WorksheetsSupervisor Training
Total questions: 25
Worksheet time: 8mins
Name
Class
Date
1.
ભારતમાં પોષણ માહ (રાષ્ટ્રીય પોષણ મહિનો) ક્યારે ઉજવવામાં આવે છે?
a)
માર્ચ
b)
સેપ્ટેમ્બર
c)
ડીસેમ્બર
d)
જુલાઈ
2.
ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ કયા છે?
a)
વિટામિન એ,ડી, ઇ, કે
b)
વિટામિન સી
c)
વિટામિન બી૧ , બી ૧૨
d)
વિટામિન બી૬
3.
કયા સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ગોઇટરનું કારણ બની શકે છે?
a)
કેલ્શિયમ
b)
આર્યન
c)
સોડિયમ
d)
આયોડિન
4.
કયા સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે?
a)
પોટેશ્યમ
b)
આર્યન
c)
કોપર
d)
વિટામિન એ
5.
BMI (બોડી માસ ઇન્ડેક્સ) ની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?
a)
Weight/ Height
b)
Weight in Kg/ (Height in meter )2
c)
Height in meter/ (Weight in Kg)
d)
Height/ Length
6.
બાળકોમાં એનિમિયાના નિદાન માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે?
a)
Widal Test
b)
Heamoglobin test
c)
Mantoux test
d)
CRP level
7.
સારા પોષણ માટે શું જરૂરી છે?
a)
પૂરતો પ્રમાણમાં આહાર
b)
પૂરતો પ્રમાણમાં સંભાળ
c)
રોગ થી રક્ષણ
d)
તમામ
8.
નીચેનામાંથી કયું બાળકોમાં કુપોષણનું ઉદાહરણ છે?
a)
ઓછા વજન
b)
ઠીંગણાપણું
c)
અતિ ગંભીર કુપોષિત
d)
તમામ
9.
કયા સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપને કારણે પોષક અંધત્વ પણ થઈ શકે છે?
a)
ઝીંક
b)
વિટામિન એ
c)
વિટામિન સી
d)
વિટામિન ડી
10.
વિટામિન A શરીરમાં ક્યાં સંગ્રહિત થાય છે?
a)
સ્નાયુઓ
b)
કિડની
c)
લીવર
d)
સપ્લીન
11.
આંગણવાડી કેન્દ્રમાંથી દર મહિને ગંભીર ઓછા વજનવાળા 6 મહિના- 3 વર્ષની વયના બાળકોને ઘરે લઈ જવાના ટેક હોમ રાશનના કેટલા પેકેટ આપવા જોઈએ ?
a)
6
b)
12
c)
10
d)
7
12.
AWCમાં બાળકની નોંધણી કઈ ઉંમરથી કરાવવી જોઈએ?
a)
જન્મ થી
b)
6 માસનું થાય ત્યારે
c)
3 વર્ષની ઉમરે
d)
ખબર નથી
13.
AWC ખાતે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે વિતરણ કરવામાં આવેલ ટેક હોમ રાશન પેકેટનું નામ?
a)
માતૃ શક્તિ +/માતૃ શક્તિ
b)
બાલ શક્તિ +/બાલ શક્તિ
c)
શીરા
d)
સુખડી
14.
ઓછા જન્મ વજન વાળા બાળકો માટે કટ ઓફ શું છે?
a)
<2.5 કિલો
b)
3 કિલો
c)
2.75 કિલો
d)
ખબર નથી
15.
ICDS યોજનાનો પૂરો નામ શું છે?
a)
Integrated Child Development Services
b)
Immediate Care & Development system
c)
Integrated Child Department system
d)
None
16.
જન્મ પછી કેટલા સમયમાં સ્તનપાન શરૂ કરવું જોઈએ?
a)
જન્મના એક કલાકમાં
b)
એક કલાક પછી
c)
નવજાત માંગે ત્યારે
d)
ડૉક્ટરની સૂચના પછી
17.
પ્રથમ મંગળ દિવસનો નામ શું છે ?
a)
સુપોષણ સંવાદ
b)
ગોધભરાઈ
c)
બાળતુલા
d)
પૂર્ણાદિવસ
18.
ટી. એચ. આર વિતરણ માટે કયા મંગળ દિવસ કરવામાં આવે છે
a)
સુપોષણ સંવાદ
b)
અન્નવિતરણ દિવસ
c)
બાળતુલા
d)
પૂર્ણાદિવસ
19.
MMYનું પૂરો નામ શું છે ?
a)
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
b)
માતૃ શક્તિ
c)
મુખ્યમંત્રી માતૃવંદના યોજના
d)
ખબર નથી
20.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત લાભાર્થીઓને શું આપવામાં આવે છે?
a)
1 કિલો- તુવેર દાળ
b)
1- કિલો તેલ
c)
2 કિલો - ચણા
d)
તમામ
21.
પોષણ સુધા યોજના અંતર્ગત એક લાભાર્થી માટે કેટલા રૂપયાની જોગવાઈ છે?
a)
રૂ. ૧૪ /-
b)
રૂ. ૨૨ /-
c)
રૂ. ૨૭/-
d)
રૂ. ૧૫.૫ /-
22.
પોષણ સુધા યોજના અંતર્ગત લાભાર્થીઑ ને શું આપવામાં આવે છે ?
a)
એક વખતનો સંપૂર્ણ ભોજન
b)
ચીકી
c)
હળવા
d)
ફળ
23.
દૂધ સંજીવની યોજના અંતર્ગત કયા લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
a)
૬ માસ થી ૬ વર્ષના બાળકો
b)
સગર્ભા અને ધાત્રી
c)
કિશોરીઓ
d)
૧ અને ૨
24.
સગર્ભા અને ધાત્રી માતાઑને કેટલા દિવસ દૂધ આપવામાં આવે છે ?
a)
સપ્તાહમાં 4 દિવસ
b)
સપ્તાહમાં ૫ દિવસ
c)
સપ્તાહમાં ૨ દિવસ
d)
સપ્તાહમાં ૩ દિવસ
25.
બાળકોના ગરમ નાસ્તામાં કયા પ્રકારના ચોખાનો ઉપયોગ લેવામાં આવે છે ?
a)
સાધારણ ચોખા
b)
પીળા ચોખા
c)
ફોર્ટિફાઇટ ચોખા
d)
બોઇલ રાઇસ
100 %
