wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kishori Sabha 3

Total questions: 30

Worksheet time: 37mins

Name
Class
Date
1.

થઈ _____ અપાર ,આતો શ્રીજી નો દરબાર.

a)

હરીકૃપા

b)

શ્રીજી કૃપા

c)

સ્વામી કૃપા

d)

બાપા કૃપા

2.

ધ્યેય ગીત માં શું ખબરદાર થઈને પાડવાનું કહ્યું છે?

a)

ધર્મ

b)

આજ્ઞા

c)

રૂચિ

d)

નિયમ

3.

જીવન નો સાર શેમાં વણૅવામા આવ્યો છે?

a)

જીવનમંત્ર

b)

પ્રાથૅના

c)

સભા

d)

ધ્યેય ગીત

4.

શેમાં હરીબળે જીવવાનું કહ્યું છે?

a)

સત્સંગ

b)

ધર્મ

c)

સુખદુઃખ

d)

સમાજ

5.

આપણા રક્ષણહાર કોણ છે?

a)

મહારાજ

b)

બાપા

c)

શ્રીજી બાપા

d)

તમામ

6.

હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ____ સ્વીકારો હે ______

a)

પ્રાથૅના,સુખકતૉ

b)

અરજ,દુખહતૉ

c)

પ્રાથૅના,સુખધામ

d)

તમામ

7.

પ્રાથૅના ના આધારે મહારાજ_______અને_________છે?

a)

પ્રગટ,પ્રત્યક્ષ

b)

પ્રગટ,દિવ્યાતિદિવ્ય

c)

દિવ્ય, તેજોમય

d)

તમામ

8.

સંતો ભક્તો ને કેવા સમજવાના?

a)

મુક્તો

b)

સત્સંગી

c)

હરીભકત

d)

મહારાજ ના હેતવાળા

9.

પંક્તિ પૂર્ણ કરો,તવ મરજી માં........

a)

વ્હાલા નિત્ય રહેવાય

b)

ગમતું અમારું કરીએ ન થાય

c)

રહું કૃપા કરો સદાય

d)

A અને B બંને

10.

પોતાનું રૂપ કયું નથી? પ્રાથૅના ના આધારે.

a)

દેહ

b)

આત્મા

c)

એક પણ નહીં

d)

બંને

11.

કોન્ફિડન્સ માટે પાયારૂપ બાબત કઈ છે?

a)

સંગ

b)

વાંચન

c)

ખોરાક

d)

યોગ્ય ખોરાક

12.

સભાના આધારે _____કરવુ,_____ન કરવું.

a)

રિસ્પોન્સ,રીએક્ટ

b)

રીએક્ટ,રીસ્પોન્સ

c)

સંગ,ક્રોધ

d)

A અને b બંને

13.

ધાતુને કાટ લાગવાની ક્રિયા માં ક્યો વાયુ મહત્વ નો ભાગ ભજવે છે?

a)

ઑક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

નાઈટ્રોજન

d)

હાઈડ્રોજન

14.

વિશ્વ માં સૌથી વધુ ઊર્જા શામાં થી મેળવાય છે?

a)

કુદરતી વાયુ

b)

ખનીજતેલ

c)

પરમાણુ શક્તિ

d)

ખનિજ કોલસો

15.

માનવ શરીર નો કેટલો ભાગ પાણી છે?

a)

૧/૨

b)

૧/૪

c)

૨/૩

d)

૧/૩

16.

ભારત ના બંધારણ નું આમુખ કોણે રજુ કર્યું?

a)

જવાહરલાલ નહેરુ

b)

ગાંધીજી

c)

કનૈયાલાલ મુનશી

d)

બી.આર.આમ્બેડકર

17.

ક્યાં ધર્મમા અહિંસા ને પરમોધર્મ કહ્યો છે?

a)

બૌદ્ધ

b)

ખ્રિસ્તી

c)

જૈન

d)

મુસ્લિમ

18.

કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે?

a)

રાજકોટ

b)

સાબરમતી

c)

પોરબંદર

d)

ગાંધીનગર

19.

ભારતીય ચલણીનોટ એ શું છે?

a)

ચેક

b)

હુંડી

c)

પ્રોમિસરી નોટ

d)

એકપણ નહી

20.

વિશ્વ નો સૌથી મોટો દ્વીપ કલ્પ ક્યો?

a)

મોરેશિયસ

b)

ભારત

c)

ઓસ્ટ્રેલિયા

d)

માડાગાસ્કર

21.

નીચેના પૈકી ક્યાં રમતવીર રાજ્યસભાના સદસ્ય છે?

a)

સચિન તેંડુલકર

b)

ધોની

c)

સુશીલ કુમાર

d)

મિલ્ખા સિંહ

22.

ધોળાવીરા ગુજરાત ના ક્યાં જિલ્લામાં છે?

a)

ભાવનગર

b)

પાટણ

c)

કચ્છ

d)

બનાસકાંઠા

23.

૪+૪÷૪×૦-૪=___________

a)

b)

c)

d)

24.

૧ ઘનમીટર બરાબર કેટલાં લીટર થાય?

a)

b)

૧૦૦૦

c)

૧૦૦

d)

૧૦

25.

એક કામ ૪૦ મજૂર ૧૦૦ દિવસ માં પૂર્ણ કરે તો તે કામ ૧૨૫ મજૂર કેટલા દિવસ માં પૂર્ણ કરી શકે?

a)

૬૦

b)

૨૪

c)

૩૨

d)

૪૮

26.

૫ વર્ષ પહેલાં મહેશ,નરેશ અને સુરેશ ની ઉંમર નો સરવાળો ૪૫વર્ષ થતો હતો તો ત્રણ વર્ષ પછી તેમની ઉંમર નો સરવાળો કેટલા વર્ષ થશે?

a)

૬૯

b)

૫૪

c)

૫૩

d)

૪૭

27.

શ્રેણી પૂર્ણ કરો-૩૭,૪૩,૪૦,૪૫,૪૩,__________

a)

૪૭

b)

૫૯

c)

૪૯

d)

૬૯

28.

મુંબઈ કરતા લંડન નો સમય પાંચ કલાક પાછળ છે.લંડન થી રાત્રે બાર વાગ્યે ઉપડેલુ વિમાન દસ કલાક બાદ મુંબઇ પહોંચે ત્યારે મુંબઈ નો સ્થાનિક સમય શું હશે?

a)

બપોર ના ત્રણ

b)

રાત્રે આઠ

c)

સાંજ ના છ

d)

બપોર ના બે

29.

સાળા ના સાળા ની ભાણેજ ની ફોઇ એ સગપણ માં શું થાય?

a)

બહેન

b)

માતા

c)

પત્ની

d)

દીકરી

30.

કોઈ એક વર્ગમાં ચંદ્રેશ નો ક્રમ ઉપર થી ૨૪ મોં જ્યારે નીચે થી ૨૩ મોં છે‌ તો આ વર્ગ માં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

a)

૫૧

b)

૫૦

c)

૪૯

d)

૪૮