NEW
Font size
S
M
L
XL
WorksheetsSBS Online Sabha Repetition | 30-08-2020
Total questions: 30
Worksheet time: 30mins
Name
Class
Date
1.
સમજુ બાળક કોને કહેવાય ?
a)
હેતુ વગર જ ક્રિયા કરે
b)
કાર્ય પાછળ હેતુ સ્પષ્ટ હોય.
c)
સમજણેયુક્ત જીવન હોય
d)
આપેલ તમામ
2.
જીવનમાં .................. હોય તો જ પ્રગતિ થાય.
a)
Resultive nature
b)
વિચારશીલ જીવન
c)
સત્પુરૂષ
d)
વૃત્તિઓનો સંયમ
3.
કોઈપણ સાધનમાં શું Result લેવું ?
a)
મરજી
b)
રૂચિ
c)
મૂર્તિ
d)
A અને C બંને
4.
પ્રિ-મુમુક્ષુ કેમ્પમાં SBSના બાળકો માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કઈ રૂચિ બતાવી છે ?
a)
કોઈપણ સાધન કરીએ એમાં વૃત્તિઓનો સંકેલો કરવો
b)
મહારાજને એક પ્રાર્થના ઉચ્ચ સ્વરે કરવી
c)
કાર્ય કે ક્રિયા કરતા પહેલા મૂર્તિમાં રહેવું.
d)
A અને B બંને
5.
કોઈપણ કાર્ય કે ક્રિયા કરતા પહેલા શું કરવું ?
a)
વૃત્તિઓને સ્થિર કરવી
b)
મૂર્તિમાં રહેવું
c)
મરજીનો વિચાર
d)
પ્લાનિંગ કરવું
6.
સ્થિર થવા માટે સૌપ્રથમ શું કરવું ?
a)
વૃત્તિઓને સ્થિર કરવી
b)
હું શું કરવા બેઠો છું તે વિચાર કરવો
c)
પ્રાર્થના કરવી
d)
આપેલ તમામ
7.
ખરેખર ધ્યેય બન્યો કોને કહેવાય ?
a)
ધ્યેયસભર જીવન બને
b)
અખંડ રાજીપા સામે દ્રષ્ટિ
c)
રાત-દિવસ એક ધ્યેયનો વિચાર રહે
d)
એકપણ નહિ
8.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સંત ક્યારે બની શકાય ?
a)
એમના જેવા ગુણો પ્રાપ્ત કરવાથી
b)
ભગવા વસ્ત્ર ધારણ કરવાથી
c)
રાત-દિવસ વિચાર કરવાથી
d)
એમની રૂચિ-મરજીમાં રહેવાથી
9.
મનમુખી કેમ દુઃખી હોય ?
a)
મહારાજ અને મોટાના ગમતામાં ન રહે.
b)
પોતાનું જ ગમતું કરે
c)
મહારાજ અને મોટાનો રાજીપો ન થાય તેથી
d)
આપેલ તમામ
10.
મનમુખી ન રહેવા માટે કેવા વિચાર કરી શકાય ?
a)
મહારાજ મોટાનો ગુલામ છું, મનનો નહિ
b)
મન મોટું કે મોટાપુરુષ મોટા ?
c)
હું કોનું ગમતું કરવા આવ્યો છું ?
d)
આપેલ તમામ
11.
મનમુખી સ્વભાવ ટાળવા માટેનો ઉપાય કયો ?
a)
હું ન્યૂન છું
b)
મારી પર રાજી નહિ થાય
c)
ભલે દયાળુ
d)
આપેલ તમામ
12.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રગતિ કરવા આપણને શું કહે છે ?
a)
આપણી એક ક્ષણ કરતા આવતી ક્ષણ યશસ્વી હોવી જોઈએ.
b)
જીવનમાં દિવસે દિવસે પ્રગતિ જ કરવી
c)
એક એક ક્ષણ યશસ્વી બને તો જ રાજીપો થાય.
d)
આપેલ તમામ
13.
મનમુખી માટે શ્રીજીમહારાજ શું કહે છે ?
a)
મનમુખી સદા દુઃખી
b)
મન કા કહ્યા કહે સોહી ચંડાળ
c)
મનમુખી એટલે પોતાનું જ ગમતું કરે.
d)
આપેલ તમામ
14.
આપણા બ્લડમાં કઈ બાબત નથી ?
a)
કોઈ કહે ને આપણે કરીએ
b)
પોતે કહે એમ કરવું
c)
મોટાપુરુષ કહે એમ કરવું
d)
એકપણ નહિ
15.
મનમુખીપણાનું મૂળ શું છે ?
a)
ઈર્ષ્યા
b)
અહંકાર
c)
માન
d)
ક્રોધ
16.
