wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati test paper 6th sem.-2 Round-1

Total questions: 30

Worksheet time: 43mins

Name
Class
Date
1.

કવિ વાસડિયામાંથી શું ઉત્તરાવવા માંગે છે?

a)

પ્રભુજી

b)

વાંસળી

c)

પોપટ

d)

મોર

2.

વાસળી કોણ વગાડે છે?

a)

શ્રી કૃષ્ણ

b)

ગોવાળ

c)

ખેડૂત

d)

ગોપી

3.

મેં હ કઈ દિશાએથી આવે છે?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

4.

રવિવારે સવારે લેખક ને ત્યાં કોણ આવ્યું હતું?

a)

મેનેજર

b)

નિરંજન

c)

ગવર્નર

d)

વેદ સાહેબ

5.

ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું ન હતું ?

a)

સમય

b)

પૈસા

c)

ટિકિટ

d)

અનુકૂળતા

6.

પત્ર કોણે લખ્યો હતો?

a)

લેખકે

b)

નિરંજને

c)

મેનેજરે

d)

નિરંજનના કાકાએ

7.

કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂંઝાયેલા અર્જુન જેવી થઈ?

a)

લેખકની

b)

મેનેજરની

c)

ક્લાર્ક ની

d)

નિરંજન ની

8.

નિરંજનની અટક કઈ હતી?

a)

દવે

b)

બોરીસાગર

c)

વેદ

d)

શાહ

9.

સ્વયંવર કોનો હતો?

a)

દ્રૌપદીનો

b)

રુક્ષ્મણી નો

c)

સીતાનો

d)

મંદોદરી નો

10.

સીતાના સ્વયંવરમાં મુકેલા ધનુષ્ય નું નામ શું હતું?

a)

ત્રયંબક

b)

પરાસર

c)

અનુષ્કા

d)

ધનુષ્ય

11.

શિવ પાર્વતી ની સ્તુતિ કરતા સીતાએ શિવને કેવા કહ્યા છે?

a)

હર હર મહાદેવ

b)

જટાધારી

c)

સંકટ હરણ

d)

નીલકંઠ

12.

રાવણ કયા દેશનો રાજા હતો?

a)

અયોધ્યાનો

b)

લંકાનો

c)

મગધ દેશનો

d)

ભારત દેશનો

13.

રાવણે કયા પર્વત ને હલાવી નાખ્યો?

a)

અરવલ્લી ને

b)

સહ આદરીને

c)

કૈલાસ ને

d)

ગિરનારને

14.

રાવણ ના ભાઈ નું નામ શું હતું?

a)

લક્ષ્મણ

b)

ઇન્દ્રજીત

c)

દશરથ

d)

કુંભકર્ણ

15.

'રાવણનું મિથ્યાભિમાન'કાવ્યમાં આખરે રાવણ..

a)

ધવાયો

b)

દબાયો

c)

બેભાન થયો

d)

મૃત્યુ પામ્યો

16.

ટીકીટ-શબ્દની સાચી જોડણી લખો.

(a)  

17.

પ રીસ્થીતી -શબ્દની સાચી જોડણી લખો.

(a)  

18.

પોપટ-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.

(a)  

19.

અભિમાન-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.

(a)  

20.

પૂર્ણ-શબ્દ નો વિરોધી શબ્દ લખો.

(a)  

21.

મુશ્કેલ-શબ્દ નો વિરોધી શબ્દ લખો.

(a)  

22.

મથાળે છાપેલા નામ-સરનામા વાળો કાગળ-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

(a)  

23.

સંકટ ને હણનાર-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

(a)  

24.

ચાક ચડાવવો-રૂઢિપ્રયોગ નો અર્થ લખો.

(a)  

25.

ઝંખવાણા પડી જવું-રૂઢિપ્રયોગ નો અર્થ લખો.

(a)  

26.

વાંસળી વગાડી રે (a)   નો લાડકો રે લોલ . ખાલી જગ્યા પૂરો

27.

(a)   ની પેરે ઉછાળુ મેરુ મંદરાચળ પર્વત.-ખાલી જગ્યા પૂરો.

28.

તદા થયો નિસ્તેજ રાવણ, સ્પર્શતાં (a)   . ખાલી જગ્યા પૂરો.

29.

"વેદ સાહેબ નો પત્ર છે"-આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો.

(a)  

30.

"ઓહો! એમ વાત છે? અઠવાડિયા પછી તપાસ કરજો."-આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે.

(a)