NEW
Font size
Worksheetsધોરણ ૬ ગુજરાતી પાઠ-૭
Total questions: 33
Worksheet time: 33mins
પગલે પગલે કાવ્ય ના કવિ નું નામ શું છે?
અ
સંતબાલ
અ
કવિ સંતબાલ નો જન્મ ક્યારે થયો હતો?
૨૬-૦૮-૧૯૦૪
અ
અ
કવિ સંતબાલ નો જન્મ કયા તાલુકામાં થયો હતો?
અ
અ
મોરબી
પ્રસ્તુત કાવ્ય કયા પ્રકારનું છે?
અ
શોર્યગીત
અ
પગલે પગલે કાવ્ય માં કઈ મુશ્કેલીનો સામનો કરવાનું કહે છે?
જીવનના માર્ગની
અ
અ
કવિ શું ઉજાળવાનું કહે છે?
અ
અ
જીવનપંથને
કવિએ પંથ કેવી રીતે કાપવા ની વાત કરી છે?
અ
અંતર ઉજાળીને
અ
ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે?
અ
અ
ધીરજથી
કવિ કોને અજવાળવાનું કહે છે?
અંતરને
અ
અ
કવિ પગલે પગલે શું પ્રગટાવવાનું કહે છે?
અ
પ્રેમાળતા
અ
કવિએ 'વીરા' સંબોધન કોને માટે કર્યું છે?
આપણા
અ
અ
રસ્તે ચાલતાં વચ્ચે શું શું આવે છે?
અ
અ
કાંટા, કાંકરા, રેતી
કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ પાડે છે?
અ
જીવનમાંથી શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે માટે.
અ
'સાવધ' નું વિરોધી શું થાય?
અસાવધ
અ
અ
'અજવાળું' નું વિરોધી શું થાય?
અ
અ
અંધારું
'પ્રેમ' નું વિરોધી શું થાય?
અ
ધૃણા
અ
'દુર્ગમ' નું વિરોધી શું થાય?
સુગમ
અ
અ
'સ્વાર્થ' નું વિરોધી શું થાય?
અ
અ
પરમાર્થ
'સભર' નું સમાનાર્થી શું થાય?
અ
ભરપૂર
અ
'પંથ' નું સમાનાર્થી શું થાય?
અ
અ
રસ્તો
'આજીજી' નું સમાનાર્થી શું થાય?
વિનંતી
અ
અ
'નિર્ભય' નું સમાનાર્થી શું થાય?
અ
નીડર
આ
'જોર' નું સમાનાર્થી શું થાય?
અ
અ
બળ
'ઉર' નું સમાનાર્થી શું થાય?
હદય
અ
અ
'સ્મિત' નું સમાનાર્થી શું થાય?
અ
અ
હાસ્ય
'કંચન' નું સમાનાર્થી શું થાય?
અ
સોનું
અ
'સ્તંભ' નું સમાનાર્થી શું થાય?
થાંભલો
અ
અ
'સાવધ' નું સમાનાર્થી શું થાય?
અ
સાવચેત
અ
'દુર્ગમ' નું સમાનાર્થી શું થાય?
અ
અ
મુશ્કેલ
'શિસ્ત' નું સમાનાર્થી શું થાય?
અ
અનુશાસન
અ
પંથ કાપવો એટલે શું?
રસ્તે આગળ વધવું
અ
અ
ખાંડાની ધારે ચાલવું એટલે શું?
અ
ઘણાં જ વિકટ માર્ગે ચાલવું
અ
હિંમત ખોવી એટલે શું?
અ
અ
નિરાશ થવું
