NEW
Font size
Worksheetsજો દિખતા હૈ વો હોતા નહિ, જો હોતા હૈ વો દિખતા નહિ
Total questions: 34
Worksheet time: 17mins
નીચેના પિક્ચર મા તરત વજન કોણ ઓછુ કરશે?
અહીયા કેટ્લા ગુલાબી ગુલાબી છે?
ગુલાબો ગુલાબી ડ્રેસમાં ગુલાબી ટોપી પહેરીને તેની બિલાડી ગુલાબના સાથે ગુલાબી ઘરથી તેની દોસ્ત ગુલના સાથે ગુલાબી ગાડીમાં નીકળી ગઈ
3
4
5
6
? ની જ્ગ્યાએ શુ આવશે?
Six = 3
Nine = 4
Eight = 5
Seven = (?)
5
6
7
9
કેટલા બટન નો 100 ડાયલ કરવા માટે ઊપયોગ થશે?
1
2
3
4
તમારી પાસે 2 ગાય અને 4 બકરીઓ છે, તો તમારી પાસે કેટલા પગ છે?
2
12
20
24
ગાડીની નીચે ક્યો નંબર આવશે?
06
08
78
87
ચિત્ર માં આ ચાર માંથી કોણ મુરખ છે?
1
2
3
4
ક્યા આકાર નું ઢાક્ણ એજ આકારના ઢાકણમાં જશે નહિ.
ત્રિકોણ
લંબચોરસ
ગોળ
એકે નહિ
અરીસાને 180 ડીગ્રી ફરાવી પકડવાથી ટીશટઁ પર લખેલુ કેવુ વંંચાશે?
EEMMOM
MOEEMM
MOMMEE
WOWWEE
છ પગ છે, પણ ચાર પગ ચાલે છે.
કપલ
ઘોડેસવાર
ઝિબ્રા
જીપ
આ ચિત્રમાં કેટલા ત્રિકોણ છે?
6
7
8
9
પિરામીડ્ નુ તળિયું ક્યા આકાર નું છે?
ગોળ
ત્રિકોણ
ચોરસ
એકેય નહિ
આ ઝાડ 100 વષઁ જુનુ છે, તો દર વષેઁ તેના પર કેટલી કેરી આવશે?
100
250
520
0
આ ચિત્રમાંં કુલ કેટ્લા રુપિયા છે?
138
238
338
438
પુરી સુચના વાંચી જરુરી બટન દબાવો.
૧. લીલા બટનને હાથ લગાડો
૨. ગુલાબી બટનને હાથ લગાડો
૩. ૧ અને ૪ નંબરની સુચનાને માનશો નહિ
૪. લાલ બટનને હાથ લગાડો
લાલ બટન
ભુરો બટન
લીલો બટન
ગુલાબી બટન
તમારા એક હાથ માં 2 નારંગી અને 1 દાડમ છે, બીજા હાથ માં 1 નારંગી અને 2 દાડમ છે, તો તમારી પાસે કેટલી નારંગી છે?
1
2
3
4
? ની જગ્યા પર શું આવશે?
8 : 35
8 : 40
8 : 45
8 : 50
8 ને અડધો કરવાથી કયો અંક મળશે
3
5
6
8
સૌથી સસ્તો રુમાલ કેટ્લા રુપિયાનો છે?
20
40
50
60
રાજાઓ ચેસ રમી રહ્યા છે, તો આ ચિત્ર માં કેટલા રાજા છે?
1
2
3
4
આમાંથી ક્યાં પ્રાણીની બોલી અંદર આવવાની આજ્ઞા લે છે?
પુજા એ કહ્યુ, " ગીતા મારા દાદાજી ના એક માત્ર પુત્ર ની પુત્રી છે", તો પુજા નો ગીતા સાથે શું સંબંધ છે.
મા
ફોઈ
કાકી
બહેન
તમારી પાસે ૧૬ લાડવા છે, ૩ દોસ્તો સાથે વહેચીને ખાવાથી તમારા ભાગે કેટલા લાડવા આવશે?
૩
૩.૫
૪
૪.૫
તમારી પાસે 500 રુ છે, તમારા એક મિત્રએ 200 રુ અને બીજા મિત્રએ 100રુ માંગ્યા, તો તમારી પાસે કેટ્લા રુ રહ્યા?
૧૦૦
૨૦૦
૩૦૦
૫૦૦
दिए गए अक्षर के साथ क्या मिलाने पर कुछ गरम बनेगा ।
मौसी
मौसा
दीदी
अम्मी
પાણીપુરીની એક ડીશ 5 રુ હોય તો હીના 10 ડીશ માટે કેટલા રુ વાપરશે?
5
10
25
50
તમારી પાસે લાલ, પીળા અને ભુરા રંગ ના મોજા છે, તો એક જોડી બનાવવા માટે કેટ્લા મોજા જોઈએ?
2
3
4
5
નીચે ઉંધી લખેલી કઈ લાઈન આ કહેવત બતાવે છે." ઊંટ કે મુઁહ મેં જીરા"
ઊંટ મેં જીરા મુઁહ કે
જીરા મુઁહ મેં કે ઊંટ
મેં જીરા કે મુઁહ ઊંટ
રાજી મેં હમુઁ કે ટઊં
આજે 15 ઓગસ્ટ 2022 છે, તો પછીનો ગણતંત્ર દિવસ ક્યારે આવશે?
15 ઓગસ્ટ 2022
26 જાન્યુઆરી 2022
15 ઓગસ્ટ 2023
26 જાન્યુઆરી 2023
કઈ સેલ્ફી સેલ્ફી સ્ટીક્થી લીધેલી છે?
A
B
C
D
જો ગયા વરસે મારી ઉંમર બેકી સંખ્યા હતી, આવતા વરસે પણ મારી ઉંમર બેકી સંખ્યા હોય તો આ વરસે મારી ઉંમર કેટલા વરસ હશે?
20
22
25
32
સૌથી પહેલા કઈ બસ ઊપડ્શે?
બસ નં : 1
બસ નં : 2
બસ નં : 3
બસ નં : 4
10 રુની 2 જલેબી અને 4 ફાફડા છે, 20રુની 4 જલેબી અને 8 ફાફડા છે, તો આ ચિત્રમાં કેટલા ફાફડા છે?
4
5
6
7
ડાબી બાજુનાં ફોટામાં ત્રણ વિદ્યાથીઁમાંથી સૌથી આજ્ઞાકારી કોણ છે?
A
B
C
બધા જ
