wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ટ્રાફિક સિગ્નલ

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

રસ્તો આપો

b)

વાહન થોભો

c)

સીધા જાઓ

d)

વાહન ધીમું કરો

2.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

જમણી બાજુ હાંકો

b)

ડાબી બાજુ તીવ્ર વળાંક

c)

ડાબી બાજુ હાંકો

d)

જમણી બાજુ તીવ્ર વળાંક

3.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

રસ્તો આપો

b)

આગળ સાંકડો બ્રીજ છે.

c)

રાહદારી માટે ક્રોસિંગ રોડ

d)

ફરજીયાત આગળ વધો

4.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

નો પાર્કિંગ

b)

નો એન્ટ્રી

c)

યુ ટર્ન મનાઈ છે.

d)

વાહનને અલ્પ સમય માટે ઉભું રાખવાની મનાઈ છે.

5.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

ડાબી બાજુ વળવાની મનાઈ છે.

b)

ડાબી બાજુ તીવ્ર વળાંક

c)

જમણી બાજુ વળવાની મનાઈ છે.

d)

જમણી બાજુ તીવ્ર વળાંક

6.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

રાહદારી માટેનું ક્રોસિંગ

b)

અહીં ચાલવું નહીં.

c)

રાહદારી માટે મનાઈ છે.

d)

વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો.

7.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે.

b)

બંને બાજુ પાર્કિંગ થઈ શકે.

c)

ડાબી બાજુ પાર્કિંગ માન્ય છે.

d)

જમણી બાજુ પાર્કિંગ માન્ય છે.

8.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

યુ ટર્ન મનાઈ છે.

b)

હોર્ન વગાડવાની મનાઈ છે.

c)

યુ ટર્ન માન્ય છે.

d)

જમણી બાજુ વળવાની મનાઈ છે.

9.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

રોડ ડિવાઈડરમાં જગ્યા છે.

b)

હોર્ન વગાડવાની મનાઈ છે.

c)

આગળ બેરીયર છે.

d)

એક પણ નહીં.

10.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

આગળ રસ્તો પહોળો છે.

b)

આગળ વાંકા - ચુકો રસ્તો છે.

c)

આગળ સાંકડો બ્રીજ છે.

d)

આગળ સાંકડો રસ્તો છે.

11.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

ગતિ મર્યાદાનો અંત

b)

ઓવરટેકીંગની મનાઈ છે.

c)

બધા પ્રકારના સાધનની મનાઈ છે.

d)

એક પણ નહીં.

12.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

આગળ જમણી બાજુ રસ્તો છે.

b)

આગળ સાંકડો રસ્તો છે.

c)

આગળ સાંકડો બ્રીજ છે.

d)

આગળ રેલવે ફાટક છે.

13.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

છુટા પથ્થરવાળો રસ્તો

b)

આગળ સીધો રસ્તો છે.

c)

ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે.

d)

આગળ ભયજનક રસ્તો છે.

14.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

જમણી બાજુ જવાની મનાઈ છે.

b)

સીધા જવાની મનાઈ છે.

c)

ઓવરટેકિંગની મનાઈ છે.

d)

ડાબી બાજુ વળવાની મનાઈ છે.

15.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

આગળ ક્રોસ રોડ છે.

b)

આગળ જવાની મનાઈ છે.

c)

બે રસ્તાઓ ભેગા થાય છે.

d)

ત્રણ રસ્તા ભેગા થાય છે.

16.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

જમણી બાજુ વાહન વાળી શકાય.

b)

આગળ રસ્તો સાંકડો છે.

c)

ફરજીયાત આગળ વધો.

d)

આગળ ભયજનક રોડ છે.

17.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

હોર્ન વગાડવો ફરજીયાત છે.

b)

હોર્ન વગાડવાની મનાઈ છે.

c)

હોર્ન ધીમેથી વગાડો.

d)

એક પણ નહીં.

18.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

સીધા જાઓ.

b)

આગળ ડાબી બાજુ રસ્તો છે.

c)

આગળ રસ્તો બંધ છે.

d)

આગળ જમણી બાજુ રસ્તો છે.

19.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

વાહન થોભો.

b)

વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે.

c)

તમામ વાહનો માટે પ્રવેશ બંધ

d)

નો પાર્કિંગ

20.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

ફરજીયાત સીધા જાઓ અથવા જમણી બાજુ વળો.

b)

સીધા જાઓ

c)

ડાબી બાજુ વળો

d)

આગળ રસ્તો નથી.

21.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ

b)

ટ્રક માટે પ્રવેશની મનાઈ છે.

c)

મોટર સાઈકલ માટે પ્રવેશ મનાઈ છે.

d)

ગાડી અને બાઈક માટે પ્રવેશ મનાઈ છે.

22.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

સીધા જાઓ

b)

સીધા જશો નહીં.

c)

ફરજીયાત સીધા જાઓ અથવા જમણી બાજુ વળો.

d)

ફરજીયાત સીધા જાઓ અથવા ડાબી બાજુ વળો.

23.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

ટ્રક માટે પ્રવેશની મનાઈ છે.

b)

ટ્રક માટે પ્રવેશ માન્ય છે.

c)

તમામ વાહનો માટે પ્રવેશ મનાઈ છે.

d)

રાહદારી માટે પ્રવેશ મનાઈ છે.

24.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

જમણી બાજુ વળી શકો છો.

b)

જમણી બાજુ વળવાની મનાઈ છે.

c)

ડાબી બાજુ વળી શકો છો.

d)

ડાબી બાજુ વળવાની મનાઈ છે.

25.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

50 જેટલાં વાહનો માટે પ્રવેશ મનાઈ છે.

b)

50 જેટલાં વાહનો માટે પ્રવેશ માન્ય છે.

c)

50 કિમી/કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં.

d)

50 કિમી/કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવી શકો છો.

26.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

આગળ બળદગાડી જાય છે.

b)

બળદગાડા માટે પ્રવેશ માન્ય છે.

c)

બળદગાડા માટે પ્રવેશ મનાઈ છે.

d)

એક પણ નહીં.

27.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

એકતરફી રસ્તો

b)

વાય ક્રોસિંગ

c)

ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક

d)

જમણી બાજુ ચીપિયા જેવો વળાંક

28.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

વાહન ધીમું કરો.

b)

સાવચેતીથી આગળ વધો.

c)

માત્ર રાહદારી ચાલી શકો છો.

d)

રાહદારી માટે મનાઈ છે.

29.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

ડાબી બાજુનો વળાંક

b)

જમણી બાજુનો વળાંક

c)

ડાબી બાજુ જવાની મનાઈ છે.

d)

જમણી બાજુ જવાની મનાઈ છે.

30.

ટ્રાફિક ચિહ્ન ઓળખો.

a)

ફક્ત રાહદારી રસ્તો

b)

ડાબી બાજુ વળો.

c)

વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો.

d)

જમણી બાજુ વળો.