Worksheets6 - ch -૧ & ૨
Total questions: 20
Worksheet time: 20mins
રેલવે સ્ટેશન પર લાલ રંગના પોશાકમાં કોણ ફરતા હોય છે?
સ્ટેશન માસ્તર
ટિકિટ તપાસનાર
કુલી
પોલીસ
રેલવે સ્ટેશન પર નીચે માંથી શું ના હોય ?
ટિકિટ બારી
પ્લેટફોર્મ
પાટા
હવાઈ જહાજ
આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે?
હિન્દમાતાને
ધરતીને
હિન્દને
સૌ સંતાનોને
કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ?
વેદોની
કૃષ્ણની
દેવોની
પુણ્યની
હિંદમાતા કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે ?
સ્વાર્થનો
રાષ્ટ્રપ્રેમનો
સાહાસનો
ગરીબીનો
તવંગર શબ્દનો અર્થ જણાવો ?
ગરીબ
લોભી
કંજૂસ
પૈસાદાર
નિરક્ષર શબ્દનો વિરુધ્ધાર્થી કયો છે ?
અભણ
નિરીક્ષક
સાક્ષર
આજ્ઞાંકિત
ધન વગરનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
નિર્ધન
ધનિક
પૈસાદાર
લોભી
ધોરણ - ૬ ના ગુજરાતી વિષયનાં પહેલા એકમનું નામ શુંં છે?
દ્વિદલ
હિંદમાતાને સંબોધન
રેલવે-સ્ટેશન
રવિશંકર મહરાજ
રેલવે-સ્ટેશન એકમનો પ્રકાર કયો છે?
ચિત્રપાઠ
પ્રાર્થના ગીત
બોધવાર્તા
જીવનચરિત્ર
વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તવંગર *
ગરીબ
ધનવાન
પૈસાદાર
જ્ઞાની
કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
વેદોની
કૃષ્ણની
દેવોની
પુણ્યની
કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે?
દેવોને
કૃષ્ણ ભગવાનને
વેદોને
હિંદમાતાને
નિરક્ષર શબ્દનો સમાનાર્થી શબ્દ કહો.
અભણ
સાક્ષર
તવંગર
ભણેલા
રેલવે-સ્ટેશન ચિત્રપાઠ એકમમાં આપેલ રેલવે-સ્ટેશન ચિત્રની ઘડિયાળમાં કેટલાં વાગ્યા છે?
5:00
4:00
4:30
4:40
સાહો શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય?
મદદ કરો
અભણ
એકબીજાને
આપી
જ્ઞાની શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય?
સાક્ષર
અજ્ઞાની
નિરક્ષર
ઉપરનાં માંથી એક પણ નહીં.
હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે?
ખાન પાન બક્ષી
એકબીજાંની મદદ કરીને
મેહનત કરીને
ઉપરના માંથી એક પણ નહીં.
હિંદમાતાને સંબોધન કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે?
દેશપ્રેમ
ભક્તિ
પ્રેમ
ઉપરનાં માંથી એકપણ નહીંંં.
ભારતમાતાનાંં સંતાનો છેલ્લે શું પ્રાર્થના કરે છે?
એકબીજાને બધા મદદ કરે
ભક્તિ કરે
બધા ભણે
ઉપરમાંથી એક પણા નહીં.
