચેન્નાઇ

b)

કોચીન

c)

કન્યા કુમારી

d)

કલકત્તા

9.

નરેન્દ્ર નાથ રામ કૃષ્ણ ને પ્રાથમ વખત ક્યારે મળ્યા ?

a)

1893

b)

1881

c)

1883

d)

1895

10.

સ્વામી વિવેકાનંદ નો જન્મ ક્યાં મહિના માં થયો હતો ?

a)

જાન્યુઆરી

b)

ફેબ્રુઆરી

c)

માર્ચ

d)

એપ્રિલ