wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન,વિજ્ઞાન અને ગણિત ક્વિઝ 2

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

વિશ્વનું સૌથી મોટું વેધર કમ્પ્યુટર કયા નામે ઓળખાય છે?

a)

એલજિબ્રા

b)

જીઓસ્તિક

c)

બ્લીઝાર્ડ

d)

ધ ફોરકાસ્ટ

2.

આગ્રા: ઉત્તરપ્રદેશ તો કોલકાતા: ...........

a)

મહારાષ્ટ્ર

b)

કર્ણાટક

c)

પ.બંગાળ

d)

તમિલનાડુ

3.

એક અંકની સૌથી મોટી વીભાજ્ય સંખ્યા કઈ છે?

a)

4

b)

8

c)

9

d)

6

4.

નીચેનામાંથી કોની કિંમત સૌથી ઓછી છે?

a)

13×4 ÷4

b)

150-140

c)

65-60+7

d)

10×8-71

5.

1 થી 100 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે 7 વડે વિભાજય હોય?

a)

14

b)

16

c)

10

d)

9

6.

જો PAT=37, તથા A=1, હોય તો TAP=........

a)

73

b)

37

c)

36

d)

38

7.

315=........ ના 90%

a)

325

b)

300

c)

350

d)

360

8.

ઘડિયાળનો કાંટો 72 કલાકમાં કેટલા ચક્કર મારે?

a)

3

b)

4

c)

6

d)

8

9.

કેરી:ફળ :: બટાકા: ........

a)

ફળ

b)

પર્ણ

c)

ફૂલ

d)

પ્રકાંડ

10.

કેરળ:ઓનમ :: તમિલનાડુ: ..........

a)

વૈશાખી

b)

બીડું

c)

પોંગળ

d)

ગણેશ ચતુર્થી

11.

50,25,26,13,14,7,8,........ પેટર્ન પૂર્ણ કરો.

a)

4

b)

9

c)

8

d)

6

12.

પૈસા:રૂપિયા ,સેમી:મીટર, તો કિલોગ્રામ:.........

a)

મેટ્રિક ટન

b)

કવિન્ટલ

c)

ગ્રામ

d)

હેકટર

13.

સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે?

a)

1

b)

0

c)

2

d)

-1

14.

આરવ એક રમકડું રૂપિયા 240 માં વેચતા 20% ખોટ જાય છે તો આ રમકડાંની મુળ કિંમત કેટલી હશે?

a)

280

b)

290

c)

320

d)

300

15.

1+0.1+0.01=........

a)

1.011

b)

1.11

c)

1.111

d)

1.101

16.

એક સંખ્યાના સાત ગણા કરી તેમાં તે જ સંખ્યા ઉમેરતા 400 થાય છે તો તે સંખ્યા કઈ?

a)

100

b)

70

c)

50

d)

500

17.

મહેશભાઈ ના તબેલામાં અમુક પશુઓ અને અમુક પક્ષીઓ છે.તેમના માથા 32 અને પગ 100 છે તો પક્ષીઓ અને પશુઓની સંખ્યા કેટલી?

a)

18 પશુ,14 પક્ષી

b)

14 પશુ,18 પક્ષી

c)

17 પશુ,15 પક્ષી

d)

15 પક્ષી,17 પશુ

18.

1 થી 200 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ આવે?

a)

12

b)

13

c)

14

d)

15

19.

કાર,બસ અને ટ્રક માં ડ્રાઇવર ની સીટની આગળ કેવો અરીસો હોય છે?

a)

બહિર્ગોળ

b)

અંતર્ગોળ

c)

સમતલ

20.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ક્યાં આવેલ છે?

a)

બેંગ્લોર

b)

કોલકાતા

c)

મુંબઈ

d)

દિલ્હી

21.

રેડિયો એક્ટીવીટીની શોધ કોણે કરી હતી?

a)

પીઅરી ક્યુરી

b)

હેન્રી બેકરેલ

c)

રોંજન

d)

નીલ બોહર

22.

સૌથી મોટી આંખો કયા સસ્તન પ્રાણી ની હોય છે?

a)

હરણ

b)

હાથી

c)

ગેંડો

d)

સિંહ

23.

જીવવિજ્ઞાન ની કઈ શાખા છે જે વનસ્પતિઓનો અભ્યાસ કરે છે?

a)

બોટની

b)

એનોટોમી

c)

ટેલીપેથી

d)

યુરોલોજી

24.

કલ્પના ચાવલા ઈ. સ.2003 માં કયા સ્પેસશટલમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી ધરતી પર પરત ફરતા મૃત્યુ પામ્યા હતા?

a)

એટલાન્ટિક

b)

ડિસ્કવરી

c)

ચેલેંજર

d)

કોલંબિયા

25.

મગજના વિચારોને વાંચી તેને અમલમાં મુકતા મશીન ની શોધ કયા દેશમાં થઈ છે?

a)

જાપાન

b)

ચીન

c)

ભારત

d)

બ્રિટન