BARU
Ukuran huruf
Lembar kerjaગુજરાતી સાહિત્ય 1
Total soal: 30
Worksheet time: 15mins
ઊર્મિકાવ્યમાં પ્રથમ પંક્તિને શું કહેવામાં આવે છે ?
અંતરો
આંદોલિત પંક્તિ
ધ્રુવ પંક્તિ
મત્લા
કોને જગતનો સૌથી મોટો ઊર્મિકવિ ગણવામાં આવે છે ?
મિલ્ટન
પેટ્રાર્ક
શેક્સપિયર
વર્ડ્ઝવર્થ
ગઝલ કેવો સાહિત્ય પ્રકાર છે ?
પાકિસ્તાની
ઈરાની
જાપાનીઝ
ઇટાલિયન
ગઝલ બાબતેકઈ જોડ સાચી નથી ?
મકતા- અંતિમ શેર
હાસ્યરસની ગઝલ- હઝલ
ગઝલમાં સ્થિર પ્રાસ- કાફિયા
ગઝલની દરેક પંક્તિ- શેર
સોનેટસાહિત્ય સ્વરૂપની ઉત્પતિ કયા દેશમાંથી થઇ છે ?
જાપાન
ઇટાલી
ફ્રાન્સ
ઈરાન
કવિ કાન્તનું એકમાત્ર સોનેટ કયું છે ?
ભણકારા
છિન્નપત્ર
ઉપહાર
ઉપકાર
સાહિત્ય સ્વરૂપની કઈ રચનાને કવિતાકલાની કલગી કહેવામાં આવે છે ?
ઊર્મિકાવ્ય
ભજન
ગરબી
સોનેટ
છપ્પા એટલે કેટલી લીટીઓનો સમૂહ ?
ત્રણ
ચાર
પાંચ
છ
નીચેનામાંથી કયા સાહિત્ય સ્વરૂપમાં તાલબદ્ધ સંઘનૃત્ય કરવામાં આવતું નથી ?
ગરબા
ધૂન
ગરબી
રાસ
નવલરામ કયાંના વાતની હતા ?
સુરત
ભરૂચ
અમદાવાદ
વડોદરા
ગુજરાતી સાહિત્યને ' અસ્મિતા ' શબ્દ સૌ પ્રથમ કોણે આપ્યો ?
ગૌરીશંકર જોશી
ઉમાશંકર જોશી
મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી
ધૂમકેતુની યાદગાર એવી એક વાર્તા નીચેનામાંથી કઈ છે ?
ચૌલાદેવી
અવલોકન
ભૈયાદાદા
હીરાકણી
નીચેનામાંથી કઈ એક કૃતિ કોઈ કારણોસર બીજી કૃતિ કરતાં જુદી પડે છે ?
માનવીની ભવાઈ
ભાંગ્યાના ભેરૂ
મળેલા જીવ
બંદીઘર
એક સાહિત્યકાર કે જેમનો જન્મ કપડવંજમાં થયો હતો, પિતા વ્યવસાયે વકીલ હતા, તે સાહિત્યકાર કોણ ?
સ્વામી આનંદ
રાજેન્દ્ર શાહ
જયંત દલાલ
સુરેશ જોશી
કયા સાહિત્યકારે નાનાભાઈ ભટ્ટની પ્રેરણાથી આંબલાની ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થામાં શિક્ષક તરીકે સેવા આપી હતી ?
ગિજુભાઈ બધેકા
જ્યોતીન્દ્ર દવે
મનુભાઈ પંચોળી
કવિ ન્હાનાલાલ
માલી ડોશી, કાળુ, રાજુ કઈ કૃતિના મહત્વના પાત્રો છે ?
લોહીની સગાઇ
મળેલા જીવ
માનવીની ભવાઈ
ભાગ્યના ભેરૂ
એક સાહીત્યકારનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનાં માંડલી ગામમાં થયો હતો તે સાહિત્યકારનું નામ શું છે ?
