wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ઘાટરવાળા પ્રા શાળા(સામાજિક વિજ્ઞાન:૬,૭,૮)

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

સૌથી જૂનો વેદ ક્યો છે ?

a)

સામવેદ

b)

ઋગ્વેદ

c)

અથર્વવેદ

d)

યજુર્વેદ

2.

ઋગ્વેદની રચના ઇ.સ. પૂર્વે કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે ?

a)

૩૦૦૦-૩૫૦૦

b)

૩૩૦૦- ૬૦૦૦

c)

૩૩૨૦-૨૫૦૦

d)

૨૨૫૦-૩૦૦૦

3.

અમેરિકા ખંડ કોણે શોધ્યો હતો

a)

વાસ્કો દ ગામા

b)

કોલંબસ

c)

રાજા રામમોહનરાય

d)

દયાનંદ સરસ્વતી

4.

અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે

a)

ચલો ઇન્ડિયન

b)

ગ્રીન ઇન્ડિયન

c)

વાઈટ ઇન્ડિયન

d)

રેડ ઇન્ડિયન

5.

વાસ્કો-દ-ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે ઉતર્યો હતો

a)

કાલિકટ

b)

પુલિકટ

c)

ઉડી કટ

d)

એક પણ નહીં

6.

ભારતમાં અંગ્રેજોનું સૌથી પહેલું વહાણ આવ્યું તેનું કપ્તાન કોણ હતો

a)

સચિન

b)

હોકિન્સ

c)

શાહજહાં

d)

Robert clive

7.

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું

a)

1,755

b)

1756

c)

1857

d)

1757

8.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ કોને બનાવ્યો

a)

મીરઝાપર

b)

મીર કાસીમ

c)

મીરઝાફર

d)

મીરા હસિમ

9.

પૃથ્વીના આવરણો કેટલા છે

a)

b)

c)

d)

10.

જલાવરણ પૃથ્વીના કેટલા ટકા ભાગ રોકે છે

a)

૭૧

b)

૭૨

c)

૭૮

d)

74

11.

પીવાલાયક મીઠું પાણી કયા આવરણની ભેટ છે

a)

મૃદાવરણ

b)

વાતાવરણ

c)

જલાવરણ

d)

જીવાવરણ

12.

બંધારણ ની શરૂઆત શેના થી થાય છે

a)

મૂળભૂત હકો

b)

મૂળભૂત ફરજો

c)

આમુક

d)

આમુખ

13.
ગુજરાતનાં પાવાગઢ અને ગિરનાર પર્વત કયા પ્રકારના પર્વતો છે?
a)
જ્વાળામુખી પર્વત
b)
ખંડ પર્વત
c)
ગેડ પર્વત
d)
અવશિષ્ટ પર્વત
14.
સમુદ્રસપાટીથી લગભગ કેટલા મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે?
a)
1900 મીટર
b)
2900 મીટર
c)
900 મીટર
d)
1600 મીટર
15.
હિમાલય કયા પ્રકારનો પર્વત છે?
a)
ગેડ પર્વત
b)
અવશિષ્ટ પર્વત
c)
જ્વાળામુખી પર્વત
d)
ખંડ પર્વત
16.
પૃથ્વીસપાટીનો કેટલા ટકા ભાગ ઉચ્ચપ્રદેશો રોકે છે ?
a)
0.18
b)
0.1
c)
0.26
d)
0.38
17.
ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ હોર્સ્ટ પર્વત કયા દેશમાં આવેલો છે ?
a)
જાપાન
b)
ઇટાલી
c)
જર્મની
d)
ભારત
18.
પૃથ્વીસપાટીના આશરે કેટલા વિસ્તારમાં પર્વતો આવેલા છે ?
a)
0.16
b)
0.26
c)
0.16
d)
0.18
19.
ભારત નો સાતપુડા કયા પ્રકાર નો પર્વત છે.
a)
ગેડ પર્વત
b)
ખંડ પર્વત
c)
જ્વાળામુખી પર્વત
d)
અવશિષ્ટ
20.

ચારે બાજુ થી પર્વતમાળામાંથી ઘેરાયેલા ભૂમિભાગને કયો ઉચ્ચપ્રદેશ કહે છે.

a)

આંતર-પર્વતીય

b)

પર્વત-પ્રાંતીય

c)

ખંડીય

d)

આપેલ એક પણ નહી

21.
સરેરાશ સમુદ્રસપાટીથી કેટલી ઉંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગ ને મેદાન કહે છે.
a)
900 મીટર થી વધુ
b)
300 મીટર થી વધુ
c)
280 મીટર થી વધુ
d)
180 મીટર થી વધુ
22.
હવાંગહોનું મેદાન કયા પ્રકાર નું મેદાન છે.
a)
ઘસારણ
b)
નિક્ષેપણ
c)
સંરચનાત્મક
d)
આપેલ એક પણ નહી
23.
નિર્માણક્રિયા ના આધારે પર્વતો ના કેટલા વિભાગો માં વહેચવામાં આવે છે ?
a)
ત્રણ
b)
બે
c)
ચાર
d)
24.
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે ?
a)
આલ્પ્સ
b)
નીલગિરી
c)
સાતપુડા
d)
અરવલ્લી
25.
નદીઓનું ઉદગામ સ્થાન કયું છે ?
a)
મેદાનો
b)
પર્વતો
c)
તળેટીઓ
d)
અખાતો
26.
માળવાનો ઉચ્ચપ્રદેશ કયા દેશમાં આવેલો છે ?
a)
શ્રીલંકામાં
b)
યુ-એસ-એ માં
c)
ભારતમાં
d)
જાપાનમાં
27.
ઉચ્ચપ્રદેશ ના ઢોળાવો શેના ખૂબ મહત્વના છે ?
a)
ખેતીમાટે
b)
જંગલસંપતિ માટે
c)
પશુપાલન માટે
d)
માનવવસવાટ માટે
28.
પર્વતો ની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ શું કહેવાય છે.
a)
ભૂશિર
b)
સામુદ્રધૂની
c)
ખીણ
d)
સંયોગભૂમિ
29.
બે જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી ને શું કહે છે ?
a)
સામુદ્રધૂની
b)
ખીણ
c)
સંયોગભૂમિ
d)
ભૂશિર
30.
બે જળવિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને શું કહે છે ?
a)
ભૂશિર
b)
ટાપુ
c)
સંયોગભૂમિ
d)
સામુદ્રધૂની