wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સુગંધ કચ્છની પત્રલેખનના લેખક કોણ છે?

a)

ગિરધર

b)

રઘુવીર ચૌધરી

c)

ડૉ. દશૅના ધોળકિયા

d)

પિંકીબહેન પંડ્યા

2.

ગુજરાત મોરી મોરી રે ગીતનો પ્રકાર ક્યો છે?

a)

લોકગીત

b)

ભાવગીત

c)

પ્રકૃતિગીત

d)

ઊમૅિગીત

3.

પત્ર કોણે લખ્યો હતો?

a)

મેનેજરે

b)

નિરંજને

c)

નિરંજનના કાકાએ

d)

લેખકે

4.

પત્ર કોણે લખ્યો હતો?

a)

મેનેજરે

b)

નિરંજને

c)

નિરંજનના કાકાએ

d)

લેખકે

5.

રાવણ કયા દેશનો રાજા હતો?

a)

મગધ દેશનો

b)

ભારત દેશનો

c)

અયોધ્યાનો

d)

લંકાનો

6.

રાવણના ભાઈનું નામ શું હતું?

a)

લષ્મણ

b)

ઈંદ્નજિત

c)

દશરથ

d)

કુંભકણૅ

7.

પ્રવાસસમિતિના ત્રણ સભ્યોનું કયું સાચું છે?

a)

રેવતી, અરુણ અને બિંદુ

b)

રેવા , તરુણ અને સિંધુ

c)

રેવતી , વરુણ અને સિંધુ

d)

કરુણા , રેવા અને સિંધુ

8.

ઝૂલેલાલના ગીત કોણ ગાય છે?

a)

પારસીઓ

b)

સિંધીઓ

c)

પંજાબીઓ

d)

રાજસ્થાનીઓ

9.

કૃષ્ણ રુક્મણીના લગ્ન કયાં થયા હતા?

a)

પોરબંદર

b)

દેવભૂમી દ્નારકા

c)

માધવપુર

d)

ગોકુળ

10.

મેહુલની નોટ સાહેબ વગૅના બધાં બાળકોને બતાવે છે કારણ કે....

a)

નોટનાં પાનાં લીસાં હતાં.

b)

તે કાયમ લેશન કરે છે.

c)

તેના અક્ષરો સુંદર હોય છે.

d)

તેણે હોમવકૅ સરસ કયૅુ હતું.

11.

અક્ષરો સારા કાઢવા હોય તો,.....

a)

મન શાંત રાખવું.

b)

કલમથી જ લખવું.

c)

નવી બોલપેનથી લખવું

d)

સારા અક્ષરે લખવાનો મહાવરો કરવો પડે.

12.

મરદાનીથી ભરેલાં સોણલાં કોણ સંભળાવે છે?

a)

રેવા

b)

સમદર

c)

સાબર

d)

નમૅદા

13.

ગુજરાતની કંઈ નદી અમૃતનો મમૅર ધ્વનિ કરે છે?

a)

સાબર

b)

રેવા

c)

ભોગાવો

d)

તાપી

14.

પવૅતના શિખર માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે?

a)

ગઢ

b)

ટૂક

c)

ટોડલો

d)

ડુંગર

15.

કોની ગુજરાત જીરવવી કપરી છે?

a)

દલપતરામની

b)

નમૅદની

c)

ગાંધીની

d)

વેપારીઓની

16.

માનવબાળની ગંધ કોને આવી?

a)

સિંહણને

b)

વાઘને

c)

દીપડાને

d)

ચિત્તાને

17.

બાળકને મન અદભૂત રમકડું કયું હતું?

a)

ઘૂઘરો

b)

સાઈકલ

c)

છુકછુક ગાડી

d)

સિંહબાળ

18.

બાળકની ઉંમર કેટલી હતી?

a)

છ વષૅ

b)

આઠ વષૅ

c)

ચાર વષૅ

d)

અગિયાર વષૅ

19.

ભારત દેશમાં કચ્છ જિલ્લાનો કયો નંબર આવે છે?

a)

ચાર

b)

પાંચ

c)

બીજો

d)

પ્રથમ

20.

કચ્છનું ધોળાવીરા ગામ શાના માટે પ્રખ્યાત છે?

a)

ભરતગૂંથણ માટે

b)

જૂના અવશેષો માટે

c)

સફેદ રેતી માટે

d)

બંદર વિકાસ માટે

21.

સૂરજબારી શું છે?

a)

શહેર

b)

પુલ

c)

સૂયૅમુખીનું શહેર

d)

સૂરજને જોવાની બારી

22.

ધીણોધરના ડુંગર ઉપર કોણે તપ કરેલું?

a)

ધોરમનાથે

b)

અજિતનાથે

c)

ડુંગરદાસે

d)

ગોરખનાથે

23.

કોના જેવું બીજું આસન નથી?

a)

બાજોઠ

b)

ખુરશી

c)

હિંડોળાખાટ

d)

પૃથ્વી

24.

કોના જેવું બીજું કોઈ છત્ર નથી?

a)

છત્રી

b)

આકાશ

c)

ચંદરવો

d)

છત

25.

વેર અને પાપ શાનાથી દૂર થઈ શકે છે?

a)

શત્રુભાવથી

b)

ઉપેક્ષા કરવાથી

c)

ઈષૉ કરવાથી

d)

મૈત્રીભાવથી