મનુભાઈ પંચોળી
ગૌરીશંકર જોશી
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
પહાડનું બાળક ઓળખાવતા સાહિત્યકારે પોતાની કઈ સાહિત્યકૃતિમાં વ્રતકથાઓનું નિરૂપણ કર્યું છે ?
ઝવેરચંદ મેઘાણી
વેણીનાં ફૂલ
કંકાવટી
કિલ્લોલ
નીચેનામાંથી કઈ એક વાક્ય રચના બીજા વાક્ય કરતા જુદી પડે છે ?
છેલ્લો કટોરો ઝેરનો આ...
રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણથી આવે...
આષાઢી સાંજના અંબર ગાજે....
જય જય ગરવી ગુજરાત ...
કોને ' સાબરમતી ' સામયિકમાં વર્ષભેર શ્રેષ્ઠ લેખ લખવા બદલ ગાંધીજીના હસ્તે " તાતાગૌરી રૌપ્ય ચંદ્રક " મળેલો ?
સુન્દરમ્
ધૂમકેતુ
સ્વામી આનંદ
પન્નાલાલ પટેલ
રાય કરણઘેલો ઐતિહાસિક નવલકથા કયા સાહિત્યકારની છે ?
સુન્દરમ્
ધૂમકેતુ
સ્વામી આનંદ
પન્નાલાલ પટેલ
'એક સાહિત્યકાર કે જેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો જેમના હાથે ગોવિંદનું ખેતર જેવી સાહિત્યકૃતિ લખાઈ તે સાહિત્યકાર કોણ ?
રમણભાઈ નિલકંઠ
બળવંતરાય ઠાકોર
નિરંજન ભગત
ગૌરીશંકર જોશી
ગાંધીયુગનું પ્રથમ કાવ્ય કયું ગણવામાં આવે છે ?
છિન્નભિન્ન છું
વિશ્વશાંતિ
ચક ચક ચકલા
રંગ રંગ વાદળિયા
'ઉમાશંકર જોશીની કઈ કૃતિમાં ઈડરિયા પ્રદેશના સમાજજીવનને પ્રગટ કરવામાં આવ્યું છે ?
નિશીથ
સપ્તપદી
સાપના ભારા
ગંગોત્રી
નીચેનામાંથી એક કૃતિ કોઈ કારણોસર બીજી કૃતિથી ભિન્ન છે તે કૃતિ કઈ ?
રાજાધિરાજ
પૃથિવી વલ્લભ
જય સોમનાથ
લોપામુદ્રા
કયા સાહિત્યકારે "દર્શનિયું" નામનો દસ વાર્તાઓનો સંગ્રહ ગુજરાતીમાં આપ્યો છે ?
બળવંતરાય ઠાકોર
નવલરામ પંડ્યા
પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોશી
કયા સાહિત્યકારને ઈ.સ. 1946 માં અંગ્રેજ સરકારે "દીવાન બહાદુર " નો ઈલ્કાબ આપ્યો હતો ?
ઉમાશંકર જોશી
નવલરામ પંડ્યા
પન્નાલાલ પટેલ
બળવંતરાય ઠાકોર
ખંડકાવ્યોના સ્વરૂપ અને તેનો વિકાસ કરવાનું શ્રેય કયા ગુજરાતી સાહિત્યકારને ફાળે જાય છે ?
આનંદ શંકર ધ્રુવ
બળવંતરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ
ચૂનીલાલ શાહ
લોકપ્રિય એકાંકી " સોયનું નાકું " ના સર્જક કોણ છે ?
જયંતી દલાલ
હરેન્દ્ર દવે
રાજેન્દ્ર શાહ
સુરેશ જોશી
કયા સાહિત્યકારનું કાશ્મીરના પ્રવાસથી પાછા ફરતી વખતે હૃદયરોગથી મૃત્યુ નીપજ્યું હતું ?
કાન્ત
સુન્દરમ્
ખબરદાર
જયંત પાઠક
