Font size
WorksheetsGujarati tast 6th Round-2
Total questions: 30
Worksheet time: 32mins
ધરતી ઉપર કોણે મહેર કરી છે?
સીમે
મોરે
મેહુલા એ
મોસમ
વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે?
કંકુવરણી
સોનાવરણી
ઘઉં વર્ણી
રક્તવર્ણી
કવિએ નદીઓના જળ કેવા કહ્યા છે?
ની ત ર્યાં
સ્વચ્છ
લીલા
પવિત્ર
જુવારના કણસલા માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે?
ઝૂમખું
ગુચ્ છ
લો દો
લોથો
કુંજડિયું ક્યાં કિલ્લોલ કરે છે?
ઝાડ પર
ડૂંડા ઉપર
આકાશમાં
સીમમાં
કવિ લીપીગૂપીને શું તૈયાર કરવાનું કહે છે?
આંગણું
ઘર
ખેતર
ખળા
હરખચંદે કહળસંગ ને ગાડામાં શું મુકવા દેવા વિનંતી કરી?
તેલના ડબ્બા
કપાસિયાનું બાચકું
ગોળનું ભેલિ યું
દવા ના પડીકા
ગાડુ કોનું હતું?
કહળસંગ નું
હરખચંદ નું
ગામનું
માલિકનું
વાણિયા વિદ્યા કોણ વાપરે છે?
રજપુત
હરખચંદ
શેઠિયા
કહળસંગ
હરખચંદે કોના અવસાન ના પત્ર લખાવ્યા?
કહળસંગના પિતાના
કરસન ના માતાના
કહળસંગ ના બનેવીના
કહળસંગ ના
'લેખણ ઝાલી નો રહી'પાઠ ના લેખક નું નામ જણાવો.
સંતબાલ
નાથાલાલ દવે
કિશોરસિંહ સોલંકી
જોરાવરસિંહ જાદવ
કવિએ પંથ કેવી રીતે કાપવા ની વાત કરી છે?
ધીરે ધીરે
ઉતાવડો
અંતર ઉજાળીને
નામ ઉજાળીને
ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે?
સાચવીને
ધીરજથી
ગંભીરતાથી
સમય-સંજોગો જોઈને
કવિ કોને અજવાળવા નું કહે છે?
ઓરડાને
શેરીને
અંતરને
ગામને
જીવનપંથ કેવો છે?
ગમ ભરે લો
દુર્ગમ
સુગમ
કંટક છાયો
કવિ શું ન ખોવાનું કહે છે?
હિંમત
સ્વાર્થ
માલમિલકત
કુટુંબીજનો
કવિ પગલે પગલે શું પ્રગટાવવાનું કહે છે?
પ્રેમળતા
ધીરજ
સ્વાર્થ
ગંભીરતા
'માટીની ભીતો વાળું નાનું ઝુપડુ'શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(a)
'લેણદેણ સંબંધી લખાણ'શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
'ભૂલ'શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
(a)
'ઉધાર'શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
'આબાદ'શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
'દુર્ગમ'શબ્દનો વિરોધી શબ્દ લખો.
(a)
'પંથ કાપવો'રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
(a)
'બે પાંદડે થવું'રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
(a)
'બળદ'-સંજ્ઞા નો પ્રકાર જણાવો.
(a)
'ભારત'-સંજ્ઞા નો પ્રકાર જણાવો.
(a)
'દુર્ગમ'-શબ્દ નો અર્થ લખો.
(a)
'દેનાર'-શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
નદી-શબ્દ નો સંજ્ઞા નો પ્રકાર જણાવો.
(a)
