Worksheetsindian music and painting
Total questions: 10
Worksheet time: 5mins
નીચેના પૈકી ક્યાં દક્ષિણ ભારતના ચિત્ર સાથે સંકળાયેલ નથી?
૧-સિતાનવસલ
૨- લેપાક્ષી
૩- તાંજોર ના બાળગોપાલ
૪- પાઘડી વાળો માણસ
ફકત ૧,૨
ફકત ૧,૨,૪
ફક્ત ૪
તમામ ૧,૨,૩,૪
ચિત્રકલા ની બાબતે ' હુમાયુ' સાથે શું સંબંધ ધરાવે છે?
૧- પરશિયન અસર
૨- સોનેરી રંગ
૩- ૨D ચિત્રો
૪- ખ્વાજા અબ્દુલ સમાદ
૫- પુસ્તકો પરથી ચિત્રો
માત્ર ૨,૩,૪
માત્ર ૧,૨,૪
માત્ર ૩,૪,૫
આપેલ તમામ
ભારતીય લઘૂચિત્ર ના લક્ષણો નીચે માંથી ક્યાં છે?
ભૂરા રંગના કૃષ્ણ
મેળા અને તહેવારો
તૈલી ચિત્રો
ત્રીપોડ
ગોળ ચેહરો અને હરિયાળી પ્રકૃતિ, ક્યા ચિત્ર માં જોવા મળે છે?
કિશનગઢ
બુંદી
અલવર
મેવાડ
નીચે માંથી ક્યા ચિત્ર ના પ્રકાર બિહાર સાથે સંકળાયેલ છે?
મધુબની
પટના કલામ
મંજુસા / અંગિકા
આપેલ તમામ
કયું/ ક્યા જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી?
૧ કાલીનાથ- સંગીત રત્નાકર
૨ ઇબ્રાહિમ આદિલ શાહ- તારીખ એ આદિલ શાહી
૩ આમિર ખૂસરો- તંબુરા
૪ સૂફી- સમા
ફક્ત ૨,૪
ફક્ત ૧,૩
ફક્ત ૨,૩
ફક્ત ૧,૨,૩
શિયાળા ની ઠંડી માં મધ્ય રાત્રિ એ યુવા હૈયાંને શહેનાઇ વગાડી સંગીત સાંભળવાની ઈચ્છા થઈ જાય તો કયો રાગ ગાસે?
શ્રી
મલ્હાર
મલકૌંસ
ભૈરવી
ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન અને વિષ્ણુ પાલુષ્કર એ જેમાં ઘરાના શરૂ કર્યા છે, ખુદા ની બંદગી માટે ગવાય છે, શબ્દો મહત્વ ના છે, એવું કયું હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત છે જે હાલ માં પણ યોગ્ય લાગે છે?
ધ્રુપદ
ખયાલ
ઠુમરી
ધમાર
નીચેના પૈકી ક્યા સુશિર વાદ્ય છે?
૧ નાદેશ્વરામ
૨ બેગપાઇપર
૩ સંતુર
૪ કોંગો
૫ સેકસોફોને
ફક્ત ૨
ફક્ત ૨&૩
ફક્ત ૧,૨,&૫
ફક્ત ૧,૨&૪
ભક્તિ પરંપરા સાથે નીચે માંથી શું સંબંધિત છે?
૧ ઠુમરી
૨ ભજન
૩ કીર્તન
૪ ધમાર
૫ અભંગ
ફક્ત ૨&૩
ફક્ત ૨,૩&૫
ફક્ત ૨,૩,૪&૫
આપેલ તમામ
