WorksheetsSwaminarayan Raas Game
Total questions: 35
Worksheet time: 19mins
રાસ માં કેટલા સ્થળ આવે છે ?
૬
૪
૭
૩
૨
રાસમાં મહારાજ સંતો ભક્તો ને સમધી ક્યાં ગામ માં કરવે છે ?
વડતાલ
કારિયાણી
જેતલપુર
જુનાગઢ
આ ચિત્ર માં મહારાજ ક્યાં ગામ માં રાસ રમે છે ?
કુંડળ
બામરોલી
કારિયાણી
જેતલપુર
તમને આ સ્વામીનારાયણ રાસ માંથી શું ગમ્યું ?
મહારાજ જેતલપુર માં રાસ લેતા શું બોલે છે ?
રાસ ગાવો
નાચો-જુમો
રાસ માં જોડવો
જુમો-નાચો
મહારાજ ના મુખ પર આખા રાસ માં શું દેખાઈ છે ?
(નીચે તમારો જવાબ લાખો )
મહારાજ ને રાસ માં બોલવા કેટલા સ્વામી આવે છે ?
4
6
2
3
મહારાજ બીજો રાસ ક્યાં ગામ માં રમે છે ?
જેતલપુર
વડતાલ
બમરોલી
કારીયાણી
આ ચિત્ર માં મહારાજ કઇ બાજુ રાસ રમે છે ?
રાસ નું વિમોચન કઇ તરીકે થયું હતું ?
૧૫/૧૧/૨૦૧૯
૧૭/૧૦/૨૦૨૦
૧૬/૧૧/૨૦૧૮
૧૫/૧૧/૨૦૨૧
મહારાજ રાસ લેવા કોને કહે છે ?
મુક્તાનંદ સ્વામી
બ્રમાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
આ ચિત્ર માં ક્યાં સંત છે ?
મુખ્તાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
શુખાનંદ સ્વામી
રાસ ના શરૂવાત માં મહારાજ કઈ આંગળીમાં અંગુઠી પહેરે છે ?
૫
૩
૨
૪
૧
રાસ માં શરૂવાત માં કયો એક વાક્ય આવે છે ?
શ્રી હરી ને અંતર માં ધારો
સેવા કરો
શ્રી હરી સ્મૃતિ સહ રાસ કી તૈયારિયા
રાસ રમવા ચાલો
મશાલ લય ને મહારાજ ની આગળ કોણ ચાલે છે ?
સિપાય
ગામ ના રાજા
સંતો
હરિભક્તો
મહારાજ નું પૂજન રાસ માં કોણ કરે છે ?
પ્રેમાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
શુકાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
મહારાજ કેટલી ચપટી વગાડે છે અને કેટલી તાલી પડે છે ?
(શરૂવાતમાં)
૮ ચપટી અને ૯ તાલી
૪ ચપટી અને ૮ તાલી
૬ ચપટી અને ૬ તાલી
૭ચપટી અને ૫ તાલી
૫ ચપટી અને ૫ તાલી
બેહેનો નો રાસ ક્યાં કયાં ગામ માં આવે છે ? (એક થી વધારે જવાબ )
જેતલપુર
જુનાગઢ
વડતાલ
બામરોલી
વડોદરા માં કેટલા બાળકો રાસ જોવા જાય છે ?
૪
૩
૫
૬
મહારાજે ગુલાબી અને વાદળી રંગ ના વાઘા ક્યાં ગામ માં પહેરિયા છે ?
બામરોલી
જુનાગઢ
વડતાલ
વડોદરા
વડોદરા પછી ક્યાં ગામનો રાસ ચાલુ થાય છે ?
કારિયાણી
બામરોલી
જેતલપુર
વડતાલ
વડોદરા
મહારાજ ક્યાં ગામ માં એકાદશી ના દિવસે રમે છે ?
જેતલપુર
કારીયાણી
વડતાલ
જુનાગઢ
રાસ નું વિમોચન ક્યા થયું હતું ?
ધોલેરા
કુંડળ
વડતાલ
જુનાગઢ
વડતાલ જ્યારે મહારાજ રાસ રમે છે ત્યારે મહારાજ ના હાથ માં ક્યાં રંગ ના દાંડિયા હોય છે ?
ગુલાબી
સફેદ
લાલ
પીળો
મહારાજ જુનાગઢ માં શું બોલે છે ?
રાસ ખેલને આના
ખુશ હોના
મૂર્તિ સે વૃતિ તુતને નહિ દેના
યે તો રાજીપા હે
જુનાગઢ માં મહારાજ કોની સાથે રાસ રમે છે ?
શુખાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
જુનાગઢ માં મહારાજ રાસ રમે તેના દર્શન કેટલા બાળકો કરે છે ?
૫
૨
૬
૪
૩
તમને આ રાસ માં થી શું ગમ્યું ?
(નીચે લાખો )
મહારાજ ક્યા ગામ માં દાંડિયા થી નથી રમતા ?
ગઢપુર
બામરોલી
જુનાગઢ
જેતલપુર
જેતલપુર માં મહારાજની સાથે આ ક્યાં સંત રાસ રમે છે ?
આનંદઆનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
રાસમાં ક્યાં ગામ અને ક્યાં સ્થળથી રાસ ચાલુ થાય છે ?
જૂનાગઢ અને મંદિરે
કુંડળ અને ઉતાવળી
વડતાલ અને જ્ઞાનબાગ
વડતાલ અને ગોમતી
સ્વામિનારાયણ રાસ કેટલા મિનિટ અને કેટલી સેકન્ડ નો છે ?
10:10
8:24
9:23
4:56
8:34
રાસ માં શરૂવાત માં મહારાજ કેટલા પ્રકાર શણગાર ધરાવામાં આવે છે ?
12
6
8
15
રાસમાં મહારાજ ને ડાબા હાથ કેટલા તિલના દર્શન થાય છે ?
3
4
2
1
રાસ માં સ્વામિનારાયણ ભગવાન શરૂવાત માં કેટલા હર પેરિયા છે ?
4
2
3
1
