wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ ગુજરાતી પાઠ-૪ (૨)

Total questions: 31

Worksheet time: 31mins

Name
Class
Date
1.

ચોરી નો બીજો પ્રસંગ કયા ગામમાં બન્યો હતો?

a)

b)

બનેજડા ગામે

c)

2.

બીજા પ્રસંગમાં જ્યારે ચોરને સમજાવવા છતાં તેની ભૂલ ના સ્વીકારતાં રવિશંકર મહારાજે શું કર્યું?

a)

ખોરાક પાણી ન લેવા નો નિર્ણય કર્યો

b)

c)

3.

રવિશંકર મહારાજને પ્રથમવાર બહારવટિયા નો ભેટો કઈ સાલમાં થયો હતો?

a)

b)

c)

૧૯૨૨

4.

રવિશંકર મહારાજે બહારવટિયા ને કોની વાત કરી?

a)

મહાત્મા ગાંધીની

b)

c)

5.

બહારવટિયા ઓને ગાંધીજી નું કામ ઉપાડી ને શું ખેડવા સમજાવ્યું?

a)

b)

સાચું બહારવટું

c)

6.

ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને કયા નામથી બોલાવ્યા?

a)

b)

c)

માણસાઈના દીવા

7.

ધોધમાર વરસાદમાં રવિશંકર મહારાજ કયા ગામે પહોંચ્યા?

a)

વટાદરા

b)

c)

8.

લોકો રવિશંકર મહારાજને કોનો અવતાર માનતા હતા?

a)

b)

ભગવાનનો

c)

9.

કલોલ ગામ માં કયો રોગ ફાટી નીકળ્યો હતો?

a)

કોલેરા

b)

c)

10.

ક્યાં જિલ્લામાં દુષ્કાળ પડયો હતો?

a)

b)

c)

બનાસકાંઠા

11.

અમદાવાદમાં કઈ સાલમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હતા?

a)

૧૯૪૧ અને ૧૯૪૬

b)

c)

12.

મૂંગા મૂંગા સેવા કરવી એ જ રવિશંકર મહારાજ નો જીવન ધર્મ હોવાથી લોકો તેમને કયા નામે ઓળખે છે?

a)

b)

c)

મૂકસેવક

13.

રવિશંકર મહારાજ નો સ્વર્ગવાસ કયા વર્ષમાં થયો હતો?

a)

b)

સો માં વર્ષ

c)

14.

મૂકસેવક એટલે શું?

a)

પ્રશંસા કે ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર

b)

c)

15.

બિરુદ એટલે શું?

a)

b)

c)

ઉપનામ

16.

મહિમાવંતું એટલે શું?

a)

ગૌરવવાળું

b)

c)

17.

વિલાયતી એટલે શું?

a)

b)

c)

પરદેશી

18.

કાચુંપોચું એટલે શું?

a)

b)

ડરપોક

c)

19.

કોતર એટલે શું?

a)

b)

c)

નદીકિનારાની બખોલો

20.

કરો એટલે શું?

a)

ભીંત

b)

c)

21.

વહારે એટલે શું?

a)

b)

c)

મદદે

22.

હેવાન એટલે શું?

a)

b)

દુર્ગુણોવાળો માણસ

c)

23.

જીવનધર્મ એટલે શું?

a)

જીવનનું મુખ્ય કર્તવ્ય

b)

c)

24.

'જોતરાઈ જવું' નો અર્થ શું થાય?

a)

b)

c)

કામચોરી વિના કામે લાવવું

25.

'દિલ દઈને' તેનો અર્થ શું થાય?

a)

ધગશથી

b)

c)

26.

'આત્મા રેડી દેવો' નો અર્થ શું થાય?

a)

b)

c)

પૂરેપૂરી લગનથી કામ કરવું

27.

'પગરણ માંડવા' નો અર્થ શું થાય?

a)

શરૂઆત કરવી

b)

c)

28.

'માથે ઉપાડી લેવું' નો અર્થ શું થાય?

a)

b)

જવાબદારી લેવી

c)

29.

'દિલ દ્રવી ઉઠવું' નો અર્થ શું થાય?

a)

b)

c)

ખૂબ દુઃખ થવું

30.

'પાછી પાની કરવી' નો અર્થ શું થાય?

a)

પાછા હઠવું

b)

c)

31.

'માંડવી વાળવું' નો અર્થ શું થાય?

a)

b)

કામ બંધ કરવું

c)