NEW
Font size
S
M
L
XL
Worksheetsએકમ 1 સામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગુજરાતનું પાટનગર કયું છે?
a)
અમદાવાદ
b)
ગાંધીનગર
c)
સુરત
d)
માણસા
2.
બનાસકાંઠાનું મુખ્ય મથક ક્યુ છે?
a)
ડીસા
b)
વડગામ
c)
પાલનપુર
d)
લાખણી
3.
બનાસકાંઠામાં કુલ કેટલા તાલુકા આવેલા છે?
a)
15
b)
12
c)
14
d)
13
4.
ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?
a)
વિજયભાઈ રૂપાણી
b)
નરેન્દ્રભાઈ મોદી
c)
ભુપેન્દ્રભાઈ પટેલ
d)
માધવસિંહ સોલંકી
5.
ગુજરાતના રાજ્યપાલ કોણ છે?
a)
ઓ .પી.કોહલી
b)
આચાર્ય દેવવ્રત
c)
વિજયભાઈ રૂપાણી
d)
નરેન્દ્રભાઈ મોદી
6.
ગુજરાત વિધાનસભા ભવન ક્યાં આવેલું છે?
a)
અમદાવાદ
b)
રાજકોટ
c)
ભાવનગર
d)
ગાંધીનગર
7.
બનાસકાંઠાની મુખ્ય નદી કઈ છે?
a)
ઉંમરદસી
b)
સરસ્વતી
c)
બનાસ
d)
રૂપેણ
8.
બનાસકાંઠામાં રીંછ માટેનું કયું અભ્યારણ્ય આવેલું છે?
a)
અરવલ્લી
b)
જેસોર
c)
મોકેશ્વર
d)
હાથીદ્રા
9.
ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે?
a)
33
b)
23
c)
13
d)
43
10.
પવિત્ર યાત્રાધામ અંબાજી બનાસકાંઠાના ક્યાં તાલુકામાં આવેલું છે?
a)
અંબાજી
b)
દાંતા
c)
વાગડમ
d)
પાલનપુર
Reset
