Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રસંગ ૧૦ - અનુકંપા અને આશિષ

Total questions: 22

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ભગવાન સ્વામિનારાયણ ચરોતર પ્રાંતમાં વિચરણ કરતી વેરા કયા ગામે વિશ્રાંતિ લેવા રોકાયા હતા?

a)

ગાભા

b)

ગાના

c)

ગઢડા

d)

વડતાલ

2.

ચરોતર પ્રાંતમાં કાઠી સવારે પોતાના ઘોડાને ક્યાં પાણી પાયા?

a)

કૂવા કાંઠે

b)

નદીમાં

c)

તળાવમાં

d)

નહેરમાં

3.

પ્રભુને દડવત પ્રણામ કરી ગામમાં ______ અને ________નો આગ્રહ કર્યો.

a)

પધારવા અને જમવા

b)

રાત્રી રોકાણ અને થાળ

c)

કથા અને પધરામણી

d)

પધરામણી અને થાળ

4.

કોણ બોલે છે - "અમારે આગળ જવાની ઉતાવળ છે."

a)

પ્રભુ

b)

કાઠીઓ

c)

હરિ-ભગત

d)

મુખી

5.

ગાના ગામના મુખી કોણ હતા?

a)

રુગનાથભાઈ હર્ષભેર

b)

રુગનાથ પટેલ

c)

અલૈયા ખાચર

d)

સુરા ખાચર

6.

રુગનાથભાઈ પોતાના ઘરેથી સૂ લઈ આવીયા?

a)

ભાખરી

b)

રોટલી

c)

રોટલા

d)

પૂરી

7.

કોણ બોલે છે - 'મહારાજ, તાે પછી એકાદાે આમનાે આવવા દીઓ .'

a)

સુરા ખાચર

b)

રુગનાથભાઈ

c)

અલૈયા ખાચર

d)

કાઠી દરબાર

8.

મહરાજએ દરબારો ને સેમા રોટલો લઈને ટીમણ કરવા કહિયું?

a)

હાથમાં

b)

થાળીમાં

c)

પાંદડામાં

d)

ડીશમાં

9.

રોટલો હાથમાં આવતા જ કોના મોંમાં પાણી આવી ગયા.

a)

અલૈયા ખાચર

b)

સુરા ખાચર

c)

ભગુજી

d)

ઉકા ખાચર

10.

આ રોટલો છે સેનો ? કોણ બોલે છે.

a)

સુરા ખાચર

b)

ઉકા ખાચર

c)

અલૈયા ખાચર

d)

શ્રીજી મહરાજ

11.

કોણ બોલે છે - કોને કહે છે " ભગત, આ રોટલા તો તમે સરસ લાવ્યા છો પણ એ છે સાના એની તો કઈક વાત કરો ?"

a)

રુગનાથભાઈ - સુરા ખાચર

b)

ઉકા ખાચર - રુગનાથભાઈ

c)

સુરા ખાચર - રુગનાથભાઈ

d)

અલૈયા ખાચર - રુગનાથભાઈ

12.

મુખી સેના રોટલા લાવ્યા હતા?

a)

બાજરી

b)

ચણા

c)

ચીણા

d)

જુવાર

13.

આ ચીણાના રોટલા કેવા હોય તો જ ખાનારને ભાવે?

a)

ગડિયા

b)

તીખા

c)

ગરમ

d)

ઠંડા

14.

આ પ્રદેશમાં _______ કે ________નથી થતા.

a)

બાજરી - જુવાર

b)

ચણા - જુવાર

c)

તુવર - મગ

d)

દાળ - બાજરી

15.

આ મારે તો આ ધાન ________પડી ગયું છે.

a)

કોઠે

b)

પગે

c)

દાઢે

d)

હાથે

16.

કાેણ જાણે શું દૈવનાે કાેપ છે. - કોણ બોલે છે

a)

ગામના મુખી

b)

સુરા ખાચર

c)

રુગનાથભાઈ

d)

અલૈયા ખાચર

17.

પ્રભુએ આ ભક્તોને કેવા આશિષ આપ્યા?

a)

હવેથી તમે સહુ બાજરી કે જુવાર વાવજો.

b)

આજથી દેવોનો કોપ મટી ગયો.

c)

આ જમીનમાં જાર, બાજરી, તુવેર વગેરે ધાન્યનો પાક થસે.

d)

એ બધું થાસે.

18.

ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની આવી અનેરી આશીષથી જમીનમાં સૂ થવા લાગી.

a)

જાર

b)

બાજરી

c)

તુવેર

d)

ડાંગર

19.

આજે તો _________ના ખેતરો લીલાછમ હરિયારા પાકથી ઉભરતા જોવામાં આવે છે.

a)

ગુજરાત

b)

ચરોતર

c)

સૌરાષ્ટ્ર

d)

ભુજ

20.

કયું ધાન આજે ક્યાંય ગોત્યોંય જડતું નથી.

a)

ચીણાનો

b)

બાજરીનો

c)

જારનો

d)

તુવેરનો

21.

થોડા વર્ષ પેહલા કયા મંદિરની જમીન માંથી ચીણાની ખાણ મળી આવી હતી?

a)

ભુજ

b)

વડતાલ

c)

જુનાગઢ

d)

ધોલેરા

22.

કેટલા વર્ષ પછી ચીણાનું ધાન એવુજ ને એવુજ હતું.

a)

૧૨૫

b)

૧૫૦

c)

૫૦૦

d)

૩૦૦