wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પ્રજાસત્તાક દિન નિમિત્તે ક્વિઝ સ્પર્ધા 2021

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે ?

a)

3:2

b)

2:3

c)

3:4

d)

4:3

2.

ભારતના રાષ્ટ્રીય ધ્વજ ઉપર બનેલા ચક્રનો રંગ કેવો હોય છે ?

a)

પીળા રંગનો

b)

કેસરી રંગનું

c)

નીલા રંગનો

d)

વાદળી રંગનો

3.

બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા ?

a)

545

b)

250

c)

385

d)

166

4.

લોકશાહી રાજ્ય એટલે.................

a)

સર્વ સત્તા બંધારણ પાસે

b)

સર્વ સત્તા રાષ્ટ્રપ્રમુખ પાસે

c)

સર્વ સત્તા વડાપ્રધાન પાસે

d)

લોકોનું ,લોકો માટે ,લોકો વડે ચાલતું રાજ્ય

5.

'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દુંગા આ નારો કયા મહાન વ્યક્તિનો છે ?

a)

લાલ બહાદુર શાસ્ત્રી

b)

મહાત્મા ગાંધી

c)

બાળગંગાધર ટિળક

d)

સુભાષચંદ્ર બોઝ

6.

વિનોબા ભાવેનું ઉપનામ શું છે ?

a)

પાલ

b)

દાદા

c)

આચાર્ય

d)

મહારાજ

7.

તિરંગો કયા કાપડમાંથી બનાવવામાં આવ્યો છે?

a)

ખાદી

b)

રેશમ

c)

સુતરાઉ

d)

આપેલ પૈકી એક પણ નહીં

8.

ભારતમાં રાષ્ટ્રીય ચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિ નથી ?

a)
b)
c)
d)
9.

ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદેમાતરમ'ના રચયિતા કોણ છે?

a)

લાલ બહાદુર શાસ્ત્રી

b)

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

c)

રવીન્દ્રનાથ ટાગોર

d)

સુભાષચંદ્ર બોઝ

10.

નીચે આપેલ ચિત્ર માંથી ભારતના વીર ક્રાંતિકારી શહીદ ભગતસિંહનું ચિત્ર કયું છે ?

a)
b)
c)
d)
11.

ભારતના રાષ્ટ્રીય ધ્વજ ઉપર બનેલા ચક્રને ક્યાંથી લેવામાં આવ્યો છે?

a)

દિલ્લી લાલ કિલ્લા

b)

જંતર મંતર

c)

સારનાથના અશોક સ્તંભ માંથી

d)

આમાંથી એક પણ નહીં

12.

કયા દિવસને પ્રજાસતાક દિન તરીકે ઉજવવામાં આવે છે?

a)

26 જાન્યુઆરીના દિવસે

b)

26 જાન્યુઆરીના દિવસે નહીં

c)

15 ઓગસ્ટના દિવસે

d)

26 ઓગસ્ટના દિવસે

13.

નીચેનામાંથી કોને બંધારણનું હાર્દ ગણવામાં આવે છે ?

a)

મૂળભૂત હકો

b)

મૂળભૂત ફરજો

c)

આમુખ

d)

આમાંથી એક પણ નહીં

14.

તિરંગામાં કેસરી રંગ શાનો પ્રતીક છે?

a)

હરિયાળીનું

b)

શાંતિનું

c)

શક્તિનું

d)

મહિનતીનું

15.

સત્યમેવ જયતે રાષ્ટ્રસૂત્ર શેનામાંથી લેવામાં આવ્યું છે ?

a)

મુંડુકોપનિષદ

b)

ઈશાવાસ્ય

c)

ઐતરય ઉપનિષદ

d)

બૃહદારણ્યક ઉપનિષદ

16.

'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને મેળવીને જ જંપીશ'. આ નારો કયા મહાન વ્યક્તિનો છે ?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

લાલ બહાદુર શાસ્ત્રી

c)

મહાત્મા ગાંધી

d)

બાલગંગાધર ટિળક

17.

સરોજિની નાયડુનું ઉપનામ શું છે?

a)

ભારતનું બુલબુલ

b)

દેશબંધુ

c)

સરહદના ગાંધી

d)

પંજાબ કેસરી

18.

વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ કયા દેશનું છે ?

a)

ચીન

b)

ભારત

c)

બાંગ્લાદેશ

d)

અમેરિકા

19.

'પંજાબકેસરી' કયા મહાન વ્યક્તિનું નામ છે ?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

લાલા લજપતરાય

c)

રવીન્દ્રનાથ ટાગોર

d)

ભગતસિંહ

20.

કયા દિવસે અશોકસ્તંભને આપણા દેશનું રાષ્ટ્રીય ચિન્હ્ જાહેર કરવામાં આવ્યું ?

a)

26 જાન્યુઆરી 1947

b)

26 જાન્યુઆરી 1950

c)

26 જાન્યુઆરી 1948

d)

26 જાન્યુઆરી 1955

21.

ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?

a)
b)
c)
d)
22.

તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો ?

a)

લાહોર અધિવેશન

b)

દિલ્લી અધિવેશન

c)

અમદાવાદ અધિવેશન

d)

આ માંથી કોઈ પણ નહીં

23.

અશોક સ્તંભ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો?

a)

5 વર્ષ

b)

6 વર્ષ

c)

5.5 વર્ષ

d)

6.5 વર્ષ

24.

નીચે આપેલ ચિત્ર માંથી ભારતના વીર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનું ચિત્ર કયું છે ?

a)
b)
c)
d)
25.

આપણું રાષ્ટ્રગીત કયું છે?

a)

જન ગન મન અધિનાયક જય હે

b)

વંદે માતરમ