wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ILA MODULE

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.

કયા વર્ષમાં ભારતના 'વડા પ્રધાન' દ્વારા પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?

a)

2015

b)

2016

c)

2017

d)

2018

2.

સગર્ભા માતાને પોસ્ટપાર્ટમ હેમરેજ (પીપીએચ) ક્યારે થાય છે?

a)

પ્રસૂતિ દરમિયાન

b)

જ્યારે બાળક એક મહિનાનું હોય છે

c)

પ્રસૂતિ થયાના 20 દિવસ પછી

d)

ઉપરના બધા

3.

પોષણ અભિયાન (એન.એન.એમ.) હેઠળની મુખ્ય પ્રવૃત્તિઓ શું છે?

a)

કોમ્યુનિટી આધારિત ઇવેન્ટ્સ, જન આંદોલન

b)

ઇન્ક્રિમેન્ટલ લર્નિંગ એપ્રોચ (ILA)

c)

કોમન એપ્લિકેશન સૉફ્ટવેર (CAS)

d)

ઉપરના બધા

4.

ત્રણ પ્રકારના વિલંબ શું છે?

a)

આરોગ્ય સમસ્યા ઓળખવામાં વિલંબ

b)

આરોગ્ય સમસ્યાની સારવાર માટે યોગ્ય હોસ્પિટલ સુઘી પહોંચવામાં વિલંબ

c)

હોસ્પિટલ પહોંચ્યા પછી સારવાર મેળવવામાં વિલંબ

d)

ઉપરના બધા

5.

સી.એ.એસ. (CAS) એટલે ?

a)

કન્વર્જન્સ એજન્સી સર્વિસ

b)

કમ્પ્યુટર એપ્લિકેશન સિસ્ટમ

c)

કોમન એપ્લિકેશન સૉફ્ટવેર

d)

ઉપરના બધા

6.

સગર્ભા માતા કયારે ગર્ભાવસ્થા પ્રેરિત હાઇપરટેન્શનનો સામનો કરે છે? (હાઇ બ્લડ પ્રેશર)

a)

પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિના એક અથવા 2 દિવસની અંદર જ

b)

ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં

c)

છેલ્લા ત્રિમાસિકમાં (૬ થી ૯ માસ) અથવા પ્રસૂતિની નજીકની તારીખોમાં

d)

ઉપરનામાંથી એકપણ નહિ

7.

આઈ.એલ.એ. (ILA) એટલે શું ?

a)

ઇન્ડિયન લીગલ એજન્સી

b)

ઇન્સ્ટિટયુશનલ લર્નિંગ એજન્સી

c)

ઇન્ક્રિમેન્ટલ લર્નિંગ એપ્રોચ

d)

ઉપરના બધા

8.

સગર્ભા માતાઓની જિંદગી આપણે કેવી રીતે બચાવી શકીએ?

a)

તેને ધાર્મિક સ્થળ પર લઈ જાઓ

b)

સમસ્યાની ઓળખ અને તેના માટે આયોજન કરવા માટે કુટુંબને તૈયાર કરવું

c)

નાણાંકીય બચત માટે કુટુંબની મદદ કરવી

d)

ઉપરના બધા

9.

સીબીઇ (CBE) એટલે શું ?

a)

ચાઇલ્ડ બાલ એકસપરીમેન્ટ

b)

ચેન્જ બેઝ એન્ટ્રી

c)

કોમ્યુનિટી બેઝ ઇવેન્ટ

d)

ઉપરના બધા

10.

કુંટુંબ નિયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવું શા માટે મહત્ત્વનું છે?

a)

બાળકોના વિકાસ માટે

b)

માતા અને બાળકના મૃત્યુની શક્યતામાં ઘટાડો કરવા

c)

અસુરક્ષિત ગર્ભપાત ટાળવા માટે

d)

ઉપરના બઘા

11.

નવજાત શિશુના મૃત્યુના મુખ્ય કારણો શું છે?

a)

તીવ્ર ચેપ, જન્મ સમયે શ્વાસ રૂંઘાવો, અઘૂરા માસે જન્મ

b)

મેલેરિયા, ન્યુમોનિયા, એઇડ્સ

c)

અકસ્માતો, ઘરે પ્રસૂતિ, અસુરક્ષિત પ્રસૂતિ

d)

ઉપરના બધા

12.

1000 દિવસનો કયો સમયગાળો - તકને આવરી લેવા માટેની બારી છે ?

a)

સગર્ભાવસ્થાના પાંચમા મહિનાથી 2 વર્ષ સુધી

b)

પ્રસૂતિનો સમય, નવજાત શિશુના આરોગ્યનો પ્રથમ મહિનો અને 2 વર્ષ સુઘી

c)

9 મહિનાની સંપૂર્ણ ગર્ભાવસ્થા અને બાળક 2 વર્ષનુ થાય ત્યાં સુધીનો સમયગાળો

d)

સંપૂર્ણ સગર્ભાવસ્થા અને બાળક 32 મહિનાનુ થાય ત્યાં સુધી.

13.

