Font size
Worksheetsપ્રસંગ ૧૪. નીડર અને સમર્થ સંત
Total questions: 20
Worksheet time: 11mins
સંતો કયા ગામમાં ભિક્ષા કરવા ગયા હતા?
વાવેરા
ગઢડા
વાવેર
વડતાલ
"એ મહારાજ, આમના ઓરા આવો ઓરા !" - કોણ બોલે છે.
દરબાર મુરુભા બોરિયા
દરબાર સુરા ખાચર
દરબાર અલૈયા ખાચર
મુનજો સૂરું
હાંક સાંભરી સંતો ________ તરફ વરિયા.
ઘર
ખેતર
ચોરા
બગીચો
મુરુભા કેનો ભક્ત હતો ?
વિષ્ણુ
શિવ
દેવી
રામ
'અરે ભલા માણસ ! હિંસામાં માતાનાે કાેપ ઉતરે ક અહિંસામા? - કોણ બોલે છે
સંતો
દરબાર
ચોરે બેઠેલા લોકો
ચોરા ના પૂજારી
દેવી તો જીવપ્રાણી માત્રની ___________કેહવાય
માતા
ભાભી
કાકી
માસી
માતાને નામે આમ બેફામ થતી હિંસા એ તો ઘોર _______ જ છે.
હિંસા
ચોરી
પૂણિય
પાપ
કોણ કહે છે કે જીવપ્રાણી ની હિંસા તો માતાના નિવેદ કેહવાય?
ભૂવા
દેવી ઉપાસક
ભક્ત
પૂજારી
ડાયરા માં બેઠેલા એક રામ ભગતે સૂ કહિયું ?
આપની વાત તો જરૂર વિચારવા જેવી છે
પણ માતાજી ના ભૂવા કહેછે કે આ તો નિવેદ કહવાય
એ તો જરૂર કરવા જ જોયે, નહિતો કોપ થાય
એ જો કબૂલ રાખે તો અમનેય એ કબૂલ છે.
ભૂવાઓ ક્યાં બેસી ને સાધના કરતાં હતા?
માતાજી ના મઢમાં
મંદિર
ઘર
ગિરનાર
તમે એ સાધુને અહિયાં બોલાવી લાવોને? કોણ બોલે છે
માતાજી ના ભૂવા
સાધુ
દરબાર મુરુભા
રામ ભગત
માતાજી ના મઢમાં સૂ વાગી રહિયા હતા.
નગારા
ડાકલા
કીર્તન
ઢોલ
ભૂવાઓ ધૂણતા બંધ થઇ ને __________ જેવા સાવ ઠીલાઢફ થઈ ગયા.
મિયાની મીંદડી
ભોગતો કૂતરો
નાનો ઉંદર
વાંદરો
હવેથી માતાજીને નિવેદમાં સૂ જમાડવા નું કહ્યું સંત એ- ?
ખીર
લપસી
દૂધપાક
પૂરી
આ નીડર સંતને તો આ તમાસો જોઈને _________ આવ્યું.
હસવું
રોવું
ક્રોધ
દયા
એ સાધુને ભારીને ગરીબ _______ જેવા કેમ બની ગયા ?
ભેશ
બિલાડી
બકરી
ગાય
સંતો પાસે કોને વર્તમાન ધારણ કર્યા.
ભૂવા
રામ ભગત
દરબાર મુરુભા
પૂજારી
અહિંસાના આવા પ્રખર હિમાયતી ને નીડર સંત કોણ હતા?
સ્વામી રાઘવાનંદજી
સ્વામી રામેશ્વરનંદજી
સ્વામી રઘુવીરદાસજી
સ્વામી રાઘવપ્રસાદ
સ્વામી રાઘવાનંદજી એ બાબરિયાવાડ ના કેટલા ગામોમાં વિચરણ કરિયું હતું?
૪૦
૪૨
૪૮
૫૨
ભગવાનના સમર્થ સંતની મોટી સતા પાસે અમારે નાની સતાએ નમતું આપી દેવું પડયુ. - કોણ બોલે છે.
માતાજી ના ભૂવા
સંતો
ગામના લોકો
દરબાર મુરુભા
