wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gyansatra Day 3 & 4 Evening Session

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.
ગુરુવર્ય પ.પૂ સ્વામીશ્રી ની 3 ભલામણો કઈ હતી ? Guruvarya P.P Swamishri ni 3 bhalamano kai hati?
a)
દરરોજ પૂજા કરવી , 5 માળા કરવી , 10 મિનિટ ધૂન કરવી
b)
દરરોજ તિલક ચાંદલો કરવો, 5 માળા કરવી, 10 મિનિટ ધૂન કરવી
c)
મહારાજ નો મહિમા સમજવો, મોટાપુરુષ નો મહિમા સમજવો, સંતો ભક્તો નો મહિમા સમજવો
d)
કુસંગ નો ત્યાગ કરવો, હું કોણ છું ? કોનો છું? , સંતો નો સમાગમ કરવો અને નિકટતા કેળવવી
2.
સ્વાર્થ ની દુનિયા માં એવું કોઈ છે કે નિસ્વાર્થભાવે પોતાના કરી ને છાતિયે ચાંપે ? Swarth ni duniya ma evu koi chhe ke niswarthbhave potana kari ne chhatiye chaape?
a)
માં - બાપ
b)
મોટાપુરુષ
c)
સાચો મિત્ર
d)
સંતો - ભક્તો
3.
ગુરુવર્ય પ.પૂ સ્વામીશ્રી એ ભેટ માં આવેલી શાલ નું શું કર્યું ? Guruvarya P.P Swamishri e bhet ma aveli shawl nu shu karyu?
a)
સંતો ને આપી
b)
ઠાકોરજી માટે અર્પણ કરી દીધી
c)
હરિભક્તો ને આપી
d)
પોતાના માટે રાજી થઈને રાખી
4.
કારણ સત્સંગ નો મુખ્ય લક્ષ શું છે? Karan satsang no mukhya lakshya su chhe?
a)
કારણ સત્સંગ વિશ્વવ્યાપી કરવો
b)
સંતો હરિભક્તો ની સંખ્યા વધારવી
c)
મહારાજ ની મૂર્તિ
d)
સાધનો ખુબ કરવા
5.
_____________ વચનામૃત માં અંદર અને બહાર ના કુસંગ ની વાત આવે છે ?______________Vachnamrut ma andar ane bahar na kusang ni vaat ave chhe.
a)
ગ.પ્ર 70
b)
ગ.પ્ર 72
c)
ગ. મ. 14
d)
ગ. પ્ર 67
6.
ગુરુજી એ યુવકો ને કઈ 3 ભલામણો કરી હતી? Guruji e yuvako ne kai 3 bhalamano kari hati?
a)
1. હું કોણ છું? 2. શા માટે આવ્યો છું? 3. શું કરી રહ્યો છું?
b)
1. મહારાજ ને રોજ એક પ્રાર્થના કરજો 2. મોટાપુરુષ ને રાજી કરજો 3. સંતો ભક્તો નો મહિમા સમજજો.
c)
1. કુસંગ થાકી છેટા રહેજો 2. તમે કોણ છો? કોના છો? 3. સંતો નું સાનિધ્ય સદાય રાખજો.
7.
ગઢપુરમાં વૈરાગીઓ માટે ધર્મશાળા નું આયોજન કરવાની આજ્ઞા ________ અધ્ધરથી ઝીલી લીધી ? Gadhpur ma vairagi o maate dharmashala nu aayojan karvanu aagnya______addhar thi zili lidhi.
a)
જીવાખાચર
b)
દાદાખાચર
c)
અલૈયાખાચર
d)
સુરાખાચર
8.
SMVS હોસ્પિટલ નું નિર્માણ કઈ સાલ માં થયું ? SMVS hospital ni nirmaan kai saal ma thayu?
a)
2018
b)
2015
c)
2019
d)
2012
9.
મોટા સાથે આત્મબુદ્ધિ થવાનો શૉર્ટકટ કયો? Mota sathe aatmabuddhi thavano shortcut kayo?
a)
રોજ પ્રાર્થના કરવી
b)
પોતાનું ગમતું મૂકી એમનું ગમતું કરવું
c)
રોજ દર્શન કરવા
d)
તેમની આજ્ઞા પાળવી
10.
