wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

IPC TEST

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ IPC ના કયા પ્રકરણમાં આપવામાં આવ્યા છે ?

a)

પ્રકરણ- 14

b)

પ્રકરણ- 15

c)

પ્રકરણ- 16

d)

પ્રકરણ- 17

2.

કલમ- 310 મુજબ કોઈ વ્યક્તિ કોઈપણ સમયે ખૂન કરીને કે ખૂન સાથે લૂંટ કરવાના હેતુથી બીજી કોઈ વ્યક્તિ સાથે કાયમ તેમની સાગરિત બનીને રહેતી હોય તેને શું કહેવાય ?

a)

ચોર

b)

ધૂતારો

c)

મૂર્ખ

d)

ઠગ

3.

ગર્ભપાત કરાવવા બદલ સજા IPC ની કઈ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?

a)

કલમ-281

b)

કલમ-295

c)

કલમ- 319

d)

કલમ-312

4.

નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથાની વ્યાખ્યામાં આવતી નથી ?

a)

એક આંખની જોવાની શક્તિનો નાશ કરવો.

b)

ચહેરાને કાયમ માટે વિકૃત કરવો.

c)

પગ પર લાકડીના પ્રહાર કરવા.

d)

પુરુષત્વનો નાશ કરવો.

5.

કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને અમુક જગ્યાએથી જવાની બળજબરીથી ફરજ પાડે તેને ................કહેવાશે.

a)

સ્થળાંતર

b)

મનુષ્ય વહન

c)

અપનયન

d)

અપહરણ

6.

કેટલા વર્ષથી નાના વ્યક્તિ (પુરુષ)નું વાલીની સંમતિ વિના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ થઇ શકે ?

a)

14 વર્ષ

b)

12 વર્ષ

c)

18 વર્ષ

d)

16 વર્ષ

7.

કલમ બાબતે નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

a)

કલમ- 349 : ભારતમાંથી અપહરણ

b)

કલમ-349 : ગુનાહિત બળ

c)

કલમ-351 : હુમલો

d)

કલમ-312 સાપરાધ મનુષ્યવધ

8.

......... કે તેથી વધારે વ્યક્તિઓ સાથે મળીને લૂંટ કે એવી કોશિશ કરે તો એ ' ધાડ' ગણાશે.

a)

ત્રણ

b)

પાંચ

c)

બે

d)

ચાર

9.

દરેક ....................માં કાં તો ચોરી કે બળજબરીથી કઢાવી લેવાનું કૃત્ય હોય છે.

a)

ધમકી

b)

ચોરી

c)

લૂંટ

d)

ધાડ

10.

ઠગાઈ વિષેની વ્યાખ્યા IPC ની કઈ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?

a)

કલમ- 425

b)

કલમ-441

c)

કલમ-460

d)

કલમ-415

11.

'અ' ના ખેતરમાં ઉગેલો ઊભો પાકને નુકસાન કરવાના ઈરાદે જાણીજોઈને 'બ' ઢોરને પ્રવેશાવે છે. - અહીં 'બ' એ કયો ગુનો કર્યો છે ?

a)

રંજાડ

b)

બગાડ

c)

નુકશાન

d)

ભેલાણ

12.

IPC મુજબ રાત્રે ગૃહ પ્રવેશ એટલે .....................

a)

રાત્રે 12 વાગ્યા પછીનો ગૃહ પ્રવેશ

b)

સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાનો ગૃહ પ્રદેશ

c)

રાત્રે 8 વાગ્યા પછીનો ગૃહ પ્રવેશ

d)

વહેલે સવારે 4 વાગ્યા પછીનો ગૃહ પ્રવેશ

13.

એક વ્યક્તિ પ્રવેશ માટે નહિ ધારેલા રસ્તેથી પ્રવેશ કરે છે અને તે જ રસ્તેથી બહાર નીકળી જાય છે તો તેણે ..........કરી કહેવાય.

a)

ઘરચોરી

b)

ઘરફોડ

c)

ગૃહકપટ

d)

ઘરધાડ

14.

રાવણ ખોટું રૂપ ધારણ કરીને સીતા પાસે ભિક્ષા માંગવા આવે તો રાવણે IPC ની કઈ કલમનું ઉલ્લંઘન કર્યું કહેવાય ?

a)

કલમ-421

b)

કલમ-418

c)

કલમ-416

d)

કલમ-278

15.

'એક બેન્કનો કેશિયર 45 લાખની ઊચાપત કરે છે તો તે IPC ની કઈ કલમ અંતર્ગત ગુનાહિત વિશ્વાસઘાત કહેવાશે ?

a)

કલમ-400

b)

કલમ-398

c)

કલમ-412

d)

ક્લમ-409

16.

