Font size
Worksheetsધોરણ 6 વિજ્ઞાન
Total questions: 30
Worksheet time: 23mins
નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે?
દેડકો
ગોકળગાય
કરચલો
બગલો
કયા જળચર પ્રાણી નું શરીર બોટ આકારનું નથી?
ઓક્ટોપસ
માછલી
વહેલ
ડોલ્ફિન
બર્ફીલો દીપડો એ કયાપ્રદેશનું પ્રાણી છે?
રણ
પર્વતીય
જંગલ
ઘાસના મેદાન
નીચેના પૈકી કયું સજીવ છે?
વાદળ
લજામણીનો છોડ
વિમાન
આગગાડી
કઈ વનસ્પતિ ના ફૂલો માત્ર રાતે જ ખીલે છે?
ગુલાબના
લજામણીના
સૂર્યમુખીના
પોયણાના
આસોપાલવ ના વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી?
શ્વસન
પ્રચલન
ઉત્તેજના
હલનચલન
માછલી કયા અંગ દ્વારા પાણી માં ઓગળેલો ઓક્સિજન મેળવે છે?
મીનપક્ષ
ચૂઈ
મુખ
ફેફસાં
નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે?
સાપ
કેમેલિયોન
દેડકો
ઉંદર
સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું?
સ્ટીમ એન્જિન
ઈલેક્ટ્રીક એન્જિન
ડીઝલ એન્જિન
મોનોરેલ એન્જિન
નીચેનામાંથી લંબાઈ નો કયો એકમ સૌથી મોટો છે?
મીટર
કિલોમીટર
સેન્ટિમીટર
મિલી મીટર
લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે?
કંપાસ બોક્સ
કોણમાપક
મીટર સ્કેલ
પરિકર
દરજી તમારું માપ લેવા શાનો ઉપયોગ કરે છે?
લોખંડની મીટરપટ્ટી
કપડાની માપપટ્ટી
પ્લાસ્ટિકની માપપટ્ટી
માપનપટ્ટી
ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે?
સુરેખ ગતિ
વક્રગતિ
વર્તુળાકાર ગતિ
આવર્ત ગતિ
પંખાના પાંખિયા ની ગતિ કયા પ્રકારની છે?
સુરેખ ગતિ
વક્રગતિ
વર્તુળાકાર ગતિ
આપેલ પૈકી એકય નહીં
શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું?
વિમાન
હેલિકોપ્ટર
અવકાશયાન
હોવરક્રાફ્ટ
ભૂમિ એ નિવાસસ્થાન નો (a) ઘટક છે.
માછલી (a) દ્વારા શ્વસન કરે છે.
વહેલ (a) દ્વારા શ્વસન કરે છે.
(a) ના છોડની ડાળી ને અડકતા તેના પર્ણો બિડાઈ જાય છે.
એક જ પાટા પર ચાલતી ટ્રેનને (a) કહે છે.
લંબાઈ માપવા માટેનો SI એકમ (a) છે.
1 મીટર= (a) મિલીમીટર
અમદાવાદ થી મુંબઈ વચ્ચેનું અંતર (a) એકમમાં દર્શાવાય.
સિતારના તારની ગતિ (a) છે.
1મીટર= (a) સેન્ટિમીટર
હિચકા પર કોઈ બાળક ની ગતિ (a) હોય છે.
સિલાઈ મશીનમાં સોયની ગતિ (a) હોય છે.
સાઈકલના પૈડાની ગતિ (a) હોય છે.
ચગડોળમાં બેઠેલો છોકરો (a) કરે છે.
હવાઈ મુસાફરી માટે નું અગત્યનું વાહન વ્યવહાર નું સાધન (a) છે.
