wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

DRG-1ST DAY QUIZ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ક્યાં વર્ષમાં ભારતના વડાપ્રધાન દ્વારા પોષણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું ?

a)

૨૦૧૫

b)

૨૦૧૬

c)

૨૦૧૭

d)

૨૦૧૮

2.

નવજાત શિશુના મૃત્યુના મુખ્ય કારણો શું છે ?

a)

તીવ્ર ચેપ,જન્મ સમયે શ્વાસ રૂંધાવો,અધૂરા માસે જન્મ

b)

મેલેરિયા,ન્યુમોનિયા,એડ્સ

c)

અકસ્માતો,ઘરે પ્રસુતિ,અસુરક્ષિત પ્રસુતિ

d)

ઉપરના બધા

3.

સુધારેલ આઈ.સી.ડી.એસ.એમઆઈએસ રજીસ્ટર હેઠળ ગૃહ મુલાકાતના આયોજન માટે આંગણવાડી કાર્યકર દ્વારા ક્યાં રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

રજીસ્ટર નં.૨

b)

રજીસ્ટર નં.૫

c)

રજીસ્ટર નં.૬

d)

રજીસ્ટર નં.૮

4.

ગર્ભવતી માતાઓ મોટાભાગે ક્યારે મૃત્યુ પામે છે ?

a)

પ્રસુતિ દરમિયાન અને પ્રસુતિ પછી એક અથવા બે દિવસની અંદર

b)

ગર્ભાવસ્થાના પાંચમાં મહિનામાં

c)

ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં

d)

ઉપરના બધા

5.

સી.એ.એસ (CAS) એટલે શું ?

a)

કન્વર્જન્સ એજન્સી સર્વિસ

b)

કમ્પુટર એપ્લીકેશન સીસ્ટમ

c)

કોમન એપ્લીકેશન સોફ્ટવેર

d)

ઉપરના બધા

6.

આઈ.એલ.એ (ILA) એટલે શું ?

a)

ઇન્ડિયન લીગલ એજન્સી

b)

ઇન્સ્ટીટ્યુશનલ લર્નિંગ એજન્સી

c)

ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ

d)

ઉપરના બધા

7.

સીબીઈ (CBE) એટલે શું ?

a)

ચાઈલ્ડ બાલ એક્સ્પરીમેન્ટ

b)

કોમ્યુનીટી બેઝ ઇવેન્ટ

c)

ચેન્જ બેઝ એન્ટ્રી

d)

ઉપરના બધા

8.

બે વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ ?

a)

જન્મ બાદ તરત જ સ્તનપાન ચાલુ કરી ૬ મહિના સુધી માત્ર સ્તનપાન અને તેના પછી યોગ્ય માત્રામાં પુરક ખોરાક

b)

બાળક ડોક્ટરને બતાવી અને દવા લેવી

c)

બાળકને વધુ બટાટા અને ચરબી યુક્ત ખોરાક આપો

d)

ઉપરના બધા

9.

અધુરા માસે (પ્રીમેચ્યોર) જન્મ શું છે ?

a)

ગર્ભાવસ્થાના ૩૯ અઠવાડિયા પહેલા જન્મ

b)

ગર્ભાવસ્થાના ૪૦ અઠવાડિયા પહેલા જન્મ

c)

ગર્ભાવસ્થાના ૪૬ અઠવાડિયા પહેલા જન્મ

d)

ગર્ભાવસ્થાના ૩૬ અઠવાડિયા પહેલા જન્મ

10.

ગૃહ મુલાકાત રજીસ્ટરમાં લાભાર્થીઓનો નોંધણીનો ક્રમ શું છે ?

a)

સૌથી નાના બાળકથી શરુ કરી તાજેતરની સગર્ભા માતા સુધી

b)

સૌથી મોટા બાળકથી શરુ કરી તાજેતરની સગર્ભા માતા સુધી

c)

નવી ગર્ભવતી માતાથી શરુ કરી ૧ વર્ષથી નીચેના સૌથી મોટા બાળક સુધી

d)

પહેલા નોંધાયેલ સગર્ભા માતાથી શરુ કરી સૌથી મોટા બાળક સુધી