NEW
Font size
Worksheetsભારત વર્ષ ની ભવ્યતા
Total questions: 25
Worksheet time: 13mins
કેટલા વર્ષ પહેલા ખેતીમાં લોખંડના સાધનોનો ઉપયોગ વધ્યો
2400
2500
2600
2700
ઉત્તર ભારતમાં ગામ ના વડા ને શું કહે વાતા
ગ્રામ સેવક
ગ્રામ રક્ષક
ગ્રામ ભોજક
સરપંચ
દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા
2
3
4
5
કુવા પહેલા કયા નામે ઓળખાતા હતા
વલય
વલય કુપ
બોર
ઇતિહાસ માં કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે
બે
3
4
5
નૃત્ય અને નાટક નો સમાવેશ કઈ કલામાં થાય છે
લલિત કલા
નિદર્શન કલા
મહાભારત ની રચના કોણે કરી હતી
વાલ્મિકી
વેદ વ્યાસ
કાલિદાસ
રામાયણ રચના કોણે કરી હતી
વાલ્મિકી
વેદ વ્યાસ
કાલિદાસ
ભારવી
મહાભારતમાં કેટલા શ્લોકો છે
એક લાખ
200000
300000
ચાર લાખ
ઉપનિષદોની સંખ્યા કેટલી છે
106
107
108
109
પુરાણોની સંખ્યા કેટલી છે
15
16
17
18
બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો ને કયા નામે ઓળખવામાં આવે છે
ત્રિપિટક
ઉપનિષદ
પુરાણ
આગમ ગ્રંથો
જૈન ગ્રંથો ને શું કહેવામાં આવે છે
ત્રિપિટક
આગમ ગ્રંથો
ઉપનિષદ
પુરાણ
આગમ ગ્રંથો ની સંખ્યા કેટલી છે
10
11
12
13
૧૬૦૦ જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કયા સ્થળે કરી હતી
મદુરાઇ
નાશિક
ઉજ્જૈન
તક્ષ શિલા
સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી હતી
ભારવી
કાલિદાસ
પાણીની
ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કયો વિદેશી પ્રવાસી આવ્યો હતો
યુ એન સાંગ
ફાહિયાન
મેગેસ્થનીસ
નીચેમાંથી કોણે ભૂગોળ વિષય પર ગ્રંથ લખ્યો હતો
ફાહિયાન
ટોલેમિ
યુ એન સાંગ
હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર કયું હતું
લોથલ
કંડલા
ખંભાત
મુંબઈ
ચીનથી વેપાર માટે વપરાતા માર્ગને કયા નામે ઓળખવામાં આવે છે
સોના નો માર્ગ
રેશમ માર્ગ
પાકો માર્ગ
કાચો મારગ
મધ્યપ્રદેશમાં કઈ ગુફા આવેલી છે
અજંતા
ઇલોરા
એલિફન્ટા
ભીમબેટકા
ભીમબેટકા મા કેટલા ચિત્રો મળી આવ્યા છે
400
450
600
500
ઇલોરા નું કયું શિલ્પ એક જ શિલામાંથી કોતરેલું છે
વિષ્ણુ મંદિર
બ્રહ્મા મંદિર
લક્ષ્મી મંદિર
શિવમંદિર
મૂર્તિકલા ને કેટલી કલા પ્રચલિત હતી
1
2
3
4
મૂર્તિકલા ની શૈલીઓ જણાવો
ગાંધાર અને મથુરા
મથુરા અને દ્રવિડ
દ્રવિડ અને ગાંધાર
