Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોળકિયા સ્કૂલ્સ kbc -2

Total questions: 30

Worksheet time: 28mins

Name
Class
Date
1.

બંધારણસભાએ તેની કામગીરી કયારે શરૂ કરી ?

a)

9 ડિસેમ્બર, 1946થી

b)

9 નવેમ્બર, 1945થી

c)

20 જાન્યુઆરી, 1946થી

d)

1 માર્ચ, 1946થી

2.

કયા પેશ્વાના અવસાન પછી મરાઠાસંઘ વચ્ચે ઝઘડા થયા ?

a)

નાનાસાહેબ

b)

બાલાજી બાજીરાવ

c)

નાના ફડણવીસ

d)

નારાયણરાવ

3.

અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયુ ?

a)

સામ્રાજ્યવાદી નીતિથી

b)

વેપાર કરો અને રાજ કરોની નીતિથી

c)

જીત, જપ્તી અને રાજ કરોની નીતિથી

d)

ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી

4.

કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો ?

a)

ડેલહાઉસી

b)

હાર્ડિજ

c)

વિલિયમ બેન્ટિંક

d)

વેલેસ્લી

5.

કયા ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ?

a)

વિલિયમ બેન્ટિંકે

b)

કોર્નવોલિસે

c)

ડેલહાઉસીએ

d)

વૉરન હેસ્ટિંગ્સે

6.

નીચેનામાંથી કોને બંધારણસભાના અધ્યક્ષપદે ચૂંટવામાં આવ્યા હતા ?

a)
b)
c)
d)
7.

ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ કયારે નખાયો ?

a)

ઈ. સ. 1848માં

b)

ઈ. સ. 1851માં

c)

ઈ. સ. 1853માં

d)

ઈ. સ. 1858માં

8.

કેટલાં વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી, ભારતમાં અંગ્રેજ સતાને સર્વોપરી બનાવી ?

a)

સાત

b)

પાંચ

c)

છ

d)

ચાર

9.

ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે.

a)

ભૂકંપ ઉદ્દગમ કેન્દ્ર

b)

ભૂકંપ નિર્ગમન કેન્દ્ર

c)

ભૂગર્ભ નિર્ગમન કેન્દ્ર

d)

ભૂસ્ખલન કેન્દ્ર

10.

બંધારણસભાએ ભારતનું બંધારણ કયારે પસાર કર્યું ?

a)

26 જાન્યુઆરી, 1950 ના દિવસે

b)

15 ઓગસ્ટ, 1947 ના દિવસે

c)

26 નવેમ્બર, 1949 ના દિવસે

d)

9 નવેમ્બર, 1949 ના દિવસે

11.

ભારતમાં સૌપ્રથમ કયાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?

a)

મુંબઈ, કોલકતા અને દિલ્લીમાં

b)

મુંબઈ, દિલ્લી અને બેંગ્લૂરુમાં

c)

મુંબઈ, અમદાવાદ અને દિલ્લીમાં

d)

મુંબઈ, ચેન્નાઇ અને કોલકતા

12.

સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો કયારે અમલમાં આવ્યો ?

a)

ઈ. સ. 1858માં

b)

ઈ. સ. 1829માં

c)

ઈ. સ. 1868માં

d)

ઈ. સ. 1839માં

13.

નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી -સભ્ય કોણ હતા ?

a)

શ્રીમતી એની બેસન્ટ

b)

શ્રીમતી કમલાદેવી પંડિત

c)

શ્રીમતી ઇન્દિરા ગાંધી

d)

સરોજિની નાયડુ

14.

ઈ. સ. 1770માં ભારતના કયા પ્રાંતમાં દારૂણ દુકાળ પડયો ?

a)

બંગાળમાં

b)

બિહારમાં

c)

મુંબઈમાં

d)

ઓરિસ્સામાં

15.

સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે.

a)

વિધાનસભા તરીકે

b)

વિધાનપરિષદ તરીકે

c)

લોકસભા તરીકે

d)

રાજ્યસભા તરીકે

16.

ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ?

a)

ઓગણીસમી

b)

બારમી

c)

અઢારમી

d)

સાતમી

17.

ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?

a)

18 વર્ષની

b)

17 વર્ષની

c)

20 વર્ષની

d)

21 વર્ષની

18.

આપણા બંધારણનો અમલ કયારથી થયો ?

a)

26 નવેમ્બર, 1949થી

b)

26 જાન્યુઆરી, 1950થી

c)

15 ઑગસ્ટ, 1950થી

d)

26 ઓગસ્ટ 1950થી

19.

જાપાનમાં ત્સુનામીની મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?

a)

2004માં

b)

2008માં

c)

2010માં

d)

2011માં

20.

સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?

a)

ટીપુ સુલતાને

b)

હૈદરઅલીએ

c)

રણજિતસિંહે

d)

નિઝામે

21.

આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે

a)

સાત

b)

છ

c)

ચાર

d)

પાંચ

22.

કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?

a)

ખાલસા યોજના

b)

સહાયકારી યોજના

c)

દ્વિમુખી શાસન યોજના

d)

નવાબી શાસન યોજના

23.

જવાળામુખી વિસ્ફોટ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?

a)

બે

b)

પાંચ

c)

ત્રણ

d)

ચાર

24.

અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદુષણ અટકાવવું જોઈએ ?

a)

નદીઓનું

b)

વાતાવરણનું

c)

જળનું

d)

જમીનનું

25.

કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેકટરોને સોંપવામાં આવ્યું ?

a)

વેલેસ્લીના

b)

વિલિયમ બેન્ટિકના

c)

ડેલહાઉસીના

d)

વૉરન હેસ્ટિગ્સના

26.

ભારતના બધાંરણની શરૂઆત કયાંથી થાય છે ?

a)

મૂળભૂત હકોથી

b)

મૂળભૂત ફરજોથી

c)

આમુખથી

d)

સ્વરાજ્યના દસ્તાવેજથી

27.

ભારતમાં સૌપ્રથમ કયાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?

a)

મુંબઈ અને સતારા વચ્ચે

b)

મુંબઈ અને થાણા વચ્ચે

c)

મુંબઈ અને સુરત વચ્ચે

d)

મુંબઈ અને પુણે વચ્ચે

28.

સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મુક્યો ?

a)

વિલિયમ બેન્ટિકે

b)

ડેલહાઉસીએ

c)

વેલેસ્લીએ

d)

કોર્નવોલિસે

29.

કયાં શહેરમાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિંદીએ અંગ્રેજને સલામી ભરવી ?

a)

દોલતાબાદમાં

b)

હૈદરાબાદમાં

c)

આગ્રામાં

d)

બંગાળમાં

30.

પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી.દૂર છે ?

a)

6378

b)

6450

c)

3678

d)

6500