Worksheetsસંપ્રદાયનાં ગ્રંથો
Total questions: 35
Worksheet time: 18mins
શિક્ષાપત્રી માં કુલ કેટલા શ્લોકો છે ?
૨૧૦
૧૨૨
૨૧૨
૨૨૧
"નિજાશ્રિતનાં સકલાતિર્હન્તા સધર્મભક્તેરવનં વિધાતા"..... શ્લોક કયાં ગ્રંથ માં છે ?
શિક્ષાપત્રી
વચનામૃત
ભાગવત
ગીતાજી
શિક્ષાપત્રી ક્યારે લખવામાં આવી હતી ?
સવંત ૧૮૮૨
સવંત ૧૮૮૧
સવંત ૧૮૩૭
સવંત ૧૮૭૬
શિક્ષાપત્રીનું ગુજરાતી ભાષામાં રૂપાંતર કોણે કર્યું હતુ?
નિત્યાનંદ સ્વામી
સહજાનંદ સ્વામી
શુકાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
વચનામૃત ગ્રંથનુ સંકલન "વડતાલ દેશ મુજબ" કેટલા સંતોએ કર્યુ છે ?
૪
૩
૬
૫
વડતાલ દેશ મુજબ કુલ વચનામૃતોની સંખ્યા કેટલી છે ?
૨૬૨
૨૬૧
૨૧૨
૨૭૨
અમદાવાદ દેશ મુજબ કુલ વચનામૃતોની સંખ્યા કેટલી છે ?
૨૭૨
૨૬૨
૨૬૧
૨૧૨
અનુક્રમે ગઢડા પ્રથમ પ્રકરણ અને ગઢડા મધ્ય પ્રકરણનાં વચનામૃતો ની સંખ્યા કેટલી છે ?
૭૮-૬૭
૬૭-૭૮
૭૮-૩૯
૭૮-૭૬
વડતાલ પ્રકરણના વચનામૃતોની સંખ્યા કેટલી છે ?
૨૦
૧૨
૭
૧૮
અનુક્રમે સારંગપુર અને લોયા પ્રકરણના વચનામૃતો ની સંખ્યા કેટલી છે ?
૧૮-૧૮
૧૨-૧૮
૨૦-૧૮
૧૮-૧૨
સૌથી ઓછા વચનામૃત કયાં પ્રકરણના છે ?
અમદાવાદ
વડતાલ
પંચાળા
કારીયાણી
સત્સંગિજીવન ગ્રંથના રચયિતા કોણ છે ?
શતાનંદ સ્વામી
અચિંત્યાનંદ સ્વામી
વાસુદેવાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
સત્સંગિજીવન ગ્રંથમાં કેટલા પ્રકરણ છે ?
૫
૧૦
૩૨૮
૨૬૧
સત્સંગિજીવન ગ્રંથ મૂળ કઈ ભાષામાં લખાયો છે ?
સંસ્કૃત
ગુજરાતી
હિન્દી
એક પણ નહિ
સત્સંગિજીવન ગ્રંથનાં મુખ્ય શ્રોતા કોણ છે ?
પ્રતાપસિંહ રાજા
શતાનંદસ્વામી
ગોપાળાનંદ સ્વામી
સુવ્રત મુનિ
સુવ્રતમુનિએ સૌપ્રથમ સત્સંગિજીવન ની કથા ક્યાં સંભળાવી હતી ?
ચક્રતીર્થ
ગઢડા
વડતાલ
દ્વારિકા
વચનામૃત ગ્રંથ નું સંસ્કૃત ભાષામાં રૂપાંતર કોણે કર્યું ?
શતાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
સર્વમંગલ સ્ત્રોતમાં શ્રી હરિના કેટલા નામ છે ?
૧૦૦૦
૧૦૦૮
૧૦૮
૧૦૦
ભક્તચિંતામણી ગ્રંથમાં કુલ કેટલા પ્રકરણ છે ?
૧૬૪
૧૭૬
૧૪૨
૨૬૨
આધારાનંદ સ્વામી એ કયાં ગ્રંથ ની રચના કરી ?
હરિચરીત્રામૃત સાગર
હરિચરિત્ર ચિંતામણી
શ્રી હરિ લીલામૃત સાગર
શ્રી હરિલીલા કલ્પતરુ
હરિલીલામૃત ગ્રંથની રચના કોણે કરી ?
વિહારીલાલજી મહારાજ
શતાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
રૂગનાથચરણ સ્વામી
હરિલીલામૃત ગ્રંથમાં કેટલા કળશ છે ?
૧૦
૫
૪
૧૧
નીચેનામાંથી કઈ રચના શતાનંદ સ્વામીએ કરી નથી ?
હરિબળ ગીતા
સર્વમંગલ સ્તોત્ર
હરિગીતા
જનમંગલ સ્તોત્ર
નીચેનામાંથી કઈ રચના નિષ્કુળાનંદ સ્વામીની છે ?
આપેલ તમામ
ભક્તચિંતામણી
મનગંજન
વચનવિધિ
હરિચરિત્ર ચિંતામણી ગ્રંથના રચયિતા કોણ છે ?
રૂગનાથચરણ સ્વામી
વાસુદેવાનંદ વર્ણી
અચિંત્યાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
નિષ્કુળાનંદ કાવ્યમાં કુલ કેટલા ગ્રંથો છે ?
૨૨
૨૦
૨૧
૨૩
નીચેનામાંથી નિષ્કુળાનંદ સ્વામીએ સૌપ્રથમ કયાં ગ્રંથ ની રચના કરી ?
યમદંડ
સરસિદ્ધિ
સ્નેહગીતા
હરિસ્મૃતિ
નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ કયાં ગામમાં લખ્યો ?
આધોઇ
શેખપાટ
કચ્છ
આઘેડ
શ્રીજી મહારાજના લહીયા કોણ હતા ?
શુકાનંદ સ્વામી
શતાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
દેવાનંદ સ્વામી
નીચેનામાંથી સૌથી મોટો ગ્રંથ કયો છે ?
હરિચરિત્રામૃત સાગર
શ્રી હરિ દિગ્વિજય
હરિચરિત્ર ચિંતામણી
હરિલીલા કલ્પતરુ
હરિલીલામૃત ગ્રંથની રચનામાં કોનો સિંહફાળો છે ?
દલપતરામ
નાહનાલાલ
ફાર્બસ સાહેબ
એક પણ નહિ
હરિલીલાકલ્પતરુ ગ્રંથની રચના ક્યાં ગામમાં થઇ હતી ?
મેંગણી
લોધીકા
ગઢડા
વડતાલ
સત્સંગીભૂષણ ની રચના કોણે કરી હતી ?
વાસુદેવાનંદ સ્વામી
અચિંત્યાનંદ સ્વામી
મુકુંદાનંદ સ્વામી
એક પણ નહિ
"नितीप्रविण नीगमांगम शास्त्र"....... કયાં ગ્રંથ માં આવે છે ?
સત્સંગિજીવન
સુંદરકાંડ
રામાયણ
નિત્યપ્રાર્થના
મહાભારત
શિક્ષાપત્રી મૂળ કઈ ભાષા માં લખાઈ છે ?
સંસ્કૃત
ગુજરાતી
હિન્દી
એક પણ નહિ
