NEW
Font size
WorksheetsCURRENT AFFAIRS
Total questions: 30
Worksheet time: 15mins
શ્રી સ્ટીફન હોકિંગના પ્રસિધ્ધ વૈજ્ઞાનિક સંશોધનોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?
બ્લેક હોલ અંગે સંશોધન
હોકિંગ રેડિયેશન
થિયરી ઓફ કોસ્મોલોજી
ઉપરોક્ત ત્રણેય
સમગ્ર વુશ્વમાં કયો દિવસ વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવાય છે ?
15 માર્ચ
9 માર્ચ
7 માર્ચ
11 માર્ચ
તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા ફ્રાંસના રાષ્ટ્રીપતિનું નામ શું છે ?
શ્રી બર્નાડ અર્નોલ્ટ
શ્રી ઇમેન્યુઅલ મેક્રોન
શ્રી જૈફ મેક્રોન
શ્રી વોરન મેક્રોન
ફોબ્સ્રૅ મેગેઝિનની વર્ષ 2018ની વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં પ્રથમ ક્રમે કયા ઉદ્યોગપતિ છે ?
શ્રી જૈફ બેઝોસ
શ્રી મુકેશ અંબાણી
શ્રી બિલ ગેટ્સ
શ્રી વોરન બફેટ
માર્ચ 2018 દરમિયાન ભારત અને ફ્રાંસ વચ્ચે કુલ કેટલા કરાર પર હસ્તાક્ષર થયા છે ?
12
13
14
15
ફોબ્સૅ મેગેઝિને જાહેર કરેલી વર્ષ 2018ની વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં ભારતનાં શ્રી મુકેશ અંબાણી ક્યા ક્રમે છે ?
16
17
18
19
તાજેતરમાં જ ચુંટાઇ આવેલા ત્રિપુરાના નવા મુખ્યમંત્રીશ્રીનું નામ શું છે ?
શ્રી કોનરાડ સંગ્મા
શ્રી બિપ્લબ કુમાર દેબ
શ્રી નેઇફ્યુ રિયો
શ્રી માણીક સરકાર
9 માર્ચ, 2018ના રોજ ભારતની સુપ્રિમ કોર્ટે ક્યા પ્રકારના ઇચ્છામૃત્યુને મંજૂરી આપી છે ?
સક્રિય
નિષ્ક્રિય
સક્રિય અને નિષ્ક્રિય બન્ને
ત્રણમાંથી કોઇ નહિ
નિષ્ક્રિય ઇચ્છામૃત્યુમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?
લાઇફ સપોર્ટ સિસ્ટમ હટવી દેવી
એન્ટિબાયોટિક દવાઓ બંધ કરવી
કોમામાં રહેલી વ્યક્તિનું વેન્ટિલેટર દૂર કરવું
દર્દીને ઝેર દ્વારા મૃત્યુ આપવું
વિશ્વના કયા દેશમાં વિશેષ પરિસ્થિતિમાં કોઇપણ ઉંમરની વ્યક્તિને મરવાની ઉંમર પસંદ કરવાનો અધિકાર આપે છે ?
નેધરલેન્ડ
બેલ્જિયમ
બ્રાઝિલ
કેનેડા
તાજેતરમાં ભારતના કયા રાજ્ય દ્વારા પોતાનો અલગ રાજ્ય ધ્વજ રાખવાનો નિર્ણય કરવમાં આવ્યો છે ?
કર્ણાટક
આંધ્રપ્રદેશ
તેલંગણા
તમિલનાડુ
શ્રી બાલકૃષ્ણ દોશીને નીચેનામાંથી કયો પુરસ્કાર એનાયત થયો નથી ?
પદ્મ શ્રી
ફ્રાન્સનો કલા માટેનો સર્વોચ્ચ એવોર્ડ
આગાખાન આર્કિટેકચર એવોર્ડ
ઉપરોક્ત ત્રણેય
તાજેતરમાં ક્યા રાજ્યને વિશેષ દરજજાની માંગ સાથે બે મંત્રીશ્રીઓએ કેંદ્ર સરકારનાં મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે ?
