Worksheetsશતદલ પ્રમુખ પરિમલ પ્રસંગ 21 તો 40
Total questions: 25
Worksheet time: 13mins
_____________સેટ થયા એટલે બધે સેટ
કથા વાર્તા માં
ભજન ભક્તિમાં
સેવામાં
___________એ સ્વામીશ્રીને પુછેલુકે એવી કોઈ ઘટના છે જે યાદ આવતા દુઃખ થાય
અબ્દુલ કલામ
આર કે લક્ષ્મણ
હરકિશન મેહતા
પ્રમુખ સ્વામી મહારાજ ને કેટલા વર્ષની ઉંમરે બીજો હૃદય રોગનો હુમલો આવ્યો હતો?
88
90
89
હૃદય રોગનો હુમલો ક્યારે આવ્યો હતો ?
5-7-11
4-7-11
6-7-11
એક આંતરાષ્ટ્રીય બેઠક માટે સ્વામીશ્રી ક્યાં જવાના હતા ?
કેનેડા
આફ્રિકા
અમેરિકા
નાનામાં નાના માણસને પણ પહેલા આદર આપવો એ સ્વામીશ્રી પાસેથી આજે અમે શિખ્યા - આ વાક્ય કોણ બોલે છે ??
નારણસિંહ રાઠવા
પ્રવિણસિંહ રાઠવા
મોહનસિંહ રાઠવા
સ્વામીશ્રીએ કોની સભા અલગથી પોતાના ઉતારાની સામે પૂજાસ્થળે કરાવી ?
શ્રેષ્ઠીઓની
મંત્રીઓની
આદિવાસીઓની
સ્વામીશ્રીએ કેટલા આદિવાસીઓને વ્યક્તિગત મળીને પરિચય પૂછ્યો ?
200
175
225
"નાને સે હો નાના રહીયે "- આ વાક્ય કોણ કેહતા હતા ?
શાસ્ત્રીજી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ
યોગીજી મહારાજ
કઈ કુદરતી આફતના અસરગ્રસ્તો માટે એક સત્સંગકેન્દ્ર માં દાન આવેલું?
ભૂકંપ
પૂર
સુનામી
ગાડીમાં પત્ર ખોલવા જતા નીચે શું પડી ગયું ?
સેફટી પિન
કવર
પત્ર
અક્ષરધામ ના કૃત્રિમ તળાવ માં મુકવા માટે સંતે શું લાવવાની વાત કરી ?
બતક
કમલ
હંસ
સ્વામીશ્રીને મતે પત્રો લખવા વાંચવા એ શું હતું ?
હરિભક્તોની સેવા
સંતોની સેવા
ઠાકોરજીની ભક્તિ
સ્વામીશ્રીને પત્ર લેખન માંથી સેનું સુખ મળતું હતું ?
ભગવાન ની મૂર્તિની સુખ
હરિભક્તોની સેવાનું સુખ
સંતોની સેવાનું સુખ
પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર - અમારું સન્માન થાય ત્યારે વાહ હું કેવો છું ! એમ થયી જાય.
ખરું
ખોટું
કોઈ પણ એકમને સફળ બનાવવા માટે સ્વામીશ્રીએ એક સંચાલકને કહેલું તે શેનો દરજ્જો પામે તેમ છે ?
ભગવદ ગીતા
મેનેજમેન્ટ ગીતા
ભાગવતમ
યોગીજી મહારાજના અગ્નિ સંસ્કાર માટે પસંદ કરેલા સ્થળમાં શું વાવેલું હતું ?
ઘઉં
બાજરી
જુવાર
સ્વામીશ્રીને એક બાળકે પુછ્યું કે, " સ્વામી ! તમે ભગવાન સાથે કોઈ દિવસ વાત કરી છે ? ત્યરે સ્વામીશ્રીએ શું જવાબ આપેલો ?
કોઈક કોઈક વાર
દરરોજ
ક્યારેય નહિ
મુંબઈ માં સ્વામીશ્રીને યુવાને શુ પૂછ્યું ?
ભગવાન તમારી સાથે કઈ રીતે બોલે છે ?
તમે ભગવાન સાથે કોઈ દિવસ વાત કરી છે ?
આપણે સન્માન વખતે શું વિચાર આવે છે ?
ઓર્લાન્ડોમાં સ્વમીશ્રીને મળવા કોણ આવેલું ?
ત્રણ અમેરિકન નાગરિક
ત્રણ હરિભક્તો
ત્રણ સંતો
સ્વામીશ્રીને હંમેશા કયો વિચાર આવે છે ?
ભગવાનનો વિચાર આવે છે
સૌનું સારું થાય તે જ વિચાર આવે છે
સૌનું અહીત થાય એવો વિચાર આવે છે
સૌને દુઃખ થાય તેવો વિચાર આવે છે
સ્વામીશ્રી પત્ર વાંચન કરી rahya હતા ત્યારે એમના શરીર ઉપર શું પડ્યું હતું ?
ઉંદર
ગરોળી
બલ્બ
બલ્બ પડ્યો છતાં સ્વામીશ્રીને ખબર પણ ના પડી - આ પ્રસંગ દ્વારા સ્વામીશ્રીનો કયો ગુણ જણાય છે ?
સરળતા
સમતા
સ્થિત પ્રજ્ઞતા
સ્વામીશ્રીના શબ્દો દ્વારા પિતાના જીવન માં આક્રંદનું સ્થાન કોને લઇ લીધું ?
દુખે
આનંદે
આંસુએ
મન ધાર્યું મૂકીયેતો કેટલી મિનિટમાં સમાધાન થયી જાય ?
1
3
5
