wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CURRENT AFFAIRS

Total questions: 30

Worksheet time: 16mins

Name
Class
Date
1.

વર્ષ 2018 દરમિયાન ક્યા દિવસે અર્થ અવરની ઉજવણી કરવામાં આવી હતી ?

a)

21 માર્ચ

b)

22 માર્ચ

c)

23 માર્ચ

d)

24 માર્ચ

2.

તાજેતરમાં ભારતના ક્યા પ્રસિધ્ધ મંદિરમાં સુરક્ષા કર્મીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે ?

a)

તિરુપતિ બાલાજી મંદિર

b)

સોમનાથ મંદિર

c)

બદ્રિનાથ મંદિર

d)

કાશી વિશ્વનાથ મંદિર

3.

જાસુસી સંસ્થા અને તેની સાથે સંબંધિત દેશની નીચેની જોડીમાંથી કઇ જોડી ખોટી છે ?

a)

BND-જર્મની

b)

DGSE-ફ્રાન્સ

c)

ASIS-ઓસ્ટ્રેલિયા

d)

ઉપરોક્ત ત્રણેય સત્ય

4.

ફ્રાન્સના સહયોગથી ભારતમાં કઇ જગ્યાએ વિશ્વનું સૌથી મોટું પરમાણુ વીજમથક સ્થાપવાની સરકારની યોજના છે ?

a)

જૈતાપુર, મહારાષ્ટ્ર

b)

મિઠી વિરડી, ગુજરાત

c)

તાપી, ગુજરાત

d)

થાણે, મહારાષ્ટ્ર

5.

વર્ષ 2022 સુધીમાં સૌરઊર્જાથી કેટલી વીજળી ઉત્પન્ન કરવાનું ભારત સરકારનું લક્ષ્ય છે ?

a)

50 ગીગાવોટ

b)

100 ગીગાવોટ

c)

150 ગીગાવોટ

d)

200 ગીગાવોટ

6.

હાલનું ચીની બંધારણ પાંચમી નેશનલ પીપલ્સ કોંગ્રેસ દ્વારા 4 ડિસેમ્બર 1982ના રોજ સ્વીકારમાં આવ્યું હતું જે 1911 બાદ ચીનમાં અમલમાં આવેલું કેટલામું બંધારણ છે ?

a)

9 મું

b)

10 મું

c)

11 મું

d)

12 મું

7.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2018ની 156 દેશોની યાદીમાં ભારતનો ક્રમ કયો છે ?

a)

122

b)

132

c)

105

d)

121

8.

વિશ્વ રસીકરણ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

a)

14 માર્ચ

b)

15 માર્ચ

c)

16 માર્ચ

d)

17 માર્ચ

9.

એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડિયાઝ સિટી સિસ્ટમના તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી સુશાસુત શહેર કયું છે ?

a)

સુરત

b)

દિલ્લી

c)

પુણે

d)

ચંદીગઢ

10.

ISSF શૂટિંગ વર્લ્ડકપ 2018માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

a)

અખિલ શેરોન

b)

શાહદાર રિઝવી

c)

ઓમ પ્રકાશ મીથારવાલ

d)

અંજુમ મુદગીલ

11.

કેરળ દ્વારા પોતાના રાજ્ય ફળ તરીકે .......... ની પસંદગી કરવામાં આવી છે.

a)

ફણસ

b)

કેરી

c)

સફરજન

d)

નાળીયેર

12.

તાજેતરમાં શ્રી શી જિનપિંગ કેટલા વર્ષની મુદત માટે ચીનના પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા છે ?

a)

5 વર્ષ

b)

6 વર્ષ

c)

2 વર્ષ

d)

4 વર્ષ

13.

તાજેતરમાં યોજાયેલી નિદાહાસ ટી-20 ટ્રાઇ સિરીઝમાં વિજેતા ટીમનું નામ શું છે ?

a)

ભારત

b)

શ્રીલંકા

c)

બાંગ્લાદેશ

d)

પાકિસ્તાન

14.

સૌપ્રથમ ક્યા વર્ષે પ્રથમ 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી ?

a)

2007

b)

2008

c)

2009

d)

2010

15.

તાજેતરમાં કયા રાજ્યમાં લિંગાયત સમુદાયને હિન્દુ ધર્મથી અલગ ધર્મનો દરજજો આપવામાં આવ્યો છે ?

a)

કેરળ

b)

તમિલનાડુ

c)

કર્ણાટક

d)

આંધ્રપ્રદેશ

16.

