Worksheetsધોરણ 6 ગણિત
Total questions: 30
Worksheet time: 23mins
સાત પૂર્ણાંક બે સહસ્ત્રાંશ એટલે
7.2
7.02
7.002
0.702
3.05=____
3.050
3.005
0.305
0.0305
95.342 માં 4 ની સ્થાન કિંમત____છે.
4
40
4/1000
4/100
9.08____9.008
<
>
=
^
0.3+0.1+0.2
0.5
0.6
0.3
0.4
3.06 -0.6
2.46
1.25
2.65
3.25
2 લિટર 8 મિલી ને દશાંશ માં___લિટર લખાય.
2.008
2.800
2.080
2.80
બાર પૂર્ણાંક છ શતાંશ ને દશાંશ સંખ્યામાં___લખાય.
14.006
12.06
12.6
12.60
આલેખ પત્ર માં બધી ઊભી લીટીઓ___હોય છે.
તૂટક રેખાઓ
ઘાટા રંગની
પરસ્પર લંબ
સમાંતર
આલેખ પત્ર માં X-અક્ષ અને Y-અક્ષ___હોય છે.
એક જ લીટી ઉપર
સમાંતર
તૂટક રેખાઓ
પરસ્પર લંબ
દરેક આલેખ પત્ર માં પાસ પાસેની આડી ઘાટા રંગની બે લીટીઓ વચ્ચેનું અંતર____સેમી હોય છે.
5
10
1
2
આલેખ પત્ર માં 1 સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટી ઓના____ભાગ કરેલા હોય છે.
બે
ચાર
છ
પાંચ કે દસ
Y-અક્ષ પર પ્રમાણમાપ 1સેમી=20 કિગ્રા વજન લીધું હોય તો 70 કિગ્રા વજન દર્શાવતા સ્તંભ ની ઊંચાઈ____સેમી હોય.
3.5
3
2
4
લંબ આલેખ માં દરેક સ્તંભનો આકાર____હોય છે.
નળાકાર
ત્રિકોણ
લંબચોરસ
સમાંતર
X-અક્ષ અને Y-અક્ષના છેદ બિંદુને ___કહેછે.
પ્રસ્થાન બિંદુ
મધ્યબિંદુ
ઊગમ બિંદુ
પરસ્પર લંબ
તેવીસ પૂણૉક સાત સહસ્ત્રાંશને અંકોમાં (a) લખાય.
32.015ને શબ્દોમાં (a) લખાય.
43સેમી= (a)
9 ગ્રામ= (a) કિગ્રા
1.3+0.2= (a)
5.8 - 0.3= (a)
2 - 0.1= (a)
ચિત્ર દ્વારા રજુ કરાતા આલેખને (a) કહે છે.
આલેખ પત્રમાં આડી અને ઉભી રેખાઓ પરસ્પર (a) દોરેલી હોય છે.
આલેખપત્ર માં આડી રેખાઓ વચ્ચેના અંતરો (a) હોય છે.
આલેખપત્ર માં ઘાટા રંગની મેં ક્રમિક ઊભી લીટીઓ વચ્ચેનું અંતર (a) સેમી હોય છે.
આલેખપત્ર માં આડા અક્ષને (a) -અક્ષ કહેવાય.
આલેખપત્રમાં ઊભા અક્ષને (a) -અક્ષ કહેવાય.
આલેખ દોરતી વખતે (a) માટે પ્રમાણ માપ લેવું પડતું નથી.
આલેખપત્રમાં (a) -અક્ષ માટે પ્રમાણમાપ લેવું પડે છે.