આંધ્રપ્રદેશ
બિહાર
ઝારખંડ
તેલંગણા
માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત ગુજરતાના પ્રથમ રેલવે સ્ટેશનનું નામ શું છે ?
કાલુપુર-અમદાવાદ
મણિનગર-અમદાવાદ
બાપુનગર-અમદાવાદ
નરોડા-અમદાવાદ
સમગ્ર વિશ્વમાં કયો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે ?
10 માર્ચ
9 માર્ચ
8 માર્ચ
7 માર્ચ
'8 માર્ચ, 2018ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ક્યાથી નન્હી પરી અવતરણ યોજના અમલમાં મૂકી હતી ?
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
સિવિલ હોસ્પિટલ, રાજકોટ
સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર
સિવિલ હોસ્પિટલ, સુરત
8 માર્ચ, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદીએ નેશનલ ન્યુટ્રીશન મિશન યોજનાનો પ્રારંભ ક્યાં રાજ્યમાથી કરાવ્યો છે ?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
દિલ્લી
તાજેતરમાં કયા દેશમાં કોમી હિંસા ફાટી નીકળવાને કારણે 10 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે ?
મ્યાનમાર
નેપાળ
બાંગ્લાદેશ
શ્રીલંકા
તાજેતરમાં દેલ્લી હાઇકોર્ટ દ્વારા કયા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ?
પ્લાસ્ટિકથી બનેલા
કાગળથી બનેલા
કાપડથી બનેલા
ત્રણમાંથી કોઇ નહિ
સંયુકત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષથી 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો ?
ઇ.સ. 1970
ઇ.સ.1973
ઇ.સ. 1975
ઇ.સ. 1977
સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ વિજેતા વ્યક્તિનું નામ શું છે ?
વોલ્ટ ડિઝની
એ.આર.રહેમાન
જ્યોર્જ બનાર્ડ શો
ગેરી ઓલ્ડમેન
વર્ષ 2018ના ઓસ્કર એવોર્ડ માટે ભારતે સત્તાવાર રીતે કઇ ફિલ્મ મોકલી હતી ?
ટોયલેટ
ન્યુટન
સ્લમ ડોગ મિલિનીયર
થ્રી ઇડીયટ
ઓસ્કર એવોર્ડનો પ્રારંભ ક્યારથી થયો હતો ?
ઇ.સ 1925
ઇ.સ. 1929
ઇ.સ. 1935
ઇ.સ. 1939
વર્ષ 2018ના ઓસ્કાર એવોર્ડના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વાક્ય સાચું નથી ?
બેસ્ટ એક્ટર - ગેરી ઓલ્ડમેન
બેસ્ટ એક્ટ્રેસ - ફ્રાંસિસ મેકડોર્મેન્ડ
બેસ્ટ ડાયરેક્ટર - ગુલેર્મો ડેલ ટોરો
ઉપરોક્ત ત્રણેય સત્ય છે.
વર્ષ 2018માં બેસ્ટ ફિલ્મનો એકેડમી એવોર્ડ કઇ ફિલ્મને મળ્યો છે ?
ધ શેપ ઓફ વોટર
ફેન્ટાસ્ટિક વુમેન
ધ એવેંજર્સ
ધ ગોલ્ડ કોસ્ટ
NPPAનું પુરું નામ શું છે ?
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ઓથોરિટી
નેશનલ ફાર્માસિસ્ટ પ્રાઇસિંગ ઓથોરિટી
નેશનલ ફાર્માસિસ્ટ પ્રાયોરિટી ઓથોરિટી
4 માર્ચ, 2018ના રોજ કેટલામો ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાયો હતો ?
88 મો
89 મો
90 મો
91 મો
ભારતનો કયો દિવસ રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવાય છે ?
4 માર્ચ
8 માર્ચ
15 માર્ચ
21 માર્ચ
એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2018માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ભારતીય ખેલાડીનું નામ શું છે ?
શ્રીમતી નવજોત કૌર
શ્રીમતી વિનેશ ફોગટે
શ્રીમતી સાક્ષી મલિક
ત્રણમાંથી કોઇ નહિ
3 માર્ચ, 2018ના રોજ ભારતમાં રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી ?
સાપુતારા
સાસણગીર
ખીજડીયા
વેળાવદર