સ્વામિનારાયણ મહામંત્ર ની 200 વર્ષ ની ઉજવણી વખતે ____________ નું ભુમીપુજન નું આયોજન કરવામાં આવેલું. Swaminarayan mahamantra ni 200 varsh ni ujavni vakhate ____nu bhumipujan nu aayojan karva ma avelu.
a)
ઘાટલોડિયા મંદિર
b)
નરોડા મંદિર
c)
મેહસાણા મંદિર
d)
સ્વામિનારાયણ ધામ
11.
પરભાવ ની વાતો ______ જેવી છે પણ જો માનવતાના ગુણો ના હોય તો _______ બની જાય . Parbhaav ni vaato_____jevi chhe pan jo maanavtaa na guno naa hoy to____bani jaay.
a)
અલંકાર , ભારરૂપ
b)
મૂર્તિસુખ , નકામી
c)
રાજીપો કમાવવા , કુરાજીપો
d)
મેહસુબ , કારેલા
12.
શ્રીજી મહારાજે જેતલપુર માં _________ દિવસ નો યજ્ઞ કર્યો અને ઘર દીઠ ________ મણ ઘઉં દળવાનું સેવા આપી. Shriji maharaje jetalpur ma ____divas no yagn karyo ane ghar dith _____man ghau dalvanu seva aapi.
a)
15 , 5
b)
15 , 1
c)
18 , 1
d)
18, 20
13.
"તૃણ કાષ્ઠ મેં તુમ્બડા કાંઠે એવા વ્હાણ હોય" એ કીર્તન _________ રચિત છે ? "Trun kashtha me tumbda kaanthe eva vhaan hoy" e kirtan ____rachit chhe.
a)
સદ્. બ્રહ્માનંદ સ્વામી
b)
સદ્. નિષ્કુળાનંદ સ્વામી
c)
સદ્. પ્રેમાનંદ સ્વામી
d)
સદ્. મુક્તાનંદ સ્વામી
14.
વ્યોમેશ મહારાજ જેમને મોબાઈલ નું વ્યસન લાગેલું એમને _______ સંત જોડે હેત હતું. Vyomesh maharaj jemne mobile nu vyasan lagelu emne ____sant jode het hatu.
a)
પૂ. સર્વસ્વપ્રિયદાસ સ્વામી
b)
પૂ. દર્શનપ્રિયદાસ સ્વામી
c)
પૂ. દિવ્યપ્રિયદાસ સ્વામી
d)
પૂ. પૂર્ણપ્રિયદાસ સ્વામી
15.
સાગર _______ નો પાર કરી આવ્યા , તે તાપે અમારા ______ તપે. Sagar ____no paar kari avya, te taape amara _____tape.
a)
વિશ્વ, અંતઃકરણ
b)
અગ્નિ , અંતઃકરણ
c)
મોહ , ભીતર
d)
અગ્નિ , ભીતર
16.
__________ વચનામૃત માં પંચઇંદ્રિયો અને અંતઃકરણ ના શુદ્ધિકરણ ની વાત કરી છે. _______vachnamrut ma paanch indriyo ane anta:karan na shuddhikaran ni vaat kari chhe.
a)
ગ. પ્ર . 51 મુ
b)
ગ. પ્ર. 18 મુ
c)
ગ. મ. 18 મુ
d)
સારંગપુર નું 5 મુ
17.
મહારાજ અને મોટાપુરુષ નો ______ કરીએ છીએ પરંતુ _______ નથી થતું . Maharaj ane motapurush no_____kariye chhiye parantu_____nathi thatu.
a)
ગુણગાન , મહિમાગાન
b)
સંગ , પ્રસંગ
c)
દર્શન , સમાગમ
d)
ઉપરના બધા
18.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાથે ________ ભાવે વર્તવાથી રાજીપો થાય. Guruvarya P.P Swamishri sathe _____bhaave vartvathi raajipo thaay.
a)
નિર્માની
b)
નિષ્કામી
c)
નિસ્વાર્થ
d)
નિષ્કપટ
19.
આવકમાંથી 10% ધર્માદો કાઢવો એ કનિષ્ઠ ધર્માદો છે આનો ઉલ્લેખ બાપાશ્રી ની વાતો __________ માં છે. Aavak maathi 10% dharmaado kaadhvo e kanishth dharmaado chhe ano ullekh Bapashri ni vaato______ma chhe.
a)
ભાગ 1 વાર્તા 53
b)
ભાગ 2 વાર્તા 51
c)
ભાગ 2 વાર્તા 51
d)
ભાગ 2, વાર્તા 48
20.
