Font size
Worksheetsમારો પ્રજ્ઞા વર્ગ
Total questions: 25
Worksheet time: 13mins
પ્રજ્ઞામાં દર વર્ષે નીચેના માંથી પ્રજ્ઞા મટેરીયલ આપવામાં આવે છે.
ટીચર હેન્ડ બુક
સ્વ અધ્યયન પોથી
લેડર
પ્રગતિ રજીસ્ટર
બાળક કઈ ઉંમરથી સ્થાન- અવકાશ વિશેની સમજ ધરાવે છે?
૧ વર્ષથી પણ નાની ઉંમરથી
૨ વર્ષની ઉંમરથી
૫ વર્ષની ઉંમરથી
૮ વર્ષની ઉંમરથી
નીચે પૈકી કયા ગુણોનો વિકાસ ગણિત શિક્ષણ દ્વારા થાય છે?
ધીરજ
ચોકસાઈ
સત્યપ્રિયતા
આપેલ ત્રણેય
યુનિટદીઠ ગણિત માં કેટલા અંકકાર્ડની કીટ આપવામાં આવે છે?
એક
બે
પ્રજ્ઞામા દૈનિક નોંધપોથી નિભાવવામાં આવે છે?
હા
ના
નીચે પૈકી કઈ શક્તિનો વિકાસ ગણિત શિક્ષણ નો હેતુ નથી?
નિર્ણય
સામાન્યીકરણ
વક્તૃત્વ
પૃથ્થકરણ
"દયાળુ બગલો" વાર્તા શીખવવાનો મુખ્ય ઉદ્દેશ કયો હતો?
દયા દાખવવા
૧ થી ૫ સુધી સંખ્યાઓ માટે
પક્ષીઓ વિશેની સમજ
ઉપરના તમામ
નીચેનામાંથી કયો શબ્દ સાચો છે?
શકરિયુ
શકિરિયુ
શક્કરિયું
શક્કરિયુ
લ,ટ,ચ,ખ ચરણના મૂળાક્ષર સાથે શું જોડાયેલું છે?
કાનો
બે માત્ર
અનુસ્વાર
માત્રા
નીચેનામાંથી ધોરણ -૨ નો પ્રગતિપત્રકનો કોડ છે.?
D-2
D-1
D-3
D-4
બાળકોએ સર્જનાત્મક વિકાસ માટે કરેલ પ્રવૃત્તિનો સંગ્રહ ક્યા કરે છે?
પ્રોટફોલીયમા
પ્રોફાઇલમાં
નીચેનામાંથી "રમે તેની રમત" અંતર્ગત કઈ રમતો ટીચરહેન્ડ બુક માં આપેલ છે?
ગીલ્લી દંડા
નંબર લંગડી
ચીનની દિવાલ
ઉભી ખો
બાળક સતત કેટલા દિવસ ગેરહાજર રહેતો વાલી સંપર્ક કરવો જરૂરી છે?
૫ દિવસ
૧૦ દિવસ
૩ દિવસ
૭ દિવસ
શાળા તત્પરતા કાર્યક્રમ કયા ધોરણ ના બાળકો માટેનો છે?
ધોરણ-૧
ધોરણ -૨
પ્રજ્ઞા વર્ગકાર્ય દરમિયાન સૌથી વધુ બાળકો કયા જૂથમાં જોવા મળે છે?
જૂથ ૧/૨
જૂથ -૧/૪
જૂથ -૩/૪
જૂથ -૨/૧
નીચે પૈકી ગણિત શિક્ષણ નો મુખ્ય હેતુ શું છે?
વિદ્યાર્થીઓની સંખ્યા જ્ઞાન મેળવે
વિદ્યાર્થીઓ ચાર ક્રિયાઓ (+ -× ÷) શીખે
વિદ્યાર્થીઓ કોયડો ઉકેલે
વિદ્યાર્થીઓની વિચારવાની શક્તિ નું ગાણિતીકરણ થાય
પ્રજ્ઞા યુનિટદીઠ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે?
૪૫૦
૯૦૦
૫૦૦
૧૮૦૦
જે યુનિટમાં વિષય શિક્ષક કામ કરી ત્યાં નીચેનામાંથી શું સાચું છે?
ધો-૧/૨ ગુજરાતી ગણિત
ધો-૧/૨ ગુજરાતી
ધો-૧/૨ ગણિત ગુજરાતી
ધો ૧/૨ ગણિત
બાળકોને ઘરે ક્યારે સ્વાધ્યપોથી આપવામાં આવે છે?
દરરોજ
શનિ-રવિ
રજાના દિવસે
કયારે પણ નહીં
પ્રજ્ઞામા 3 માસે લેવાથી કસોટી કઈ છે?
એકમ કસોટી
સામાયિક કસોટી
ગણિતમાં "બંગડી ફેક" રમત નો મુખ્ય ઉદ્દેશ ગયો હતો?
સ્થાન કિંમત
નાની મોટી સંખ્યા
દશક એકમ ની સમજ
એક પણ નહીં
શબ્દ,ચિત્ર અને વર્ણન શામા આપવામાં આવ્યું છે ?
અર્લી રીડરમા
સચિત્ર બાળપોથીમા
સ્વ અધ્યયન પોથી મા
અભ્યાસ કાર્ડમાં
નીચેના માથી ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પતિઓ જણાવો?
વાર્તા કથન કરે છે.
દિશાઓ ઓળખે છે.
આપેલ માહિતી પરથી અનુમાન કરે છે.
કારીગરો અને તેના વ્યવસાયોને ઓળખે છે.
નીચેનામાંથી શુ શુ ખોટું છે?
સમુહકાર્ય -૧ ૪૦ મિનિટ
રમે તેની રમત ૩૦ મિનિટ
અભ્યાસકાર્ડ દ્વારા વ્યક્તિગત શિક્ષણ ૨ કલાક ૪૦ મિનિટ
સમુહકાર્ય -૨ ૩૦ મિનિટ
ગણિત ધોરણ-૨ ના કયા કયા એકમ છે?
આપવું અને લેવું
માપન
કેટલી ચોટલી છે?
જગ અને મગ
