Worksheetsઆનંદ
Total questions: 30
Worksheet time: 15mins
દરેક જીવ પોતાનું અસ્તિત્વ શરૂ થાય ત્યારથી________ ખોજ માં પડેલો હોય છે.
આનંદ
ખોરાક
ખજાના ની
ધન-સંપત્તિ
એવી કઈ ચીજ છે દુનિયામાં કે જે આનંદ પમાડે?
જ્ઞાની પુરુષ ને જોતા
ધન-સંપત્તિ મેળવતા
નવી ગાડી ખરીદતા
દેશ વિદેશમાં ફરવા જતા
અંદર નો આનંદ શી રીતે વર્તે?
પોતાનો પુરુષાર્થ અને જ્ઞાની ના રાજીપા
સામાને સદ માર્ગે ચડાવતા
જલેબી ને લાડુ ખાવા થી
બીજાની ભૂલો જોવાથી
જીવમાત્રને મહીં ભરપટ્ટે _____ ભરેલો જ છે.
આનંદ
કષાઈ
દુઃખ
માન
અંદર નો આનંદ આવતો કેમ બંધ થઈ ગયો છે?
રાગ-દ્વેષ
પ્રતિક્રમણ
સામાયિક
માન
શેનાથી આત્મા પર આવરણ આવે અને આનંદ ચાલ્યો જાય છે?
કષાઈ-ક્લેશ
અપમાન
આક્ષેપ ના લીધે
અપેક્ષાને લીધે
નીચેનામાંથી કયો આનંદ ટેમ્પરરી આનંદ છે?
પિક્ચર જોવું
શુદ્ધ ઉપયોગનો
આત્માનો
જ્ઞાનનો
સાચો આનંદ બાહ્ય રીતે અનુભવાય?
હા
ના
કઈ જ કહી શકાય નહીં
અનુભવમાં આવી શકે તેમ છે
કોઈ વખાણ કરે અને જે આનંદ થાય એ______ આનંદ કહેવાય!
આધારવાળો
શાશ્વત
પર્મનેન્ટ
દેખીતો
કોઈ અપમાન કરી જાય તોય આનંદ ખસે નહીં એનું નામ______!!
સાચો આનંદ
બાહ્ય આનંદ
આધારવાળો આનંદ
યોગ્ય આનંદૉ
માનવ ધર્મ એટલે શું?
બીજાને આનંદ(સુ:ખ) આપવો
બીજાને દુઃખ આપવું
જગત કલ્યાણ કરવું
ઘર-બાર ચલાવું
સુપરહ્યુમન કોને કહેવાય
ઘણા નુકસાન કરે તો પણ તેમની મદદ કરવી
બાહ્યસુખમાં જ હોય
જેને બધા જ કામો આવડે
જેનું કદ મોટું હોય એ
અભયદાન એટલે શું ?
કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય
લાખો રૂપિયાનું દાન કરવું
દુઃખનું દાન કરવું
આનંદનું દાન કરવું
પોતાનું સુખ નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય, તે જ રહ્યા કરે ત્યાંથી________શરૂઆત થાય.
કરુણ્યતા
અપકાર
આનંદ
અકર્તા
દાદાના કહેવા મુજબ દુઃખ શેને કહેવાય?
તરસ લાગી હોય અને પાણી ના મળવું
નવો ફોન ન મળવો
હોટેલ નું ખાવાનું ન મળવું
અપમાન
દાદાના કહેવા મુજબ દુઃખ શેને કહેવાય?
ભૂખ લાગી હોય અને ખાવા ન મળવું
નવી ગાડી ન મળવી
નવા ઈયરફોન ન મળવા
નવા કપડા ન મળવા
દાદા ના કહેવા મુજબ કોને દુઃખ હોય?
મોટા બંગલા વાળા ને
આત્માને
સાધુઓને
દેવ દેવીઓને
______ ના લીધે દુઃખ છે
ખોટી માન્યતાઑ
સામાના
સમજણ
પારકા
લોકોને જે દુઃખ છે તે_______છે.
રોંગ બિલીફ
રાઇટ બિલીફ
ક્લેશ-કષાય
વેર-ઞેર
બીજાની આનંદ આપવામાં પોતાનો આનંદ_______
સમાયેલો જ છે
ખોવાયેલો છે.
મળતો નથી.
જળતો નથી.
દાદા ના કહેવા મુજબ અપમાન ગાળો આવે ત્યારે આપણે______ કરવો.
આનંદ
દુઃખ
અકળામણ
ન્યાય
નીચેનામાંથી શેનાથી આનંદ વધે છે?
પ્રતિક્રમણથી
ગેમ રમવાથી
પિક્ચર જોવાથી
ફરવા જવાથી
'શાંતિ મનનો સ્વભાવ છે અને______એ આત્માનો સ્વભાવ છે.'
આનંદ
શક્તિ
ભક્તિ
મુક્તિ
________ તો એકવાર આવે પછી જાય નહીં.
ચેતન નો આનંદ
મનનો આનંદ
ફરવાનો આનંદ
ખાવાનો આનંદ
ખોટી સમજણ દૂર થાય અને________ આવે એ જ આનંદ છે.
સાચી સમજણ
અણસમજણ
ભ્રાંતી
બીલીફ
કલ્પિત થી મનનો આનંદ સાચા થી________.
આત્માનો આનંદ
અહમનો આનંદ
હકીકત
બુદ્ધિનો આનંદ
_______ માં રહેવાથી સુખ મળે છે.
વર્તમાન
ભવિષ્ય
ભૂતકાળ
ત્રિકાળ
કૃતજ્ઞતા રાખવી એ______છે.
સુખ
દુઃખ
અમૂર્ત
ખોટું
_____ મદદથી સુખ છે.
બીજાને
પોતાની
સામાની
પારકાની
________આપવાથી સુખ છે.
પ્રોત્સાહન
અતિક્રમણ
ધક્કો
ગાળો