ગર્ભવતી માતાઓ મોટાભાગે ક્યારે મૃત્યુ પામે છે?

a)

પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ પછી એક અથવા 2 દિવસની અંદર

b)

ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં

c)

ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં

d)

ઉપરના બધા

14.

મોટાભાગના માતૃત્વ સંબંઘિત મૃત્યુ ક્યારે થાય છે?

a)

પ્રસૂતિ પછી 24 કલાકની અંદર

b)

સગર્ભાવસ્થા દરમિયાન

c)

પ્રસૂતિ પછી 7 દિવસની અંદર

d)

ઉપરનામાંથી એકેય નહિ

15.

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?

a)

બાળક ડૉક્ટરને બતાવી અને દવા લેવી

b)

બાળકને બટાટા ખવડાવો

c)

જન્મ બાદ તરત જ સ્તનપાન ચાલુ કરી 6 મહિના સુધી માત્ર સ્તનપાનની ખાત્રી કરો

અનેતેના પછી સ્તનપાનની સાથે યોગ્ય માત્રામાં પૂરક ખોરાક

d)

ઉપરના બધા

16.

ગૃહ મુલાકાત આયોજનમાં આપણે સગર્ભા માતાઓ માટે ત્યાં સુઘી ગૃહ મુલાકાત લેવાનું આયોજન કરવું જોઈએ.....

a)

જન્મ પછી પ્રથમ મહિનો 8 -30 દિવસ

b)

પ્રસૂતિના દિવસે મુલાકાત

c)

સગર્ભાવસ્થા દરમ્યાન, 7 - 9 મહિને

d)

પ્રસૂતિના પ્રથમ અઠવાડિયામાં 1 - 7 દિવસ

17.

અઘૂરા માસે (પ્રિમેચ્યોર) જન્મ એટલે શું ?

a)

ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા પહેલાં જન્મ

b)

ગર્ભાવસ્થાના 39 અઠવાડિયા પહેલાં જન્મ

c)

ગર્ભાવસ્થાના 40 અઠવાડિયા પહેલાં જન્મ

d)

ગર્ભાવસ્થાના 46 અઠવાડિયા પહેલા જન્મ

18.

બાળકોમાં મોટાભાગે કુપોષણ ક્યારે થાય છે?

a)

2 થી 8 મહિના વચ્ચે

b)

2 વર્ષ પૂર્ણ કર્યા પછી

c)

9 થી 24 મહિના વચ્ચે

d)

6 માસ થી 2 વર્ષની વચ્ચે

19.

કુપોષણના પ્રકાર કયા-કયા છે?

a)

સ્ટન્ટિંગ

b)

વેસ્ટીંગ

c)

ઓછા વજનવાળા

d)

ઉપરના બઘા

20.

સુધારેલ આઈસીડીએસ એમઆઈએસ રજીસ્ટર હેઠળ ગૃહ મુલાકાતના આયોજન માટે આંગણવાડી કાર્યકર દ્વારા કયા રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે?

a)

રજીસ્ટર નં. ર

b)

રજીસ્ટર નં. ૮

c)

રજીસ્ટર નં. ૬

d)

રજીસ્ટર નં. પ

21.

ગૃહ મુલાકાત રજીસ્ટરમાં લાભાર્થીઓનો નોંઘણીનોક્રમ શું છે?

a)

સૌથી મોટા બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુઘી

b)

સૌથી નાના બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુઘી

c)

નવી ગર્ભવતી માતાથી શરૂ કરી 1 વર્ષથી નીચેના સૌથી મોટા બાળક સુઘી

d)

પહેલા નોંધાયેલ સગર્ભા માતાથી શરૂ કરી સૌથી મોટા બાળક સુઘી

22.

ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં આપણે બાળકો અને સગર્ભા માતાઓના નામો કયા ક્રમમાં લખવા જોઇએ?

a)

૧ વર્ષથી નીચેની ઉંમરના સૌથી મોટા બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંઘણી થયેલી હોય ત્યાં સુઘી

b)

સૌથી નાના બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંઘણી થયેલી હોય ત્યાં સુઘી

c)

તાજેતરની સગર્ભા માતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંઘણી થયેલી હોય થી શરૂ કરી ૧ વર્ષથી નીચેની ઉંમરના સૌથી મોટા બાળક સુઘી

d)

તાજેતરની સગર્ભા માતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંઘણી થયેલી હોય થી શરૂ કરી સૌથી મોટા બાળક સુઘી

23.

આઇસીડીએસ એમઆઈએસ તૈયારીમાં ટ્રાન્સફર શીટનો ઉપયોગ શા માટે કરવો?

a)

લાભાર્થીઓની સંખ્યા ગણતરી કરવા માટે

b)

ગૃહ મુલાકાત કરવા માટે

c)

જિલ્લા અને રાજય કક્ષાએ અહેવાલ મોકલવા માટે

d)

ગૃહ મુલાકાત આયોજનના ક્રમ મુજબ સર્વે રજિસ્ટરમાંથી સર્વિસ (સેવા) રજિસ્ટરમાં નામો સ્થળાંતરિત કરવા માટે