WorksheetsGK ક્વીઝ 1
Total questions: 30
Worksheet time: 15mins
જેમની જોવાની ઇન્દ્રિય તીવ્ર હોય તેવા પક્ષીઓના નામ આપો
સમડી
ગીધ
બાજ
આપેલ તમામ
જેમની સાંભળવાની ઇન્દ્રિય તીવ્ર હોય તેવા પ્રાણીઓના નામ આપો
કુતરો
હાથી
વાઘ
આપેલ તમામ
જેમની સૂંઘવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવું પ્રાણી કયું છે?
કુતરો
ગાય
બિલાડી
ઊંટ
આપણી નજીકમાં આવેલું અભયારણ્ય કયું છે?
બાલારામ વન્યજીવ અભ્યારણ
નળસરોવર પક્ષી અભ્યારણ
થોર પક્ષી અભ્યારણ
રતનમહાલ રીંછ અભ્યારણ
જેમની ચામડી માટે જેમનો શિકાર કરવામાં આવે છે તેવા પ્રાણી ક્યાં છે?
A. વાઘ
B. સાપ
A અને B બંને
એક પણ નહીં
ગુજરાતમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે?
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
જીમ કોર્બેટ નેશનલ પાર્ક
રણથંભોર ટાઇગર રિઝર્વ
ગુજરાતના કયા જિલ્લામાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે?
બનાસકાંઠા
કચ્છ
જુનાગઢ
સાબરકાંઠા
સૌથી જૂનો વેદ કયો છે?
સામવેદ
અથર્વવેદ
યજુર્વેદ
ઋગ્વેદ
ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?
અમદાવાદ
જુનાગઢ
પાટણ
વડોદરા
ભોજપત્ર બનાવવા કયા વૃક્ષની છાલ નો ઉપયોગ થાય છે?
લીમડો
ભૂર્જ
આંબો
તાડ
આપણા દેશમાંથી મળેલ સૌથી જૂના સિક્કા કયા છે?
ગુપ્તકાલીન સિક્કા
મોર્યકાલીન સિક્કા
પંચમાર્ક સિક્કા
ઈરાની સિક્કા
શાકભાજી અને ફળો કોણ આપે છે?
પ્રાણીઓ
વનસ્પતિઓ
પ્રાણીઓ અને વનસ્પતિઓ
આપેલ તમામ
મધમાખી તેનો મધુરસ શેમાં સંગ્રહ કરે છે?
દિવાલમાં
જમીનમાં
જળ પર
મધપૂડામાં
આપણે શ્વસનમાં કયો વાયુ લઈએ છીએ?
નાઇટ્રોજન
ઓક્સિજન
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
આયર્નની ઉણપથી થતો રોગ કયો છે?
સ્કર્વી
એનિમિયા
બેરીબેરી
એક પણ નહીં
હાલમાં આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે?
પ્રણવ મુખર્જી
રાહુલ ગાંધી
સરદાર પટેલ
દ્રૌપદી મૂર્મૂ
હાલમાં આપણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે?
નરેન્દ્રભાઈ મોદી
ભુપેન્દ્રભાઈ પટેલ
નીતિનભાઈ પટેલ
વિજય રૂપાણી
હાલમાં આપણા દેશના નાણામંત્રી કોણ છે?
નિર્મલા સીતારામન
નરેન્દ્રભાઈ મોદી
ઇન્દિરા ગાંધી
સ્મૃતિ ઈરાની
હાલમાં આપણા દેશના વડાપ્રધાન કોણ છે?
સુભાષચંદ્ર બોઝ
યોગી આદિત્યનાથ
નરેન્દ્રભાઈ મોદી
મહાત્મા ગાંધી
રાજપૂત શબ્દનો અર્થ શું થાય?
રાજઘાટ
રાજપાટ
રાજપુત્ર
રાજપત્ર
ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા?
સમ્રાટ હર્ષવર્ધન
સમ્રાટ અશોક
મિહિર ભોજ
પુલકેશી બીજો
રાણી ઉદયમતીએ પાટણમાં કઈ વાવ બંધાવી હતી?
પાટણની વાવ
રાણકીવાવ
દેવીની વાવ
સોલંકી ની વાવ
રામાયણ મહાકાવ્ય ના રચયિતા કોણ હતા
મહર્ષિ વાલ્મિકી
મહર્ષિ વેદવ્યાસ
તુલસીદાસ
રામાનંદ સાગર
મહાભારત મહાકાવ્ય ના રચયિતા કોણ હતા?
મહર્ષિ વેદવ્યાસ
કાલિદાસ
મહર્ષિ વાલ્મિકી
મહર્ષિ ભૃગુ
વનસ્પતિનું રસોડું કોને કહે છે?
પર્ણ
ફુલ
ફળ
થડ
ખરીફ પાક એટલે કેવો પાક?
ઉનાળુ પાક
શિયાળુ પાક
ચોમાસુ પાક
એક પણ નહીં
નીચેનામાંથી રાસાયણિક ખાતરનું નામ જણાવો
A. યુરિયા
B. D A P
A અને B બંને
એક પણ નહીં
ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?
બનાસકાંઠા
કચ્છ
સાબરકાંઠા
અમદાવાદ
ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કેટલો લાંબો છે?
1100 કિમી
1200 કિમી
1600 કિમી
1400 કિમી
ગુજરાતમાં કુલ જીલ્લાઓની સંખ્યા કેટલી છે?
31
28
33
35