દાસત્વપણાનું મોટું લક્ષણ કયું ?
a)
સરળતા
b)
ગુરુમુખીપણું
c)
કટ્ટ દઈને વળી જવું
d)
આપેલ તમામ
17.
અત્યાર સુધીના ઈતિહાસમાં મોટાપુરુષ દુઃખી જ થયા છે તેનું કારણ શું છે ?
a)
માન
b)
મનમુખીપણું
c)
મરજીનો લોપ
d)
આપેલ તમામ
18.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આપણી માટે ક્યારે નિશ્ચિત થશે ?
a)
ગુરુમુખીપણાથી
b)
માન ટાળવાથી
c)
દાસત્વપણાથી
d)
આપેલ તમામ
19.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ એક હરિભક્તને ક્યાં ધંધો કરવા માટે આગ્રહ કર્યો ?
a)
મુંબઈ
b)
સુરત
c)
ગાંધીનગર
d)
અમદાવાદ
20.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ ગુરુપૂર્ણિમાના દિવસે શું કહ્યું હતું ?
a)
સ્વામી તે હું છું ને હું તે સ્વામી છે.
b)
સ્વામી સામે જ એક દ્રષ્ટિ રાખજો
c)
આ સ્વામી આખા સમાજની મરજીમાં રહી શકે છે તેથી સમાજને સાચવી શકે છે.
d)
આપેલ તમામ
21.
જીવનમાં તમામ પ્રશ્નોનું મૂળ કયું છે ?
a)
ઝઘડો
b)
મનમુખી સ્વભાવ
c)
અભાવ અવગુણ
d)
આપેલ તમામ
22.
કોઈને કોઈનું કીધું કરવું નથી. બધાયને ...........નું જ કીધું કરવું છે.
a)
પોતાનું
b)
માનનું
c)
પોતાનાનું
d)
મન
23.
મન એ .............. છે.
a)
પાકો દોસ્ત
b)
મોટામાં મોટો કુસંગી મિત્ર
c)
ચંડાળ
d)
આપેલ તમામ
24.
મનમુખી સ્વભાવ ઓળખવાના લક્ષણ કયા છે ?
a)
એકવાર કહે તો કરીએ
b)
એકવાર ટકોર કરે ને સુધારો કરી દે
c)
રીસ ચઢી જાય
d)
આપેલ તમામ
25.
સ્થિર થવા માટેની પ્રોસેસ જણાવો.
a)
મન સ્થિર - આત્મા સ્થિર - દેહ સ્થિર
b)
દેહ સ્થિર - આત્મા સ્થિર - મન સ્થિર
c)
દેહ સ્થિર - મન સ્થિર - આત્મા સ્થિર
d)
આત્મા સ્થિર - દેહ સ્થિર - મન સ્થિર
26.
દર્દનાક વિષય કયો છે ?
a)
આપણી રૂચિમાં સહુને રાખીએ તે
b)
આપણી રૂચિમાં મોટાપુરુષને રાખીએ તે
c)
મોટાપુરુષની રૂચિમાં ન રહીએ તે
d)
એકપણ નહિ
27.
શિષ્ય એ જ ખરો જે .................... કરે.
a)
ગુરુમય જીવન જીવે
b)
ગુરુનો સંકલ્પ પૂરો કરે.
c)
દાસભાવસભર જીવન
d)
ગુરુનો રાજીપો પ્રાપ્ત કરે.
28.
SBSના બાળક માટે .............. મૂડી છે, મિલકત છે.
a)
રૂચિની નોટ
b)
રાજીપો
c)
ગુરુમુખી જીવન
d)
મરજીમાં રહેવું
29.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આગળ ................. પ્રદર્શિત કરીએ છીએ પરંતુ સમયે ............., ...............માં રહી શકતા નથી.
a)
દાસભાવ, રૂચિ, ગમતા
b)
દિવ્યભાવ, ગમતા, રૂચિ
c)
પ્રીતિ, રૂચિ, ગમતા
d)
મહિમા, રૂચિ, ગમતા
30.
તા. 30-7-20ની SBS સભામાંથી શું લેશન આપવામાં આવ્યું હતું ?
a)
કોઈપણ સાધન કે કાર્ય કરતા પહેલા સ્થિર થવું
b)
દિવસ દરમ્યાન ઉચ્ચ સ્વરે એક પ્રાર્થના કરવી
c)
નાના મહારાજ-મોટા મહારાજને મારા મનમુખી સ્વભાવના કારણે ક્યાં અસંતોષ રહે છે ?
d)
આપેલ તમામ
Reset
