Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Aadivasi sanskruti

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

પીઠોરા ચિત્રકલા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચા છે?

૧- દક્ષિણ ગુજરાતના સીમાંત પ્રદેશો માં વસતા કૂકણા લોકો નું ધાર્મિક ભીંત ચિત્ર છે

૨- કથાવસ્તુ લગ્નના ઉત્સવ નું છે

૩- ચિત્રકલા સાથે ગાયન, વાદન, અને વર્તન એટલે કે લોકનૃત્યો પણ ભડે છે

a)

ફક્ત ૧&૨

b)

ફક્ત ૨&૩

c)

ફક્ત ૧&૩

d)

ઉપરના તમામ

2.

ખેબ્રહ્મામાં- પોશી ના વિસ્તારના આદિવાસી નો ગુણભાખ્રી ગામે ____________મેળો ભરાય છે

a)

ચિત્ર વિચત્ર મેળો

b)

રંગપંચમી મેળો

c)

ચાડિયો મેળો

d)

પાંડુરી માતા નો મેળો

3.

જોડકા જોડો.


A ટિપ્પણી નૃત્ય. ૧ ધરમપુર આદિવાસી લોકનૃતય

B શિકાર નૃત્ય. ૨ મેહસાણા જિલ્લો ના ઠાકોર નુ લોકનૃત્ય

C રૂમાલ નૃત્ય. ૩ હળપતિ આદિવાસી નું લોક નૃત્ય

D ઘેર ઘેરૈયા નૃત્ય. ૪ સૌરાષ્ટ્ર ના ચોરવાડ અને વેરાવળ ની ખારવણ બ્હેનો નું નૃત્ય

a)

A-૪,B-૧,C-૨,D-૩

b)

A-૪,B-૧,C-૩,D-૨

c)

A-૨,B-૩,C-૪D-૧

d)

A-૨,B-૩C-૧,D-૪

4.

ગુજરાતી આદિવાસી સંદર્ભે " તારપુ " શું છે?

a)

મેળો

b)

ચિત્રકલા ની શૈલી

c)

પરંપરા ગત પોશાક

d)

લોકવાધ

5.

રાઠવા જાતિ દ્વારા નીચેના માંથી કયા મેળાઓ ઉજવાય છે?

૧- ભાણગરીયું

૨- ઘેર

૩- ચુલ

૪- કાળીયા ભૂત

a)

૧,૨,૩,૪

b)

૧&૨

c)

૧,૨,૩

d)

૨,૩,૪

6.

આદિવાસી સંસ્કૃતિ માં " ગોઠિયો" શબ્દ જોવા મળે છે. શું છે?

a)

કુંવારી કન્યા નો પુરુષ મિત્ર

b)

સીદી સમુદાય નું સામૂહિક વાદન

c)

ઝઘડા નું નિરાકરણ કરનાર વચેટિયાઓ

d)

ડાંગી નું શસ્ત્ર

7.

" મોટીપેન" ક્યાં સમુદાય સાથે સંકળાયેલ શબ્દ છે?

a)

રાઠવા

b)

હળપતિ

c)

ડાંગી

d)

ખારવા

8.

જોડકા જોડો.


a ચરોતર ના ઠાકોરો ૧ ચાડો નૃત્ય

b સાબરકાંઠા ના આદિવાસી. ૨ જ્વારા નૃત્ય

c ડાંગ અને ભરૂચ ના ભિલો. ૩ ટેરેસ નૃત્ય

d તડવી જાતિ ૪ રોડા નૃત્ય

a)

a-૧,b-૨,c-૩,d-૪

b)

a-૨,b-૧,c-૪,d-૩

c)

a-૪,b-૩,c-૨,d-૧

d)

a-૩,b-૨,c-૪,d-૧