છેતરીને મિલકત આપી દેવા લલચાવે તેને IPC મુજબ ........................ કહેવાય.

a)

ઠગાઈ

b)

લાલચ

c)

છેતરપીંડી

d)

લૂંટ

17.

ખૂન નહીં ગણાય એવો સાપરાધ મનુષ્યવધના ગુના અંગેના અપવાદો કઈ કલમમાં આપેલા છે ?

a)

કલમ-300 (1 થી 5 )

b)

કલમ-299 (1 થી 5 )

c)

કલમ-302 (1 થી 5 )

d)

કલમ-301 (1 થી 5 )

18.

નવી ઉમેરાયેલી કલમ- 354 (A) શેની છે ?

a)

અશ્લીલ સાહિત્ય વેચવું

b)

અશ્લીલ ફિલ્મ જોવી

c)

જાતીય સતામણી

d)

પીછો કરવો

19.

હુમલામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ સંડોવાયેલા હોય છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

પાંચ

20.

'ક' એક ગટર પર 'બ' ને મૃત્યુ નિપજાવવાના ઈરાદે ઘાસ પાથરી દે છે તો તેને કઈ કલમ અંતર્ગત ગુનો કર્યો કહેવાય ?

a)

કલમ-299

b)

કલમ-300

c)

કલમ-301

d)

કલમ-298

21.

'ક' વ્યક્તિ આત્મહત્યા કરવા ઈચ્છતો હોઈ 'અ' તેને જંતુનાશક દવા લઇ આપે છે તો 'અ' એ .............

a)

'અ' એ 'ક'નું ખૂન કર્યું કહેવાય

b)

'અ' એ 'ક'ને આત્મહત્યામાં મદદગારી કરી કહેવાય

c)

'અ' નો કોઈ વાંક નથી બનતો.

d)

'અ' એ 'ક'નું ખૂન કરવાનો પ્રયત્ન કર્યો કહેવાય

22.

જે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને શારીરિક પીડા ઉપજાવે તે ..................નીપજાવે છે તેમ કહેવાય.

a)

દર્દ

b)

જખમ

c)

વ્યથા

d)

મહાવ્યથા

23.

કોઈ વ્યક્તિને કોઈ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે તો તે ....................કહેવાય.

a)

અટકાયત

b)

ગેરવાજબી અવરોધ

c)

અવરોધ

d)

બંદી

24.

ધર્મસંબંધી ગુનાઓ IPCના કયા પ્રકરણમાં આપવામાં આવ્યા છે ?

a)

પ્રકરણ- 14

b)

પ્રકરણ- 15

c)

પ્રકરણ- 16

d)

પ્રકરણ- 17

25.

કલમ - 299 થી 377 એટલે ?

a)

જાહેર આરોગ્યને લગતા ગુના

b)

ધર્મસંબંધી ગુનાઓ

c)

મિલકત વિરુદ્ધના ગુનાઓ

d)

માનવશરીરને અસર કરતા ગુનાઓ

26.

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય IPC ની કઈ કલમમાં વર્ણવેલ છે ?

a)

કલમ-368

b)

કલમ-371

c)

કલમ-377

d)

કલમ-350

27.

બળાત્કાર અંગેના કૃત્યનો ઉલ્લેખ IPCની કઈ કલમમાં કરેલ છે ?

a)

કલમ-371

b)

કલમ-373

c)

કલમ-375

d)

કલમ-377

28.

ધાડ પાડવા માટે ભેગા થવા બદલ કેટલી સજાની જોગવાઈ IPCમાં કરવામાં આવી છે ?

a)

પાંચ વર્ષ સુધીની સાદી કેદ

b)

પાંચ વર્ષ સુધીની સખત કેદ

c)

સાત વર્ષ સુધીની સાદી કેદ

d)

સાત વર્ષ સુધીની સખત કેદ

29.

ધાડની વ્યાખ્યા અને તેના ગુનાનો સમાવેશ કયા પ્રકરણમાં કરવામાં આવ્યો છે ?

a)

પ્રકરણ-17

b)

પ્રકરણ-16

c)

પ્રકરણ-15

d)

પ્રકરણ-14

30.

ખોટો દીવો, નિશાની કે બોયું દેખાડવા બદલ કેટલા વર્ષને કેદ અને દંડ થઇ શકે ?

a)

ત્રણ

b)

પાંચ

c)

સાત

d)

દસ