સમગ્ર વિશ્વમાં કયો દિવસ વિશ્વ ચકલી દિન તરીકે ઉજવાય છે ?

a)

18 માર્ચ

b)

19 માર્ચ

c)

20 માર્ચ

d)

21 માર્ચ

17.

શ્રી વ્લાદિમિર પુતિન કેટલા વર્ષ સુધી રશિયાના પ્રમુખ રહેશે ?

a)

2022

b)

2023

c)

2024

d)

2025

18.

રાજ્યના દરિયા કિનારાના રક્ષક એવા ચેરના વનોમાં સતત વધારો ધરાવતું એક માત્ર રાજ્ય કયું છે ?

a)

ગુજરાત

b)

ગોવા

c)

તમિલનાડુ

d)

પશ્વિમ બંગાળ

19.

માર્ચ 2018 દરમિયાન ભારતમાં કેટલામી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું આયોજન થયું હતું ?

a)

101મી

b)

103મી

c)

105મી

d)

108મી

20.

યુનેસ્કોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

a)

તેનુંબ પુરુ નામ 'યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન' છે.

b)

તેની સ્થાપના 4 નવેમ્બર,1946 ના રોજ થઇ હતી.

c)

તેનું વડું મથક 'ધ પ્લેસ દ ફોન્ટેનોય' ફ્રાન્સના પેરિસ ખાતે આવેલું છે.

d)

ઉપરોક્ત ત્રણેય સત્ય છે.

21.

યુનેસ્કો દ્વારા 21 માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કયારે કરવામાં આવી હતી ?

a)

1992

b)

1999

c)

2001

d)

2009

22.

ભારતમાં 1 એપ્રિલ 2020થી કેટલા વર્ષથી વધુ જૂના વેપારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ?

a)

10 વર્ષથી વધુ

b)

15 વર્ષથી વધુ

c)

20 વર્ષથી વધુ

d)

25 વર્ષથી વધુ

23.

તાજેતરમાં ચર્ચામાં આવેલ 'સુડાન' શું છે ?

a)

દક્ષિણ આફ્રિકામાં આવેલું એજ વાવાઝોડું

b)

તાજેતરમાં અમેરિકામાં થયેલો હિમપ્રપાત

c)

સિરીયામાં માર્યો ગયેલો એક આંતકવાદી

d)

વિશ્વનો એકમાત્ર અને અંતિમ સફેદ નર ગેંડો

24.

22 માર્ચ, 2018ના રોજ કયા સત્યાગ્રહના 100 વર્ષ પૂરા થયા છે ?

a)

ચંપારણ સત્યાગ્રહ

b)

બારડોલી સત્યાગ્રહ

c)

ખેડા સત્યાગ્રહ

d)

ધરાસણા સત્યાગ્રહ

25.

શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી ક્યારે આપવામાં આવી હતી ?

a)

20 માર્ચ,1931

b)

23 માર્ચ, 1931

c)

23 માર્ચ, 1930

d)

24 માર્ચ, 1930

26.

ભારત સરકારની વર્ષ 2017ની નવી આરોગ્ય નીતિ અંતર્ગત કયા વર્ષ સુધીમાં ભારતમાંથી ટી.બી. નું ઉન્મૂલન કરવાનું સરકારનું કક્ષ છે ?

a)

2022

b)

2025

c)

2027

d)

2029

27.

બ્રહ્મોસ કયા પ્રકારની મિસાઇલ છે ?

a)

હાઇપર સોનિક ક્રૂઝ મિસાઇલ

b)

હાઇપર સોનિક

c)

સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ

d)

સુપરસોનિક

28.

4 એપ્રિલ, 2018ના રોજ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના ઉદગાટ્ન સમારોહમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઇને ભારતીય ખેલાડીઓનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

a)

પી.વી.સિંધુ

b)

વિજય કુમાર

c)

સાનિયા મિર્ઝા

d)

સાઇના નહેવાલ

29.

તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો કયો ખેલાડી બોલ ટેમ્પરિંગ કરતા ઝડપાઇ ગયો હતો ?

a)

સ્ટીવ સ્મિથ

b)

કેમરૂન બેનક્રોફ્ટ

c)

ડેવિડ વોર્નર

d)

ત્રણમાંથી કોઇ નહિ

30.

માર્ચ 2018 દરમિયાન સૌપ્રથમ કયા દેશ દ્વારા રશિયન રાજદૂતોની હકાલપટ્ટી કરવામાં આવી હતી ?

a)

બ્રિટન

b)

અમેરિકા

c)

ઇઝરાયેલ

d)

ચીન