wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CURRENT AFFAIRS 27 MAY 2018

Total questions: 30

Worksheet time: 23mins

Name
Class
Date
1.

તાજેતરમાં ડો. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે...આ સ્મારકનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?

a)

અટલ બિહારી બાજપેઇ

b)

પ્રરવ મુખર્જી

c)

ડો. મનમોહન સિંહ

d)

નરેંદ્રભાઇ મોદી

2.

ડો. બાબાસાહેબ આંબેડકર સાથે સંકળાયેલા પંચતીર્થમાં નીચેનામાંથી ક્યા સ્થળનો સમાવેશ થતો નથી ?

a)

નાગપુર (મહારાષ્ટ્ર )

b)

લંડન ( ઇંગલેંડ )

c)

મુંબઇ ( મહારાષ્ટ્ર )

d)

પેરિસ ( ફ્રાંસ )

3.

14 એપ્રિલ, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેંદ્રાભાઇ મોદીએ ભારતના પ્રથમ હેલ્થ એંડ વેલનેસ સેંટરનો પ્રારંભ ક્યાથી કરાવ્યો છે ?

a)

રાંચી, ઝારખંડ

b)

ભોપાલ, મધ્યપ્રદેશ

c)

વારાણસી, ઉત્તરપ્રાદેશ

d)

બીજાપુર, છત્તીસગઢ

4.

આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશમાં ક્યાં સુધીમાં 1.5 લાખ હેલ્થ એંડ વેલનેસ સેંટર ખોલવાની સરકારની યોજના છે ?

a)

2022

b)

2021

c)

2019

d)

2025

5.

14 એપ્રિલ,2018ના રોજ અમેરિકા,બ્રિટન,અને ફ્રાંસ દ્રારા સીરિયાના કયા શહેર પર મિસાઇલ એટેલ કરવામાં આવ્યો ?

a)

હામા

b)

દમાસ્કસ અને હોમ્સ

c)

દમાસ્ક્સ

d)

દૌમા

6.

સીરિયાની રાજધાનીનું નામ શું છે ?

a)

કમાસ્ક્સ

b)

દૌમા

c)

હોમ્સ

d)

બૈરુત

7.

તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઇ આવ્યું છે ?

a)

શ્રી રાઘવ રેડ્ડી

b)

શ્રી માધવ રામાનુજ

c)

શ્રી વિષ્ણુ સદાશિવ કોકજે

d)

શ્રી પ્રવિણ તોગડીયા

8.

21મી કોમનવેલ્થ ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ભારતીય ટીમના ધ્વાજવાહક કોણ હતા ?

a)

સાઇના નહેવાલ

b)

પી.વી.સિંધુ

c)

એમ.સી. મેરીકોમ

d)

મણિકા બત્રા

9.

કોમનવેલ્થ ગેમ્સ 2018માં મણિકા બત્રાએ ભારત તરફથી સૌથી વધુ કુલ 4 મેડલ કઇ રમતમાં જીત્યા છે ?

a)

રેસલિંગ

b)

વેઇટલિફ્ટીંગ

c)

શૂટિંગ

d)

ટેબલ ટેનિસ

10.

હવે પછી વર્ષ 2022માં 22મી કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાશે ?

a)

બર્મિંગહામ, ઇંગ્લેંડ

b)

કોલંબો, શ્રીલંકા

c)

ગ્લાસગો, સ્કોટલેંડ

d)

હેમિલ્ટન, કેનેડા

11.

ભારતે સૌપ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ક્યારે ભાગ લીધો હતો ?

a)

1930

b)

1934

c)

1932

d)

1938

12.

પ્રારંભમાં બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે ઓળખાતી ગેમ્સ 'કોમનવેલ્થ ગેમ્સ' તરીકે ક્યારથી ઓળખાય છે ?

a)

1978

b)

1972

c)

1976

d)

1980

13.

કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ ક્યારથી થયો હતો ?

a)

1928

b)

1932

c)

1930

d)

1934

14.

કોમનવેલ્થ ગેમ્સ 2018માં કેટલી રમતોમાં 275 સ્પર્ધા યોજાઇ હતી ?

a)

22

b)

19

c)

18

d)

21

15.

સમગ્ર વિશ્વમાં વલ્ડૅ હેરિટેજ ડે ( વિશ્વ વારસા દિવસ ) તરીકે ક્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

a)

18 એપ્રિલ

b)

18 માર્ચ

c)

20 માર્ચ

d)

20 એપ્રિલ

16.

ભારતના પ્રસિદ્ધ ગિટાર વાદક શ્રી બ્રિજ ભૂષણ કાબરાનું નિધન ક્યારે થયું હતું ?

a)

8 એપ્રિલ, 2018

b)

12 માર્ચ, 2018

c)

12 એપ્રિલ, 2018

d)

18 એપ્રિલ, 2018

17.

