wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ ક્વિઝ 4

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

વનસ્પતિને થતી સંવેદના દર્શાવતું સાધન .......છે.

a)

કાર્ડિયોગ્રાફ

b)

કેસ્કોગ્રાફ

c)

એસિલોગ્રાફ

d)

ઓટોસ્કોપ

2.

વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન........ છે

a)

ઓપ્ટોફોન

b)

માઇક્રોફોન

c)

ડીકટોફોન

d)

હાઇગ્રોફોન

3.

હવામાં રહેલા ભેજ માપવાનુ સાધન........છે.

a)

હાઇગ્રોમીટર

b)

હાઈડ્રોમીટર

c)

વોલ્ટમીટર

d)

કોનોમીટર

4.

સૌ પ્રથમ યાંત્રિક કમ્પ્યુટરની શોધ કોણે કરી?

a)

ચાર્લ્સ બેબેજ

b)

નિકોલા ટેસ્લા

c)

જ્યોર્જ કેલી

d)

મેકમિલન

5.

ઈન્ટરનેટની શોધ કોણે કરી?

a)

રોબર્ટ કાન, વિન્ટા સર્ફ

b)

ડેવિડ એડવર્ડ

c)

વર્નર બ્રાઉન

d)

માઇમન

6.

મોબાઈલ ફોનની શોધ કોણે કરી?

a)

હ્યુજીસ

b)

માર્ટીન કૂપર

c)

વોટરમેન

d)

માર્કોની

7.

એક્સ રે ની શોધ કોણે કરી?

a)

ટીમ બર્નર લી

b)

થોમસ આલ્વા એડિસન

c)

ડો.રોન્ટજન

d)

શોકલી

8.

આપેલ રાષ્ટ્રપતિનો ફોટો ઓળખો.

a)

ડો.ઝાકીર હુસૈન

b)

નીલમ સંજીવ રેડ્ડી

c)

શંકર દયાળ શર્મા

d)

વી.વી.ગિરિ

9.

આપેલ રાષ્ટ્રપતિનો ફોટો ઓળખો.

a)

આર.વેંકટરામન

b)

ફખ્રુદ્દીન અલી એહમદ

c)

શંકર દયાળ શર્મા

d)

ડો.રાજેન્દ્ર પ્રસાદ

10.

ભારતના આ ભૂતપૂર્વ વડાપ્રધાનને ઓળખો.

a)

મોરારજી દેસાઈ

b)

લાલબહાદુર શાસ્ત્રી

c)

ઈન્દ્રકુમાર ગુજરાલ

d)

ચૌધરી ચરણસિંહ

11.

આપેલ વડાપ્રધાનનું ચિત્ર ઓળખો.

a)

મોરારજી દેસાઈ

b)

વી.પી.સિંઘ

c)

ગુલઝારીલાલ નંદા

d)

શ્રી અટલબિહારી વાજપેયી

12.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓળખો.

a)

બળવંતરાય મહેતા

b)

બાબુભાઈ જશભાઈ પટેલ

c)

માધવસિંહ સોલંકી

d)

જીવરાજ મહેતા

13.

ગુજરાતના આ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓળખો

a)

ચીમનભાઈ પટેલ

b)

કેશુભાઈ પટેલ

c)

શંકરસિંહ વાઘેલા

d)

અમરસિંહ ચૌધરી

14.

ભારતના આ મહાન વૈજ્ઞાનિકને ઓળખો.

a)

ડો.વિક્રમ સારાભાઇ

b)

ડો.હોમીભાભા

c)

હરગોવિંદ ખુરાના

d)

જગદીશચંદ્ર બોઝ

15.

ભારતના આ મહાન રસાયણશાસ્ત્રી ઓળખો.

a)

વરાહમિહિર

b)

ત્રિભુવનદાસ ગજ્જર

c)

હરગોવિંદ ખુરાના

d)

ડો.વેંકટરામન

16.

આપેલ નકશામાં લાલ રંગ કયું રાજ્ય દર્શાવે છે?

a)

કર્ણાટક

b)

પ.બંગાળ

c)

મહારાષ્ટ્ર

d)

તેલંગાણા

17.

લાલ રંગ દર્શાવતું રાજ્ય ઓળખો.

a)

ગુજરાત

b)

હરિયાણા

c)

બિહાર

d)

ઉત્તરપ્રદેશ

18.

લાલ રંગ દર્શાવતું રાજ્ય ઓળખો.

a)

છત્તીસગઢ

b)

ઓરિસ્સા

c)

ઝારખંડ

d)

આંધ્રપ્રદેશ

19.

લાલ રંગ દર્શાવતું રાજ્ય ઓળખો.

a)

મધ્યપ્રદેશ

b)

રાજસ્થાન

c)

ગુજરાત

d)

તમિલનાડુ

20.

આપેલ લાલ રંગ દર્શાવતું રાજ્ય ઓળખો.

a)

કેરળ

b)

કર્ણાટક

c)

તમિલનાડુ

d)

ગોવા

21.

આપેલ લાલ રંગ દર્શાવતું રાજ્ય ઓળખો.

a)

સિક્કિમ

b)

પ.બંગાળ

c)

તેલંગાણા

d)

ઝારખંડ

22.

ટેલિવિઝનની શોધ કોણે કરી?

a)

જેમ્સ વોટ

b)

ગ્રેહામ બેલ

c)

જ્હોન લોગી બાયર્ડ

d)

વિસેંથલ

23.

રેફ્રીજરેટરની શોધ કોણે કરી?

a)

એન્ડ્રયુ ગોડાર્ડ

b)

જેકોબ પર્કિન્સ

c)

જ્યોર્જ સ્ટીફન

d)

સેમ્યુઅલ કોલ્ટ

24.

ચેન્નઈ કયા રાજ્યનું પાટનગર છે?

a)

કર્ણાટક

b)

કેરળ

c)

તમિલનાડુ

d)

આંધ્રપ્રદેશ

25.

કૃષ્ણા નદી કોને મળે છે?

a)

અરબ સાગર

b)

હિન્દ મહાસાગર

c)

બંગાળની ખાડી

d)

ખંભાતનો અખાત

26.

મહાનદી કયા બે રાજ્યોની જીવાદોરી ગણાય છે?

a)

ઝારખંડ ,તેલંગાણા

b)

ઓરિસ્સા,છત્તીસગઢ

c)

મહારાષ્ટ્ર,ગુજરાત

d)

રાજસ્થાન,હરિયાણા

27.

ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે?

a)

પૂલિકટ

b)

ચિલ્કા

c)

સાંભર

d)

વુલર

28.

ભારતના હાલના રક્ષામંત્રી કોણ છે?

a)

અમિત શાહ

b)

રવિશંકર પ્રસાદ

c)

રાજનાથ સિંહ

d)

પ્રકાશ જાવડેકર

29.

3564 ને 3 વડે નિ:શેષ ભાગી શકાય?

a)

હા

b)

ના

30.

ગુજરાતના હાલના આરોગ્ય વિભાગના મંત્રી કોણ છે?

a)

સૌરભ પટેલ

b)

નીતિન પટેલ

c)

આર.સી.ફળદુ

d)

ભુપેન્દ્રસિંહ ચુડાસમા