Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Kishori Sabha

Total questions: 30

Worksheet time: 29mins

Name
Class
Date
1.

એમના થઈને જ સદા જીવવું છે. આ જીવન મંત્ર ની કઈ કલમ છે?

a)

૩

b)

૪

c)

૭

d)

૬

2.

_________ માટે જ મારો જન્મ છે?

a)

મહારાજ

b)

બાપા

c)

બાપજી

d)

આપેલ તમામ

3.

નોકરી ધંધા ..._______ પદે ભોગવાવજો.

a)

માલીક પદે

b)

શિષ્ય પદે

c)

ટૃષ્ટી પદે

d)

ગુરૂ પદે

4.

એમની ____ અને___ માં જ સદા રહીશ.

a)

આજ્ઞા,અનુવૃતિ

b)

આજ્ઞા,મરજી

c)

મરજી,ઉપાસના

d)

રૂચિ,સેવા

5.

દેહ નહીં હું મુક્ત અનાદી ... પંક્તિ પૂર્ણ કરો.

a)

અખંડ મનન રખાવજો

b)

અખંડ યાદ રખાવજો

c)

અખંડ મનમાં રખાવજો

d)

કાયમી મનન રખાવજો

6.

હો પ્રાણ પ્યારા શ્રીજી ....એ કઈ પ્રાથના છે?

a)

સંકલ્પ

b)

રાજીપા

c)

બંને

d)

એક પણ નહીં

7.

જયનાદ માં છેલ્લે કઈ જય બોલવામાં આવે છે?

a)

સ્વામિનારાયણ ભગવાન ની

b)

સત્તામૃત મહોત્સવ ની

c)

અબજીબાપાશ્રી સતામૃત મહોત્સવ ની

d)

બાપાની

8.

જયનાદ માં કુલ કેટલી જય છે?

a)

૧૦

b)

૯

c)

૮

d)

૭

9.

જીવન મંત્ર પ્રમાણે આપણું ઘર કયું છે?

a)

મૂર્તિ

b)

મંદિર

c)

સત્સંગ

d)

અક્ષરધામ

10.

સંકલ્પ પ્રાથના માં કેવું જીવન કરવાનું કહ્યું છે?

a)

શ્રેષ્ઠ

b)

દિવ્ય

c)

સાદું

d)

પ્રભુને ગમે તેવું

11.

કિશોરી સભાના આધારે માસ્ટર કી જણાવો.

a)

દિવ્ય ભાવ

b)

Positive thinking

c)

ગુણોની અવગણના

d)

બધા જ

12.

સફળતા ના પાયા ક્યાં છે?

a)

પુરૂષ પ્રયત્ન

b)

Positive thinking

c)

મહારાજ ને મોટા ની કૃપા

d)

આપેલા તમામ

13.

પ. પૂ. સ્વામી શ્રી ગાડીમાં હતાં ત્યારે કોના ગુણ વીચારવાનુ કહ્યું?

a)

પોલીસ

b)

ટ્રાફીક પોલીસ

c)

ડ્રાઈવર

d)

સિગ્નલ

14.

___positive _____ positive______ positive

a)

Be,do, think

b)

Be,do,look

c)

Do, think, say

d)

Think,be, like

15.

સુપ્રિમ કોર્ટ ના હાલના ન્યાયાધીશ કોણ છે?

a)

રંજન ગોગોઈ

b)

શરદ બોબડે

c)

અરવિંદ બોબડે

d)

સંજીવ ખન્ના

16.

બીહુ નૃત્ય કયા રાજય નું છે?

a)

બિહાર

b)

આસામ

c)

ઉડિશા

d)

પંજાબ

17.

ભારત નું ગુલાબી શહેર કયું છે?

a)

જયપુર

b)

ઉદયપુર

c)

આગ્રા

d)

મુંબઈ

18.

ભારત નું વસ્તીની દષ્ટિએ મોટું રાજ્ય ક્યું?

a)

U. P

b)

M. P

c)

ગુજરાત

d)

રાજસ્થાન

19.

વિશ્વ નું સૌથી નાનું પક્ષી કયું છે?

a)

ચકલી

b)

હમીગબડૅ

c)

દેવચકલી

d)

બુલબુલ

20.

નમૅદા નદી ના અન્ય નામ......

a)

રેવા

b)

મૈકલકનયા

c)

સમોદભવા

d)

ઉપરના બધા

21.

મહાત્મા ગાંધીને અગ્નિદાહ આપેલ સ્થળ કયું?

a)

રાજઘાટ

b)

વિજયઘાટ

c)

શાંતિ ઘાટ

d)

શક્તિ ઘાટ

22.

ગુજરાત સરકાર દ્વારા કચ્છ માં ક્યો ઉત્સવ ઉજવાય છે?

a)

રંગોત્સવ

b)

ઉતરાધૅ મહોત્સવ

c)

પ્રવેશોત્સવ

d)

રણોત્સવ

23.

ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી ૨૫ મા દિવસે ક્યો વાર હશે?

a)

સોમવાર

b)

ગુરૂવાર

c)

રવિવાર

d)

શનિવાર

24.

રમેશ નો લાઇનમાં બંને તરફ નવમો નંબર છે તો લાઈન માં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

a)

૧૫

b)

૧૬

c)

૧૮

d)

૧૭

25.

જો A ના પિતાની પુત્રી B ની માતા હોય તો B ને A નું શું સગપણ થાય?

a)

પિતા

b)

કાકા

c)

મામા

d)

ભાઈ

26.

CONTENTMENT શબ્દ પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી?

a)

TENT

b)

CONTENT

c)

MEET

d)

TENAMENT

27.

સત્યના પ્રયોગો. સાહિત્ય પ્રકાર જણાવો.

a)

નિબંધ

b)

નવલિકા

c)

આત્મકથા

d)

નવલકથા

28.

જળઘોડો કયા વગૅનુ પ્રાણી છે?

a)

સરીસૃપ

b)

સસ્તન

c)

ઉભયજીવી

d)

ભૂચર

29.

મહાત્મા મંદિર ક્યાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

પોરબંદર

c)

ગાંધીનગર

d)

રાજકોટ

30.

ભારત માં સૌથી ઊંચો દરવાજો ક્યો છે?

a)

ગૅટ ને ઓફ ઇન્ડિયા

b)

દિલ્હી દરવાજા

c)

બુલંદ દરવાજો

d)

ઈન્ડિયા ગૅટ