DEFEXPO INDIA 2018 અ‍થવા ભારતમાં 10મા ડિફેંસ એક્સ્પોનું આયોજન ક્યાં થયું હતું ?

a)

નવી દિલ્લી

b)

ચેન્નાઇ

c)

ગાંધીનગર

d)

બેંગાલુરુ

18.

0 થી 12 એપ્રિલ, 2018 દરમિયાન ભારતમાં નવી દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ એનર્જી ફોરમની કેટલામી મંત્રી સ્તરીય બેઠકનું આયોજન થયું હતું ?

a)

16મી

b)

17મી

c)

18મી

d)

19મી

19.

વલ્ડૅ બેંકના તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ 2018-19 દરમિયાન ભારતનો જી.ડી.પી. વૃદ્ધી દર કેટલો રહેવાની સંભાવના છે ?

a)

8.2 ટકા

b)

7.5 ટકા

c)

7.3 ટકા

d)

7.8 ટકા

20.

એપ્રિલ, 2018 દરમિયાન જાહેર સેવા માટેનો પુલિત્ઝર પ્રાઇઝ કોને એનાયત થયો છે ?

a)

ન્યૂયોર્ક ટાઇમ્સ

b)

ન્યૂયોર્ક ટાઇમ્સ અને ધ ન્યૂયોર્કર

c)

ધ ન્યૂયોર્કર

d)

વોશિંગ્ટન પોસ્ટ

21.

વર્ષ 2018 દરમિયાન બર્મિંગહામ ખાતે યોજાનાર 22મી કોમનવેલ્થ ગેમ્સમાંથી બર્મિંગહામની આયોજન સમિતિ દ્રારા કઇ રમતને બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ?

a)

રેસલિંગ

b)

શૂટિંગ

c)

વેઇટલિફ્ટીંગ

d)

કુસ્તી

22.

તાજેતરમાં ચુંટાઇ આવેલા ક્યુબાના નવા રાષ્ટ્રપતિશ્રીનું નામ શું છે ?

a)

શ્રી ફિડેલ કાસ્ત્રો

b)

શ્રી રાઉલ કાસ્ત્રો

c)

શ્રી મિગ્યુએલ ડિયાઝ કેનલ

d)

શ્રી પાઉલ કાસ્ત્રો

23.

તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદીએ બ્રિટનમાં યોજાયેલા કેટલામા કોમનવેલ્થ સંમેલનમાં ભાગ લીધો હતો ?

a)

21મા

b)

25મા

c)

30મા

d)

35મા

24.

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2018માં મેડલ વિજેતા ક્યા ગુજરાતી ખેલાડીનું સન્માન કરવામાં આવ્યું છે ?

a)

શ્રી હરમિત દેસાઇ

b)

શ્રી હરમિત કૌર

c)

શ્રી પંકજ દેસાઇ

d)

શ્રી સુનિલ દેસાઇ

25.

22 એપ્રિલ, 2018ના રોજ સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ અર્થ ડે' ની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો ?

a)

1980

b)

1972

c)

1975

d)

1970

26.

તાજેતરમાં કયા દેશ દ્વારા પરમાણુ તથા મિસાઇલ પરીક્ષણ ન કરવાની જાહેરાત કરવામાં આવી છે ?

a)

દક્ષિણ કોરિયા

b)

ઉત્તર કોરિયા

c)

ઇરાન

d)

પેલેસ્ટાઇલ

27.

આઇ.એમ.એફ. ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

a)

તેનું પૂરુ નામ 'ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ' છે.

b)

તેની સ્થાપના 27 ડિસેમ્બર, 1945ના રોજ થઇ હતી.

c)

તેનું વડું મથક વોશિંગ્ટન ડિસી ખાતે અવેલું છે.

d)

ઉપરોક્ત ત્રણેય સત્ય છે .

28.

અર્થ ડે નેટવર્ક દ્વારા પસંદ કરવામાં આવેલી વર્ષ 2018ની 'વિશ્વ પૃથ્વી દિવસ'ની થીમ શું છે ?

a)

એન્ડ પ્લાસ્ટિક પોપ્યુલેશન

b)

સેવ પોપ્યુલેશન સેવ વર્લ્ડ

c)

સેવ ટ્રી સેવ વર્લ્ડ

d)

સેવ વર્લ્ડ

29.

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસા દ્વારા પૃથ્વી જેવા અન્ય ગ્રહ વિશે માહિતી મેળવવા માટે કયા રોકેટ દ્વારા TESS નામનું સેટેલાઇટ ( અથવા ટેલિસ્કોપ ) લોંચ કરવામાં આવ્યું છે ?

a)

સ્પેસ એક્સ-11

b)

ફાલ્કન-9

c)

કેપ્લર-3

d)

ફાલ્કન-5

30.

તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ ગિટાર વાદક શ્રી બ્રિજ ભુષણ કાબરાનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ?

a)

અમદાવાદ-ગુજરાત

b)

વારાણસી-ઉત્તેરપ્રદેશ

c)

જોધપુર-રાજસ્થાન

d)

પટના-બિહાર