કરાંચી ના ______________ હરિભક્ત ને કુસંગ થતા સત્સંગ માંથી પડી ગયા હતા. Karachi na ____haribhakta ne kusang thata satsang mathi padi gaya hata.
a)
શિવલાલભાઈ
b)
રણછોડભાઈ
c)
રાવજીભાઈ
d)
માણેકભાઈ
21.
________ ધર્મકા મૂલ હે. ____dharma kaa mool he.
a)
દયા
b)
કૃપા
c)
કરુણા
d)
પૈસા
22.
_______________ ડોક્ટરે કોરોના સમય દરમ્યાન ખુબ સમાજસેવા કરેલી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી નો રાજીપો કમાયેલા. _____doctor e corona samay darmiyaan khub samaaj seva kareli ane Guruvarya P.P Swamishri no khub raajipo kamayela.
a)
ડૉ . ભરતભાઈ શાહ
b)
ડૉ . કમલેશભાઈ શાહ
c)
ડૉ . ભુપેશભાઈ શાહ
d)
) ડૉ . ઉમેશભાઈ ઠક્કર
23.
અતિ દયાળુ છે સ્વભાવ છે સ્વામીનો આ પંક્તિ ના રચયિતા કોણ છે ? Ati dayalu chhe swabhav chee swamino aa pankti na rachyita kon chhe?
a)
સદ્. બ્રહ્માનંદ સ્વામી
b)
સદ્. નિષ્કુળાનંદ સ્વામી
c)
સદ્. મુક્તાનંદ સ્વામી
d)
સદ્. પ્રેમાનંદ સ્વામી
24.
હરિ ને ગમે એવા થવું છે એ પુસ્તિકા માં આત્મબુદ્ધિ નું લક્ષણ _______ કૃપાવાક્ય માં આવે છે. Hari ne game eva thavu chhe e pustika ma aatmabuddhi nu lakshan _____krupavaakya ma ave che.
a)
26
b)
34
c)
36
d)
42
25.
કોના બધા તાળા ઉઘડી જાય? Kona badha taala ughdi jaay?
a)
માસ્ટર કી હાથ માં આવી જાય એના
b)
સત્સંગ માં સત્પુરુષ મળે એના
c)
જે મહારાજ અને મોટાના ગમતા માં રહે તેના
26.
હેત અને પ્રીતિ વધારવા માટે નું પ્રથમ સ્ટેપ _____ અને ______ છે . Het ane priti vadharva mate nu pratham step______ ane ______chhe.
a)
મનન, ચિંતન
b)
દર્શન , સમાગમ
c)
દર્શન , કથાવાર્તા
d)
દાસભાવે વર્તવું , રોકણી ટોકણી ગમાડવી
27.
મોટાપુરુષ સાથે હેત અને પ્રીતિ _________ થી વધારે થાય. Motapurush saathe het ane priti _____thi vadhare thaay.
a)
મનન ચિંતન થી
b)
મહિમા સમજવાથી
c)
નિકટ રહેવાથી
d)
મહિમા સભર કથા વાર્તાથી
28.
મૂર્તિમાં રહેવાંની વાત ______ જેવી છે જયારે માનવતાના ગુણો એ _______ છે. Murti ma rehvani vaat ____jevi che jyare maanavtaa na goono e ______chhe.
a)
મેહસુબ , જલેબી
b)
વસ્ત્ર , અલંકાર
c)
અલંકાર , વસ્ત્ર
d)
મોહનથાળ , મેહસુબ
29.
શ્રીજી મહારાજે રાતે 12 વાગે કોને જગાડી ને ભૂખ્યા બાળક ને જમવાનું આપ્યું ? Shriji Maharaje ratre 12 vagye kone jagadi ne bhukhya balak ne jamvanu aapyu?
a)
ભગુજી
b)
દાદાખાચર
c)
જીવાખાચર
d)
મુળજી બ્રહ્મચારી
30.
હરિ ને ગમે એવા થવું છે એ પુસ્તિકા માં ______ કૃપાવાક્ય માં મહિમા આકારે દ્રષ્ટિ થઇ હોય એને દર્શન અને સમાગમ ગમે એ વાત આવે છે. Hari ne game eva thavu chhe e pustika maa _______krupavakya mahiamakare drashti thai hoy ene darshan ane samagam game e vaat ave chhe.
a)
16
b)
26
c)
24
d)
32