wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

IPC TEST ONLINE

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

જમીન સાથે જોડાયેલી કે કાયમ માટે જકડી દીધેલી વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મૂર્ત મિલકત એટલે ...........

a)

કાયમી મિલકત

b)

અસ્થાયી મિલકત

c)

સ્થાવર મિલકત

d)

જંગમ મિલકત

2.

IPC મુજબ પશુ એટલે ..............................

a)

માત્ર પાલતું પ્રાણી

b)

માત્ર જંગલી પ્રાણી

c)

માણસ સહિત કોઈપણ જીવંત પ્રાણી

d)

માણસ સિવાયના કોઈપણ જીવંત પ્રાણી

3.

કોઈપણ વસિયતી દસ્તાવેજનો નિર્દેશ કરતા શબ્દને શું કહેવામાં આવે છે ?

a)

જામીનગીરી

b)

વીલ

c)

દસ્તખત

d)

ભોગવટાખત

4.

સમુદ્રમાં કેટલા નોટીકલ માઈલ સુધીના જળપ્રદેશનો સમાવેશ IPCની કલમ- 2 માં કરવામાં આવ્યો છે ?

a)

5 નોટીકલ માઈલ

b)

10 નોટીકલ માઈલ

c)

12 નોટીકલ માઈલ

d)

16 નોટીકલ માઈલ

5.

ભારતમાં કાર્યરત હાલનો ફોજદારી અધિનિયમ એટલે કયો અધિનિયમ ?

a)

ભારતીય દંડસંહિતા, 1837

b)

ભારતીય દંડસંહિતા, 1856

c)

ભારતીય દંડસંહિતા, 1858

d)

ભારતીય દંડસંહિતા, 1860

6.

IPC મુજબ ઈજાની વ્યાખ્યા શું આપવામાં આવી છે ?

a)

શરીરને અને મનને પહોંચાડેલ હાની

b)

શરીર,મન,પ્રતિષ્ઠા કે મિલકતને પહોંચાડેલ હાની

c)

શરીરને, મનને, પ્રતિષ્ઠાને પહોંચાડેલ હાની

d)

શરીર, મન કે મિલકતને પહોંચાડેલ હાની

7.

ભારતીય દંડસંહિતા બાબતે શું સાચું નથી ?

a)

જમ્મુ- કાશ્મીર રાજ્યને આ જ અધિનિયમ લાગુ પડે.

b)

કેન્દ્રશાસિત પ્રદેશોને આ અધિનિયમ લાગુ પડે છે.

c)

વિદેશી વ્યક્તિ ભારતમાં ગુનો કરે તો તેને આ અધિનિયમ લાગુ પડે.

d)

ભારત માટે એક સર્વ સામાન્ય ફોજદારી અધિનિયમ છે.

8.

કાયદા વિરુદ્ધની મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોય છે ?

a)

ત્રણ

b)

પાંચ

c)

સાત

d)

ચાર

9.

કલમ - 141 થી કલમ-160 સુધીમાં કયા ગુનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે ?

a)

ચૂંટણીઓ સંબંધી

b)

ગુનાહિત કાવતરા

c)

રાજ્ય વિરુદ્ધના

d)

જાહેર સુલેહ- શાંતિ વિરુદ્ધના

10.

કાયદા વિરુદ્ધની મંડળીના કે હુલ્લડમાં ભાગ લેવા ભાડે રહેવું કે હથિયાર ધારણ કરીને ફરવા બદલ કેટલી સજાની જોગવાઈ છે ?

a)

એક માસ સુધીની કેદ અને દંડ

b)

એક વર્ષ સુધીની કેદ અને દંડ

c)

છ માસ સુધીની કેદ અને દંડ

d)

બે વર્ષ સુધીની કેદ અને દંડ

11.

ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ' ગુના' અંગેની વ્યાખ્યા આપવામાં આવી છે ?

a)

40

b)

45

c)

20

d)

18

12.

ભારતીય ફોજદારી ધારાની કલમ- 147 માં શું જોગવાઈ કરવામાં આવી છે ?

a)

હુલ્લડ કરવા અંગેની સજા

b)

કાયદા વિરુદ્ધની મંડળી અંગે

c)

ગુનામાં મદદગારી અંગે

d)

આપેલ તમામ વિકલ્પ સાચા છે.

13.

નીચેનામાંથી IPC- 1860 અધિનિયમ અંતર્ગત કઈ વ્યક્તિઓ ન આવી શકે ?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

રાજ્યપાલ

d)

રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંને

14.

ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલા પ્રકરણો છે ?

a)

33

b)

23

c)

20

d)

25

15.

IPC ના પ્રકરણ- 1 માં કઈ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?

a)

સામાન્ય સમજૂતી અંગે

b)

સામાન્ય અપવાદ અંગે

c)

ભારતની પ્રાદેશિક મર્યાદા અને વિસ્તાર અંગે

d)

શિક્ષાઓ અંગે

16.

IPC ની કલમ કોની ઉપર લાગુ પડી શકાય નહિ ?

a)

પરદેશી લશ્કર

b)

પરદેશી યુદ્ધજહાજ

c)

પરદેશી રાજવીઓ

d)

આપેલ તમામ

17.

કેટલા વર્ષથી નીચેની વયના બાળકે કરેલું કૃત્ય ગુનાહિત બનતું નથી ?

a)

પાંચ

b)

સાત

c)

નવ

d)

ચૌદ

18.

કલમ- 8 પ્રમાણે જાતિમાં સર્વનામ 'તે' વાપરવામાં આવ્યું છે, આ 'તે' એટલે ?

a)

પુરુષ

b)

સ્ત્રી

c)

છોકરો

d)

પુરુષ અને સ્ત્રી

19.

IPC ની કલમ મુજબ પુરુષ એટલે કોણ ?

a)

18 વર્ષથી વધુ વય ધરાવતો પુરુષ

b)

14 વર્ષથી વધુ વય ધરાવતો પુરુષ

c)

કોઈપણ ઉંમર ધરાવતો માનવ પુરુષ

d)

21 વર્ષથી વધુ વય ધરાવતો પુરુષ

20.

IPC ની કલમ- 10 મુજબ તુરંત જન્મેલું નારીજાતિનું બાળક ..................ગણાય છે.

a)

ભ્રૂણ

b)

દીકરી

c)

સ્ત્રી

d)

બાળકી

21.

કલમ -11 મુજબ કોણ દૂષિત માનસ માટે સજાને પાત્ર નથી ?

a)

કોઈ પુરુષ

b)

કોઈ સ્ત્રી

c)

કોઈપણ વૃદ્ધ

d)

કાનૂની વ્યક્તિ

22.

કયો શબ્દ લોકોના કોઈપણ વર્ગને અથવા કોઈપણ ધર્મને આવરી લે છે ?

a)

જાહેર સભા

b)

જાહેર જનતા

c)

લોકજૂથ

d)

લોકસમૂહ

23.

IPCની કલમ - 18 મુજબ ભારત એટલે શું ?

a)

જમ્મુ કાશ્મીર સિવાયનો ભારતનો પ્રદેશ

b)

જમ્મુ કાશ્મીર સહિતનો ભારતનો પ્રદેશ

c)

29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

d)

ભારતનો દરિયા સહિતનો જમ્મુ કાશ્મીર સાથેનો વિસ્તાર

24.

IPC મુજબ કોને ન્યાયાધીશ ગણી શકાય ?

a)

સરપંચ

b)

તાલુકા વિકાસ અધિકારી

c)

કલેકટર

d)

ગ્રામસેવક

25.

મનુષ્યહરણ કેટલા પ્રકારના છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

26.

હુલ્લડ કરવું કે રમખાણ કરવી - તે બાબતે સજા કઈ કલમમાં આપવામાં આવી છે ?

a)

કલમ-145

b)

કલમ-146

c)

કલમ-147

d)

કલમ-148

27.

જયારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ જાહેર જગ્યા પર લડાઈ કરીને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ .................કરે છે તેમ કહેવાય.

a)

ઘર્ષણ

b)

બખેડો

c)

સંઘર્ષ

d)

ઝઘડો

28.

ગેરકાયદેસર મંડળી માટે ભાડે રખાયેલ વ્યક્તિઓને આશ્રય આપનાર માટે કઈ કલમમાં દર્શાવેલ છે ?

a)

કલમ-147

b)

કલમ-157

c)

કલમ-137

d)

કલમ- 58

29.

રાષ્ટ્રીય એકતાને હાનિકારક કથાનો કે આક્ષેપો કરવા બાબતે કઈ IPC કલમમાં વર્ણન આપેલ છે ?

a)

કલમ-153 (A)

b)

કલમ-153 (B)

c)

કલમ-153 (C)

d)

કલમ-153 (D)

30.

બખેડો કરવા માટેની સજાની જોગવાઈ IPCની કઈ કલમમાં આપવામાં આવી છે ?

a)

કલમ- 155

b)

કલમ- 159

c)

કલમ-160

d)

કલમ- 156